________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ કે, ઈદ્રના આગ્રડ છતાં, અહીંને અહીં જ રહી ગયો. નિરાશ બનેલ ઇંદ્ર પિતાના અમરપુરમાં પાછો વળ્યો. પછી આ મંદિરો અને આ દેવની સ્થાપના કોણે કરી?
તો યે વિચારતાં એ ક્ષણ નવ વિસરે આંગણે ઉછરેલે, પાળેલું પૂર્ણ પ્રેમે પ્રતિ સમર પથે વાદરૂપે વસેલે; તેથી પુરે પતું નગર નીરમીને દિવ્ય દેવાલયનું,
દેવાના છંદ સંગે સુર-શચિપતિએ શું અહીં સ્થાને કીધું ? ઐરાવત ન આવ્યો તેથી ઈંદ્ર મુંઝાય. ઐરાવત જેવા પિતાના આંગણે ઉછરેલા, અનેક યુદ્ધમાં સાથે રહેલા વફાદાર હાથી માટે ઇંદ્ર કંઈક તો કરવું જ જોઈએ. એટલે જે પોતે અહીં દેવાલયનું એક મોટું નગર વસાવ્યું અને પિતે પણ અહીં જ આવી રહ્યો. ઐરાવતને શૃંગાર વર્ણવતાં કવિ કહે છે
એટેલી બુથ લીલી પદસરણ તણી મધ્ય રાજે કિનારી, ને ચાર ચતરાઓ પથિક વિરતિના “ત ગુચ્છો સુહાગી; ડેલને મસ્ત વાયુ શ્રમ સહજ હરી સ્પર્શથી રોત્ય આપે,
ને હોદ્યાન કરી કુસુમસુરભિથી દેવ દૂર હઠાવે. આસપાસનું લીલું ઘાસ એની મૂલ્ય છે. વચ્ચેના પગરસ્તા એ ખૂલ્યની કીનારી જેવા લાગે છે. થાકેલા યાત્રિકને આરામ આપવા માટે ઉભા કરેલા ચોતરા સ્વચ્છ ગુચ્છા જેવા લાગે છે. મસ્ત વાયુ વહે છે. ઇંદ્રના ઉદ્યાનની સુરભી આવતી હોય એવો ભાસ થાય છે. જે કઈ યાત્રી એ વાતાવરણમાં આવી ચડે છે તેના ઘણાખરા દોષ દેવાઈ જાય છે. શરીરને અને મનને નિર્મળ બનાવે છે. કવિ ત્રાપજકર, કાવ્યની પૂર્તિરૂપે ઉમેરે છે
સોહે લ પુરે પુનિત ગજપતિ સુંઢ મંદાકિની શી, અંબાડી ધર્મ કરી પતિતજનતણાં પાપવિનાશિની શી; સંકઃ ઈન્દ્ર એવું પુનિત ગજપ કેણ આવી વિરાજે,
સુણીને પ્રાર્થના એ જિનપતિ ઉર્યા લેકઉદ્ધાર કાજે, ઈન્દ્રનો ઐરાવત જેવો હાથી અને એથી યે વધુ ઉન્નત અંબાડી ઉપર કેઈકનો અભિષેક થ જોઈએ ને? ઈંદ્ર પ્રાર્થના કરી એટલે લોક ઉદ્ધારને અર્થે જિનપતિએ પ્રતિમારૂપે અહીં રહેવાનું સ્વીકાર્યું. એ રીતે શત્રુંજયનું જગદુદ્ધારક તરિકેનું બીરૂદ સાર્થક થયું. સ્વ બોટાદકર
For Private And Personal Use Only