________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમતિ પ્રહષ્ણુ,
પરમાણુ કહેવાય છે. તેવા દરેક પરમાણુમાં એક વસ્તુ, એક ગ ંધ, એક રસાય રે સ્પર્ધા દેય છે. ૨૦૮
વિરેચન---પ્રથમ કાવ્યમાં પુગળ દ્રવ્ય એક રૂપી છે. એમ કહ્યું તેટલા ઉપરથી નોંધ, રસ અને સ્પ-રૂપ વિના રહેતા જ નથી એમ સૂચવ્યું છે. એટલે પરમારને વિષે પણુ રૂપ ( વર્ણ) ની સાથે ગંધ, રસ ને સ્પર્શ રહેલા જ ઉંચ છે એમ સમજવુ. અને તેટલા ઉપરથી જ તેની રૂપી સંજ્ઞા છે એમ જાણવું. ૨૦૭
3
સ્કંધા એ પ્રદેશી, વણુ પ્રદેશી, ચાર પ્રદેશી, સખ્યાત પ્રદેશી, સસખ્યાત પ્રદેશી, યાવત્ અનંત પ્રદેશી હેાય છે. પરમાણુ અપ્રદેશી-તેના વિભાગ ન થાય તેના હાવાથી તે સ્ક ંધ શબ્દથી ખેલાવાતા નથી. તેને પ્રદેશ અથવા પરમાણુ જ કહેવામાં આવે છે, તે પાતે જ પ્રદેશ છે; તેના જન્ત પ્રદેશેા હાતા નથી, તેના કરતાં સૂક્મ તર એવા કેાઈ પુગળ વિભાગ હાતા જ નથી. વર્ણ, ગંધ, રસ, સ્પર્શીદ ધાને વિષે દ્રવ્યપ્રદેશ રહેલ છે. એટલે પ્રદેશપણે સન્નિહિત થયેલા જે વર્ણાદિક અવે તે અવયવડે તે સપ્રદેશી કહેવાય છે, ખાકી દ્રવ્ય અવયવવડે તે! તે અપ્રદેશી છે. શાસ્ત્રમાં કહ્યું છે કે
कारणमेव तदन्त्यं, सूक्ष्मो नित्यथ भवति परमाणुः । સાધવો, ત્રિપરા: જાહિલ | ગ્ ।
२०८
ધર્માસ્તિકાયાદિ અજીવ દ્રવ્યેા આયિાદિ ભાવમાંથી કયા કયા ભાવમાં વતે છે તે કહે છે:
ara affectioाः पारिणामिके ज्ञेयाः । उदयपरिणामि रूपं तु सर्वभावानुगा जीवाः || २०९ ॥
ભાવા —ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય અને કાળ એ પારિામિક ભાવને વિષે જાણવા, રૂપ (પુલ) ઉદય ને પરિણામી છે અને જીવા સર્વ ભાવને અનુસરનારા છે. ૨૦૯
For Private And Personal Use Only
વિવેચન—ધર્માસ્તિકાયાદિ ચાર દ્રશ્ય અનાઢિ પારિણામિક ભાવે વર્તે છે. જેમ જીવમાં ભવ્યત્વ અભવ્યત્વ અનાદિ પારિણામિક ભાવે છે તેમ. વળી જેમ આ સંસાર અનાદિ છે તેમ ધર્માંદે દ્રવ્યના પરિણામ પણ અનાદ્રિ છે; કયારે પણ ધદિ દ્રવ્યથી રહિત આ લેાક હતેા નહીં, તેથી એ પ્રકારના અનાદિ પારિણામિક ભાવ એ ચાર દ્રવ્યમાં છે. પુદ્દગલ દ્રવ્ય પારિણામિક ભાવે છે અને આયિક ભાવે પણુ છે. પરમાણુ તે પરમાણુ જ છે એ રીતે તેનામાં અનાદિ પારિામિક ભાવ છે,