SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૫ સુવર્ણ મહોત્સવ અંક: ૪ મંદાક્રાન્તા: “ જાગ્યા જાગ્યા સહુ સ્વજનની માનતાઓ ફળી છે, ને અને આ અભ્ય થઈને સ્વમ વાતો કરી મેં; રે સંસારી ! સહજ દુઃખનાં રોદણાં રોઈ લેજે, નિર્માયે હું પ્રભુ છેવન પંથ સ્વીકારવાને. ૨૫ “ભોળા રાજ! વિવિધ વન ને પહાડ પહાડે ફર્યો છું, ચૂકે ના છું અમર પદનું ધ્યેય ને ધ્યાન ઊંચું; આજે મેં તો તુજ સમીપમાં ભૂત ખોખાં ઉતાર્યા, લેજે કાંઈ શ્રવણ કરીને બેધ મારી કથામાં.” ૨૬, ધન્ય હો ! ધન્ય પુણ્યાત્મા! મને માફ કરો પ્રભો ! દાસને દાસ હું તે શું ” કહી રાજા સંચર્યો. ૨૭ શીખશે સુણ ગાશે એનું શ્રેય જગે થશે; અદ્ધિ સિદ્ધિ યશ જામે ઉત્તમ શાન્તિ પામશે. ૨૮ મગનલાલ દલીચંદ દેશાઈ. 1:1pu||| ||| | ||III 1 01) || |III IIIમા આ0 ( 51!! !Twhy | એક નમ્ર સૂચના જૈન ધર્મ પ્રકાશના સુવર્ણ મહોત્સવને પ્રસંગે એના આ સુવર્ણ મહે- ૬ સવ તથા આગામી મણિમહોત્સવ વચ્ચેના દસકામાં એણે તથા બીજા છું 3 જૈન પત્રોએ કરવાના એક મહત્વના કામ પ્રત્યે એ સર્વેનું ધ્યાન ખેંચવાની IE ધૃષ્ટતા કરૂં છું. Bી જૈન સાહિત્યના સંસ્કૃત, પ્રાકૃત તથા ગુજરાતી ભાષાના અનેક ગ્રન્થ હજી હસ્તલેખરૂપે પડયા છે, એમાંથી એક એક પર એક ગ્રન્થ પસંદ £ 3 કરી, કે સારા વિદ્વાન આગળ એનું સંશોધન કરાવીને ક્રમશ: છાપે, | ઊ એક ગ્રન્થ પૂરે થયે બીજો છાપે અને આમ બે-ચાર પાનાં કે કૅલમ ૬ અપ્રકટ સાહિત્યને પ્રકટ કરી નાખવાના કામમાં સતત જે. આમ થાય તે એક પાઈનું ખર્ચ કર્યા વિના પણ જૈન સાહિત્યની તેમ જ દેશની ભારે સેવા બજાવાય એમ છે, અને અમુક સમય પછી એમ કહેવાને અવસર { આવે કે હવે એકે ગ્રન્થને હસ્તલેખરૂપે જ લેપ થવાને ડર નથી રહ્યું. મેં 9 આપણું જેમાં નવી રચના કરવાની શક્તિ જાગે તે દિવસની વાત તે # દિવસે. આજ તે આપણા પ્રતાપી પૂર્વજોને અક્ષરદેહ કીડાને ન ખવરા વતાં તથા ગાંધીનાં પડીકાં વાળવામાં ન વપરાવા દેતાં સુરક્ષિત રાખીએ, ૌ તે સંભવ છે કે કોક દિવસ મૃતક પણ આળસ મરડીને બેઠાં થાય, - દેશાઇ વાલજી ગેવિંદજી Dhill millimfillinwilli7limfilhilliiiiiiiiiiiiiiiiiI For Private And Personal Use Only
SR No.533595
Book TitleJain Dharm Prakash 1935 Pustak 051 Ank 01 Suvarna Mahotsav Visheshank
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1935
Total Pages213
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy