________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: શ્રી જૈન ધમ પ્રકાશ
આગમસાહિત્યમાં ઐતિહાસિક સામગ્રી છે, પરંતુ એમાં ખાસ શ્રી તીર્થ - કરદેવાનાં ચિત્ર અને તે વખતના સમકાલીન વ્યક્તિઓના પરિચય છે; અહિં તા આગમસાહિત્ય સિવાયના ઐતિહાસિક ગ્ર થાના જ પરિચય આપવા ધાર્ચો છે.
Shri Mahavir Jain Aradhana Kendra
૧૨૨
www.kobatirth.org
આવી રીતના ઐતિહાસિક સાહિત્યમાં સૌથી પ્રાચીન અને પ્રમાણિક ગ્રંથ આવશ્યકનિયુક્તિ છે, જેના કર્તા મહાન્ જૈનાચાર્ય શ્રુતકેવલી શ્રીમદ્ ભદ્રબાહુસ્વામી છે. તેમના સમય ઇ. સ. પૂર્વે ચાથી શતાબ્દિના છે. એ મહાન વિદ્વાન્ આચાર્યશ્રીએ વતૅમાન તીર્થંકર શ્રી આદિનાથજીથી લઇને ચાવીશે તીકરા, વચમાં થયેલા ચક્રવત્તીઆ, વાસુદેવ, પ્રતિવાસુદેવ, મળદેવના ટૂંકા છતાં સંચાટ અને સાચા ઇતિહાસ એમાં રજુ કર્યા છે. વ માન ઇતિહાસનું એ આદિપુસ્તક છે એમ કહીએ તે ચાલે.
તેમણે રજુઆત એવી સરસ રીતે કરી છે કે વત માન શાસનનાયક તીર્થંકર શ્રી મહાવીરદેવના સંખ્યકૃત્ક્ષપ્રાપ્તિના ભવથી શરૂઆત થાય છે. પછી ત્રીજો ભવ નાભીકુલકરના પ્રાત્રરૂપે થાય છે. તેમાં યુગલિક સમયની શરૂઆત અને નાભિકુલકરની ઉત્પત્તિ રતુ થાય છે અને પછી તેા ધારાવાહી ઐતિહાસ ક્રમશ: રજુ થાય છે. વાચકને એમ લાગે છે કે હું એક ઐતિહાસિક પુસ્તક વાંચી રહ્યો છું. ભાષા સુંદર અને રસપ્રદ છે, તેમજ મૂળ વસ્તુ કાઇ પણ નતની અતિશયાક્તિ કે અલંકાર વિનાની છે. ઇતિહાસના વિષયને શૈાભી ભાષા છે. આમાં નિયુક્તિકાર મહાત્માનું ભાષા ઉપરનુ અદ્ભુત પ્રભુત્વ અને જ્ઞાન ઝળકે છે. સુદર ગેય-પદ્ય-કાવ્યરૂપે સરળ ભાષામાં આખી વસ્તુ રજુ કરી છે. નિર્યુક્તિની મૂળ પ્રાકૃત ગાથાઓમાં દરેક વસ્તુ યથાર્થરૂપે પરન્તુ ટૂંકમાં આપી છે અને તેના ઉપર પ્રસિદ્ધ પ્રખર વિદ્વાન આચાર્ય શ્રી હર્નિભદ્રસૂરિજીએ મોટી ટીકા કરી વસ્તુનુ વિસ્તારથી પ્રતિપાદન કર્યું છે,
જેમકે નિયુક્તિકાર મહાત્માએ એક વસ્તુ મૂકી કે ધર્મચક્રની સ્થાપના, ાસ હવે ધર્મચક્ર શું છે? કયારે ? કયાં અને કેમ બન્યું ? તેની અધી વિગત શ્રી હરિભદ્રસૂરિલએ આપી છે. ટીકામાં મદદરૂપે ભાષ્ય અને વસુદેવહિડીને સ્થાન આપ્યું છે એટલે મૂળ વસ્તુ યથાર્થ રૂપે પ્રમાણિકપણે
સ્થાન પામી છે.
ચાકની મહત્તરાથી વાદમાં પરાભવ પામી શ્રી હરિભદ્રસૂરિજીને પ્રતિએધ પમાડનારી ગાથા પણ આવશ્યકનિયુક્તિની જ છે.
જુઓ આ રહી તે ગાથા
चकिदुगं हरिपणगं, पणगं चक्किण केसवो चक्कि । केस कि केसव, दु चक्की केली अ चक्कि अ ॥
For Private And Personal Use Only