________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે ધન્ય હારા આંસુડાં, એ આંસુડાં તીસમાં ઉજળાં બહુ અણમેલને, મહાવીર પણ પાછા ફર્યા સંકેત કેરે બલ એ ષ માસ જ્યાં ચાલ્યા ગયા એ અભિગ્રહ આકરે, છે ધન્ય હાર આંસુડાં જે ખૂટતું પૂરું કરે છે છે ધન્ય હાર આંસુડાં લધુ બિંદુએ સાગર ભરે, છે ધન્ય હાર આંસુડાં પ્રભુ અડદ લેવા કર ધરે; છે ઘન્ય હાર આંસુડાં મુંડિત મસ્તક કેશથી, છે ધન્ય હાર આંસુડાં શોભે વપુ શુભ વેશથી. છે ધન્ય હારા આંસુડાં પ્રભુને કરાવે પારણું, છે ઘન્ય તહારાં આંસુડાં એ પારણે ઓવારણું; લેવું બન્યું એનું અને સનાતણ વૃષ્ટિ થઈ, બંધન અલંકારે થયાં એ આંસુડે અવધિ થઇ. આ વિશ્વમાં આંસુતણ સાગર સદા ઉભરાય છે, પણ એક બિંદુ કદિ કહિં આવું નહિ નિરખાય છે; બાળ કહે શાળા હતી કઈ જ્યાં ભણું આવું રૂડું, છે ધન્ય હારૂં આંસુડ અમૃત સમું એ આમુ. સસારના વિસ્તારથી નિતાર પામી બાલિકા, બાળ મટી થઈકેવળી ત્રણ લેકની પ્રતિપાળિકા ; ઉત્કૃષ્ટ એ સદ્દભાગ્ય જેથી સાંપડ્યાં તે આંસુડા છે ધન્ય હા આંસુડાં છે ધન્ય હાર આંસુડાં
-
- -
-
૨ પ્રભુએ કરેલા અભિગ્રહમાં બીજું બધું તે સ્થળે હતું પણ તેની આંખમાં આંસુ નહાતાં, તે પ્રભુ પાછાં વળતાં અસહ્ય ખેદ થવાથી આવ્યા; એટલે પ્રભુના અભિપ્રહમાં ખુટતું પૂરું થવાથી પ્રભુ પાછા વળ્યા અને અડદના બાકુળા વહોય.
a પ્રભુએ દાન લીધું એટલે મુંડિત મસ્તક પર કેશ આવી ગયા, પગમાં લોઢાની બેડી હતી તે સોનાના ઝાંઝર રૂપ થઈ, દેવોએ પંચ દિવ્ય પ્રગટાવ્યાં તેમાં સુવર્ણની વૃષ્ટિ થઈ, શરીર પર બાંધેલા બંધન અલંકાર થઇ ગયા.
૪ શાસ્ત્રકાર કહે છે કે ચંદનબાળાને બાળા ન કહેવી, કેમકે તેણે તો અબાળપણું બતાવ્યું છે. પ્રભુને અડદના બાકુળા વહોરાવી તેના બદલામાં કેવળજ્ઞાન માગી લીધું છે અને તે પ્રભુ પાસે ચારિત્ર લઈને પ્રાપ્ત કર્યું છે.
For Private And Personal Use Only