________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મડ઼ેત્સવ અંક.
૧૩
અને ભવ્ય છે કે તેની સામે બેસતાં એચડી દુનિયાનુ ભાન ભૂલી જવાય છે અને આપણે કાષ્ટ પથ્થરની મૂર્તિ સામે નહિ પણ સાક્ષાત્ ભગવાનની જ સમક્ષ ખેડા છીએ એવા અનુભવ થવા લાગે છે કે મને પૂછે કે ગિરનારમાં ખાસ જેવા જેવું શું છે તે હું એટલું જ કહુ` કે અમીઝરા પાર્શ્વનાથ. ન્હાઈ વેદ અન્ય સર્વ મશિનું નિરીક્ષણ કરી નેમિનાથજીની પૂજા કરી અમીઝરા પાર્શ્વનાથનાં દર્શન કર્યાં. અીંએક કલાક તે મૂર્તિ સમક્ષ એક, તે મૂર્તિને શ્વેતાં આંખા ધરાતી જ નથી. ત્યાં એવી કાષ્ટ દિવ્ય શાંતિને અનુભવ થાય છે કે આપણને સદા મુખ્ય અનાવતા આ સંસાર સાથેને આપણે સંબંધ એ ઘડી માટે છૂટી જાય છે અને સચ્ચિદાનંદ સ્વરૂપની આપણને કાંઈક ઝાંખી થાય છે.
મને સાંપ્રદાયિક અનેક બાબતે ઉપર તેા ઉપેક્ષામુદ્ધિ વધતી જાય છે પણ આવાં તીર્થસ્થાને ઉપર મારી મમતા હજી કાયમ છે. મને એમ થાય છે કે જો આવી તી સંસ્થા નિર્માયેલી ન હોય તે માણસ પાતાની જાળજનળમાંથી છૂટા થને આત્મદર્શન કયા સ્થાને જાતે કરે ? અલબત્ત માથેરાન, મહાબળેશ્વર આદિ અનેક રમણીય સ્થળે! આપણા દેશમાં વેરાયેલાં પડ્યાં છે પણ તે આજકાલ કેવળ ભાગસ્થાને બની રહ્યાં છે. તેની પાછળ ધર્મની એટલે કે અધ્યાત્મની ભાવના નથી. જે ભાવના અમરનાથ કે બદ્રીનાથ પાછળ છે તે ભાવના સીમલા કે મન્સુરી પાછળ નથી. માણસની પૂરેપૂરી આંખ ખુલે તે જીવનના દરેક અંગમાં અને પૃથ્વીના કાટપણુ સ્થળમાં-મોટા રાહેરની બજારમાં કે નાના ગામના ચારામાં તેને દિવ્ય તત્ત્વનું દર્શન થયા વિના ન રહે. સામાન્ય માણસને માટે તે આવાં તીર્થ સ્થળેના અવલંબનની અપેક્ષા રહે જ છે. આપણા સામાન્ય જીવનમાં-ઘરમાં કે બારમાંઆપણું ચિત્ત દુન્યવી વ્યવહારોથી એટલું બધું આતપ્રોત હોય છે કે આત્માનું કે પરમાત્માનું તલસ્પર્શી સ્મરણ કે ચિન્તન આપણને હિંદુ ધતું જ નથી. એ તે જ્યારે એ સવ આધિ-વ્યાધિથી છૂટા થને આવા કા સ્થળમાં પાંચ-પંદર દિવસ નિવૃત્તિથી રહેવાનું નિર્માણ કરીએ છીએ ત્યારે જ આપણી આંખ કાંક ઉધાવા પામે છે અને ઐહિક વિષયાથી ચિત્ત કષ્ટ થ આધ્યાત્મિક તત્ત્વ સાથે સંધાન પામે છે.
આમ છતાં તીર્થે આવતા આપણાં ભાઇ-બહેને તીસંસ્થાના ખા આય કે મ સમજતા નથી અને તીર્થસ્થાન ઉપર આવેલ દેવસ્થાન ભણી દેાડે છે તેમજ દેવદેવીનું પૂજન-અર્ચન કરીને પોતાની જાતને કૃતાર્થ થયેલી માને છે. આ રીતે તીર્થાટનના ખરા ઉદ્દેશથી આપણા લેક ઘણુંખરૂ` વિચત જ રહે છે. ખરી રીતે આવા સ્થાનમાં શાન્તિથી વિચરવું, કુદરતી સૌન્દર્યદ્વારા પરમ તત્ત્વનું દર્શીન કરવું અને આત્મતત્ત્વને ચિન્તવવું એ જ તીર્થયાત્રાના ખરા ઉદ્દેશ છે. માત્ર દેવસ્થાનમાં જ નહિ પણ જ્યાં જ્યાં પ્રકૃતિ પોતાની લીલા વિસ્તારી રહી છે ત્યાં ત્યાં શ્વરતે અવગાહવા એ જ સાચી ધૃવરે પાસના છે. એ રીતે વિચારતાં હું આ સમયે જે સ્થળે એ હતો તે જ સ્થળ મારે મન વરનું ખરું દેવાલય હતુ. નેમિનાથજીના દિમાં તે કેટલીક સાંપ્રદાયિકતા જેને મને ભારે કંટાળેા આવે, અહિં તા ફલાના કલાક બેસતાં પણ ક િકંટાળે! આવે જ નિહ ! માનદ
For Private And Personal Use Only