________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવ વિનાના પશે દ્ર કસ્તૂત્વપણાથી શૂન્ય છે, એક છવજશુભાશુરા કર્મો કર્તા છે. ૧૪. ધર્માસ્તિકાયાદિ દ્રવ્યનું કાર્ય અથવા સવભાવ કહે છે–
જ ગતિથિતિમાં ચાળાં જત્યુપત્રવિધાતાં !
स्थित्युपकर्ता धर्मो ऽवकाशदानोपकुद्गलम् ।। २१५ ।। ભાવાર્થ-ગતિ પરિણામી જીવ અને પુગલ દ્રવ્યને ગતિમાં સહાય દેનાર ધમસ્તિકાય છે, સ્થિતિમાં સહાય દેનાર અધર્માસ્તિકાય છે અને અવકાશ આપવા રૂપ સહાય કરનાર આકાશદ્રવ્ય છે. ૨૧૫
વિવેચન-સ્વયમેવ ગતિમાન થયેલા જીવ અને પુદ્ગલ એ બે ને ધર્માસ્તિકાય ગતિમાં સહાય આપે છે, પણ તે નહીં ચાલતા એવા જીવ કે પુરૂગળ દ્રવ્યને ચલાવતું નથી, માત્ર ગતિ પરિણતનેજ સહાય આપે છે. જેમાં ચાલતા એવા મત્સ્યને જળ ઉપગ્રાહક છે તેમ. વળી જેમ આકાશ દ્રવ્ય સ્વયમેવ અવગાહમાન દ્રવ્યને અવગાહ આપવાનાં કારણભૂત થાય છે પરંતુ અનવગાહમાન દ્રવ્યને બળાત્કારે કાંઈ અવગાહ આપતું નથી તેમ. વળી જેમ સ્વયમેવ કૃષિકાર્ય (ખેતી)માં પ્રવતેલા કૃષિબળ (ખેડુતોને વર્ષો અપેક્ષા કારણે થાય છે, પરંતુ ખેતી નહી કરનાર ખેડુત પાસે કાંઈ બળાત્કારે તે ખેતી કરાવતું નથી તેમ. વળી જે બગલીઓને ગર્ભાધાન કે પ્રસવ થવાને હેય તેને વરસાદના ગરવને શબ્દ સાંભળવાથી ગર્ભાધાન કે પ્રસવ થાય છે પણ જેને ગર્ભાધાન કે પ્રસવ થવાને ન હોય તેને બળાત્કારે વરસાદને ગર્જારવ કાંઈ ગોધાન કે પ્રસવ કરાવતા નથી તેમ. વળી ગુરૂ વિગેરેને પ્રાધ જેને પાપથી વિરમવું હોય તેને પાપથી વિરમવામાં નિમિત્તભૂત થાય છે, પરંતુ જેને પાપથી વિરમવું નથી તેને પ્રતિબધ કાંઈ બળકાFરે પાપથી વિરમાવતા નથી તેમ. એ દાંતે પ્રમાણે ધર્મદ્રવ્યને ગતિરિણામવાળા
છે તથા પુદગલોને ગતિમાં અપેક્ષા કારણે સમજવું. તે જ રીતે સ્વયમેવ સ્થિતિ કરતા (સ્થિર રહેતા) એવા જીવ પુદ્ગલને સ્થિતિમાં અપેક્ષા કારણે અધર્માસિસકાય દ્રવ્ય જાણવું. તે કાંઈ સ્થિર રહેવા ન ઈચ્છતા જીવ કે પુગલને બળાત્કારે સ્થિર રાખતું નથી. માત્ર સ્થિતિ પરિણતને સ્થિતિમાં તે ઉપકારી છે. આકાશ અવકાશ લેવાને ઇચ્છતા જીવ અને પુદ્ગલને અવકાશ આપે છે, અર્થાત તેને ઉપગ અવકાશ અર્થે થાય છે. તે કઈ ઈચ્છાપૂર્વક અવકાશ આપે છે એમ નથી. ૨૧૫.
1 અહીં ઈચ્છા શબ્દ છવ સાથે જ જોડવો.
For Private And Personal Use Only