________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ પ્રકાશ.
सनले शिक्षा.
રવી. પુરા થા લીન, હે મનવા, પ્રભુ ચરણે થા લીન. ગળ સમ ઈદ્રિયસુખ પાછળ, દાડી ન થા તું દીન. મવાર એ વિપો તું પામ્યો અનાદિ, તેમાં શું છે નવીન. હે મનવા વાળ સમે આ વિશ્વની રચના, સધા-રંગ સમ સીન. હા મનવા સુખ સાધન જે પ્રાપ્ત થયા તે, ભાગ્ય વિના દિન તીન. હે મનવા, મિ અદિરા પાર કરી તું, ક્ષણમાં બને ગમગીન, હે મનવા તન ધન લેખન વાડી વજીફા, જોઈ ન થા તુ પીન. હે મરવા શક સુદીન શ્રેણિક રાજા, જેમ થયા આક્રીન. હે મનવા કમલ અને જલમાં લય પામે, જેમ મધુકરને મીન. હે મનવા તજી જગત તોફાન બની જા, જિન આણે આધીન, હે મનવા
રત્નસિંહ દુમરાકર
प्रशमरति प्रकरण.
( અર્થ વિવેચન યુક્ત.) (ભાવાર્થ લેખક સન્મિત્ર કપૂરવિજ્યજી.) (અનુસંધાન પુ. ૩૨ માના પૃષ્ટ ૨૮૫ થી )
અજીવ સ્વરૂપ. धर्माधर्माकाशानि पुद्गलाः काल एव चाजीवाः । पुदलवजेमरूपं तु रूपिणः पुद्गलाः प्रोक्ताः ॥ २०७ ।। द्वन्यादिप्रदेशवन्तो यावदनन्तप्रदेशिका स्कन्धाः ।
परमाणुरप्रदेशो वर्णादिगुणेषु भजनीयः ।। २०८ ॥ ભાવાર્થ-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય, પુદગલાસ્તિકાય અને કાળ એ પાંચ અજીવ છે, પુદ્ગલ સિવાયના ચાર અરૂપી અને પુદ્ગલ એક રૂપી છે. ૨૦૭.
બે પ્રદેશથી માંડીને અનંત પ્રદેશવાળા પુદ્ગલ સ્કંધ હોય છે. પ્રદેશરહિત ૧ દેખાવ. ૨ જાડે-મત્ત. ૩ ભગવંતની ભકિતમાં લીન
For Private And Personal Use Only