________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજયનો સંદર્યવભવ
( સ્તવને વિગેરેમાં શત્રુંજ્યનું માહાતમ્ય બહુ બહુ પ્રકારે વણ વાયું છે. પણ સૌદર્યપૂજક કવિને શત્રુંજયના સંદર્યવૈભવ કેવી પ્રેરણા આપી છે તે સ્વ. બેટાદકરના એક કાવ્યમાં દેખાય છે. કવિની નજરે નિહાળેલા શત્રુંજયનો એ મહિમા અહીં અર્થ સાથે ઉતાવ્યો છે. )
પ્રારંભમાં, કવિ શત્રુંજય ઉપર છવાયેલા તુષારનું વર્ણન કરે છે. ભિયેલા ઉરેથી જગભિંજવતો હળીના કવિ છે,
ભાનુના આગમાથે વનગિરિ નગર છાંટવા ચિત્ત અતિ; મુક્તાના સ્વસ્તિકથી ત્રણ કુસુમ ત પત્રને પૂજનાર, આછેર અન્ન જે દશ દિશ ધસતો એકલે આ તુષાર.
કવિ પિતે રસભરપૂર હોય છે એ હૃદયને રસ કાવ્યમાં નાચવે છે; તેમ તુષાર પણ પિતે રસિક છે અને પૃથ્વીનાં વૃક્ષ, લતા, ઘાસ વિગેરેને રસનાં છાંટણા છાંટે છે. તુષાર પતે ભીંજાયેલો છે અને બીજાને પણ ભીંજવે છે. કેઈ કહેશે, તુષાર એ રીતે શા સારૂ નકામી મહેનત કરતા હશે? કવિ પાસે એને જવાબ છે. સૂર્ય ઉગવાની તૈયારીમાં છે. એનું સ્વાગત છે
For Private And Personal Use Only