________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ હાં
ગી ૨
ફિલ્હાવો વાલીશ્વર વા–દિલ્હીના મોગલ શહેનશાહના પ્રતાપ અને વિભવનું સ્મરણ આપવા એ એક જ વાક્ય બસ છે. સમ્રાટ અકબરના રાજદરબારમાં જૈન ગૃહ અને મુનિઓ સારૂં સન્માન પામતા. જહાંગીર બાદશાહના સમયમાં જેને કેવી
R
.
(ર) જહાંગીરે તપગચ્છના શ્રી વિજયદેવસૂરિને આપેલ
“મહાતપ” પદ, [ સં. ૧દલ્માં પૂર્ણ થયેલ ખરતરગચ્છના શ્રી વલ્લભપાધ્યાયકૃત શ્રી વિજયદેવ માહાઓમાં વિજ્યદેવસૂરિને જહાંગીર બાદશાહે માંડવગઢમાં “જહાંગીરી મહાતપા’ એ નામનું બિરૂદ આપ્યું તે સંબંધી સ્તર સર્ગ આખો
કેલે છે, તેને સાર નીચે પ્રમાણે છે
આ અવસરે સર્વ સંપદવાળું પત્તન મંડપ હતું અને નામ પ્રમાણે ઉત્સવને મંડપ હતું. ત્યાં પતિ-s
सिलेमलाहिरुत्तमः। हिन्दू-तुरुष्कभूपाल
नायकस्तत्र शोभते ॥
પાતશાહ જહાંગીર સલીમશાહ હિન્દુ મુસલમાનને નાયકભૂપાળ શોભતા હતા. પાતશાહની સભામાં અનેક વિદ્વાને હતા ને છએ દર્શનની ધર્મવાર્તા અસ્પરસ કરતા હતા. જેવી રીતે કે સર્વ દર્શનમાં જૈન દર્શન ઉત્તમ છે, કારણ કે તેમાં દાન, તપ, આકરી ક્રિયા, શીલ, શ્રેય રહેલાં
' , IT.Ltd
દિ
For Private And Personal Use Only