________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન ધર્મ પ્રકાશ.
(૨૨) ગુરૂવાણમાં વૈરાગ્યકેરે રંગ લાગ્યો નહીં અને, જનતણા વામહ શાંતિ મળે કયાંથી મને; તરે કેમ હું સંસાર આ અધ્યાત્મ તો છે નહીં જરી, તુટેલ તળીયાનો ઘડો જળથી ભરાયે કેમ કરી.
મેં પરભવે નહીં પુણ્ય કીધું ને નથી કરતો હજી, તે આવતા ભવમાં કહે કેયાંથી થશે હે નાથજી ! ; ભુત ભાવી ને સાંપ્રત ત્રણે ભવ નાથ હું હારી ગયે, સ્વામી ત્રિીશકુ જેમ હું આકાશમાં લટકી રહે.
અથવા નકામું આપ પાસે નાથ શું બકવું ઘણું ? હે દેવતાના પૂજ્ય ! આ ચારિત્ર મુજ પિતાતણું; જાણે સ્વરૂપ ત્રણ લોકનું તો માહરૂં શું માત્ર આ જ્યાં ને હિસાબ નહીં ત્યાં પાઇની તો વાત કયાં.
(૨૫)
શાર્દૂલ વિક્રીડીત. હારાથી ન સમથ અન્ય દીનને ઉદ્ધારનારે પ્રભુ, સહારાથી નહિ અન્ય પાત્ર જગમાં જોતાં જડે હે વિભુ; મુકિત મંગળ સ્થાન! તોય મુજને ઈછી ન લમીતણી, આપ સમ્યગાન “શ્યામ જીવને તો તૃપ્તિ થાયે ઘણી.
છે ધના દ્વારાં કgi”.
હરિપ્રીત ઈ. હે રવિ દિવ્ય વસુમતિ સતિ એ આર્યા ભગવતિ!, હે રવિ વંદન ચંદના ચંદન સમાન સરસ્વતિ; સાધન મળ્યાં સંકટ મિષે કલ્યાણનાં તો પ્રભુ,
પાછાં વળેલાં વાળનારાં ધન્ય ત્યારે આંસુડાં. ૨ તળીયેથી કાણે.
* આ કવિતા ચંદનબાળાને મહાવીર પ્રભુ દાન લીધા સિવાય પાછા વળ્યા ત્યારે આવેલા મામ સંબંધની છે. તે આંસુને ધન્યવાદ આપેલો છે.
૧ વસુમતિ એ ગંદના અથવા રાંદનબાળાનું બીજું નામ છે.
For Private And Personal Use Only