________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક. ::
૧૪૯ માટે મહોત્સવ કરવા ચંદ સંઘપતિને જણાવ્યું -મારા બધાં વાદ્યો છે તે લઈ વજાડતા વજાડતા આ સ્થાનેથી હું તેને ઉપાશ્રયે લઈ જા.” ઉદારબુદ્ધિ ચંદએ “કૃપાથી આ લેનવાળા પાતશાહને જોવા ગ્ય ઉત્સવ કરૂં છું” એમ કહ્યું. પાતશાહનાં સમસ્ત વાદ્યોનો સમૂહ એકઠા કરી મહાજનને બોલાવી મોટા ઉત્સવ પુર:સર ગામમાં બેઠેલા પાતશાહ નિરખે છે અને ઘણું લેકે જોવા મળ્યાં છે એ પ્રમાણે વિજયદેવસૂરિના મંડપદુર્ગમાં આવેલા ઉપાશ્રયમાં તેમને લઈ ગયે અને એ રીતે તે સૂરિના દ્વેષ કરનાર દુર્જનને જીતી લીધા.
पातिसाहि-जहांगीर-महातपा अयं गुरुः।
विजयदेवसूरीन्द्र इति ख्यातोऽभवद् भुवि ॥ આ વિજયદેવસૂરિ “પાતશાહ જહાંગીર મહાતપા” બિરૂદવાળા ગુરૂ છે એવી ખ્યાતિ જગમાં થઈ.
આથી જિનશાસનને, તપાગચ્છને અને શ્રી પૂજ્યને મે મહિમા ધ્રુવપણે થયો. પછી પાતશાહે ગેસલખાનામાં રહી સંઘનાયક ચંદ્રને પૂછ્યું:
અરે ચન્દ્ર ! તું સંતુષ્ટ થયે કે નહિ તે જણાવ !” તેણે કહ્યું હું “સંતુષ્ટ થયો છું” તેણે પાતશાહ પ્રતિ કુટ જણાવ્યું કે –
पातसाहे ! चिरं जीव धुर्य न्यायवतां सदा । रामराज इव न्यायं त्वं व्यधा विवुधाग्रणीः ॥ अहं कथमतुष्यं नो समतुप्यं विशेषतः।
धर्मन्यायविधानाद्यत् सर्वस्तुप्यति सजनः । પાતશાહ તે લોકનાયક પાસે છેલ્યોઃ “સર્વને ગુરૂ આ સર્વદા સર્વને સ્વામી છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જિનપ્રાસાદ, ઉપાશ્રય આદિને સ્વામી છે. સમસ્ત પૂર્વાચાર્યોની પરંપરાના કમથી આવેલો છે જેમ હું પૂર્વ પાતશાહના કમથી આવેલ છું તેમ. પૃથ્વી પર સર્વ સૂરિશિરોમણિ તરીકે તે વર્તે છે-દિપે છે, હિન્દુ-તુરૂષ્ઠભૂપાલમૈલિચૂડામણિ તરીકે સદા હું જેમ વર્તુ -દીપું છું તેમ સર્વે લોકો આ(સૂરિ)ને ઉત્તમ માને, જેમ મને સમસ્ત શત્રુઓમાં પ્રભુતાથી ઉન્નત માને છે તેમ. પાતશાહે વારંવાર ફુટપણે કહ્યું કે મારાથી પણ અધિક તેજસ્વી આ સુરિ છે અને તેને હું વશવતી છું. જે કોઈ પાપી કેપથી કુપિત થઈ એનાથી પરાભૂખ થશે તે સદા દુ:ખી થશે. આ તપતેજના સમુચ્ચયરૂપ કૃતપુણ્યને ધન્ય છે, જેનું દર્શન સે દશનામાં ઉત્તમ ને સુખકારી છે.” આવી રીતે અનેક ભૂપ અને લેકની સભામાં બેઠેલા પાતશાહ જહાંગીર સલીમશાહ ગુરૂની પ્રશંસા કરતે હતે.
For Private And Personal Use Only