________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ટાઇટલ પેજ ૪ થી શરૂ )
આ ગ્રંથને સુંદર અને સુરીાભિત કરવામાં આવેલ છે. શિલ્પશાસ્ત્રના અભ્યાસીએએ આ ગ્રંત્ર વાંચવા લાયક છે.
૩. જૈન ઇતિહાસની ઝલક—( શ્રી જગમેોહનદાસ કારા સ્મારક પુસ્તકમાળા ૮. લેખક:પદ્મશ્રી મુનિ જિનવિજયજી પુરાતત્ત્વાચા સ`પાદક : રતિલાલ દીપચંદ દેશાઇઃ કિ ંમત શ. ૨. પ્રાપ્તિસ્થાન : ગુર્ ગ્રંથરત્ન કાર્યાલય ગાંધીરોડ, અમદાવાદ. પ્રકાશક: અશાક કાંતિલાલ કારા ૪૮, ગાવાલિયા ટેકરાડ, મુંબ–૨૬.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુજ્ય મુનિશ્રી જિનવિજયજીના ઐતિહાસિક અને સાહિત્યિક લખાણામાંથી સ`ક્ષિપ્ત કરેલા લેખ આ પુરતકમાં આપવામાં આવેલ છે અને દરેક લેખને અંતે એ લેખનું મૂળ સ્થળ અને સાલ વગેરે સૂચવવામાં આવેલ છે. તેથી પૂજ્ય મુનિશ્રી જીવનભરની જ્ઞાનાપાસનાની અલ્પ પ્રસાદીરૂપે આ પુતક પ્રગટ કરવામાં આવેલ છે. આ રીતે મુનિશ્રીના વ્યાપક જ્ઞાનના નમુના જિજ્ઞાસુ સમક્ષ રજુ કરવામાં આવેલ છે.
ઇતિહાસ એ ભૂતકાળની સત્ય આરસી છે. મુનિશ્રીની વિદ્યાતપસ્યાએ એ આરસીને તેજસ્વી બનાવીને વિદ્યાપ્રેમીઓ અને વિદ્વાનોને એશિંગણુ બનાવ્યા છે. મુનિશ્રી ઇતિહાસનું આલેખન શુષ્ક હકીકતા આપીને નહીં પણ એમાં કવિની સ ંવેદનશીલતાનુ માધુ ઉમેરીને કરે છે, એ એમની હૃદયસ્પર્શી વિશેષતા છે. આ પુસ્તકમાં જૈન ઇતિહાસ, જૈનધમ અને તેના પ્રભાવિક પુરૂષોના પરિચય આપવામાં માવેલ છે. તેથી જૈન અથવા જૈનેતર જીજ્ઞાસુને આ પુસ્તકનું વાંચન ઉપયોગી થશે.
LAVA
૪, શ્રી મહેન્દ્ર જૈન પંચાંગ વર્ષ કર મું વિક્રમ સંવત ૨૦૨૩ ના કાર્તિકથી સ. ૨૦૨૪ ના કાગણ સુધી ઈ. સન ૧૯૬૬-૬૭-૬૮. કિંમત રૂા. ૧-૨૫. ર્ડા : આચાય વિજયવિકાસચંદ્રસુરિ પ્રકાશક શંભુલાલ જગસીભાઇ શાહ, ગુર્ ગ્રંથ રત્ન કાર્યાલય, ગાંધીરાડ, અમદાવાદ.
આ પંચાગમાં તિથિ વગેરેનું ગણિત આવ્યા. શ્રી મહેન્દ્રસૂરિજી મહારાજના મંત્રરાજ ગ્રંથમાં બતાવેલ પદ્ધતિ પ્રમાણે કરેલ હાવાથી આ પંચાંગનું નામ શ્રી મહેન્દ્ર જૈન પચાંગ રાખેલ છે. આ આખું પંચાંગ ધડીપળને બદલે કલાક મીનીટમાં આપેલ છૅ પંચાંગમાં સ્ટાન્ડર્ડ ટાઇમ આપવામાં આવેલ છે. દૈનિક સ્પષ્ટ હેા, કાંતિ તથા લગ્ન સહિત સૌથી સુક્ષ્મ ગણિતવાળુ આ પંચાંગ છે તેથી જનતાને આ પંચાંગ બહુ ઉપયોગી થશે.
સભાના વાર્ષિક સભાસદા અને માસિકના ગ્રાહક બંધુઓને ન મ્ર વિનંતિ
તા. ૨-૧૦-૬૬ના રાજસભાની સામાન્ય સભાએ એમ. ઠરાવ કર્યો કે હવેથી માસિકનું લવાજમ (૩–૨૫ પેસ્ટેજ સહિત) દર વર્ષે લેવું અને તે લવાજમ દર વર્ષનાં કારતક માસમાં લેવું, કાગળ અને છપામણીની અસહ્ય મોંઘવારીને લીધે હવેથી દર એ વર્ષે આપવામાં આવતુ ભેટનું પુસ્તક સહાય મળશે તેા જ આપવામાં આવશે. વાર્ષિક સભાસદોને અને માસિકના ગ્રાહક અંધુઓને ખાસ વિનંતી છે કે તે સભાના સભાસદો અને ગ્રાહક તરીકે ચાલુ રહેશે.
For Private And Personal Use Only