________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હા ની ‘{ી. . . કહાની છે: { "| | વિચારી એટલે વિરોધ રહિત છે તેવા શુધ આત્મા અને પ્રબુધ્ધ આત્મા છે જે જગત્ માત્રને પૂજવા ગેમ્ય છે. તેવા પૂજ્ય પ્રવર મહાત્મા મહાનુભાવ મુનિuિjથને અમારો ત્રિકરણ અધિથી-મન વચન અને કાયાની એકાગ્રતાથી નમસ્કાર હે.
અષ્ટક સંબંધી વિવરણો ઉપસંહાર કરતાં પ્રસંગોપાત થોડાક અંજનરના ઉદ્દગાર સહેજે નીકળે છે તે આત્માથી જ ઝીલી લેશે એવી આશા છે.
તત્વજ્ઞાનના રહસ્યથી ભરપૂર આ જ્ઞાનસાર સૂત્રના કતા શ્રીમાન્યશવિજયજી મહારાજ સરખા મહા જ્ઞાની વિવેદી અને ગુપ્સ અદ્ધ મહાત્મા મહાનુભાવ મુનિ જનને જે ઉત્તમ ગુણાના આશયથી ભકિતભર હૃદયે નમે છે તેવા ઉત્તમ ગુણોને કલ્યાણકારી પરિચય વર્તમાન કાળે વિદ્યમાન અને હવે પછી થનાર સાધુ સમુદાયે શા માટે ન રાખ? દિન પ્રતિદિન પોતાના આત્મામાં સદ્દગાનો વધારો થે જાય છે કે ઘટાડો થતો જાય છે તે શા માટે બારીકીથી જોવાની ટેવ ન રાખવી ? એક સામાન્ય વ્યાપારી પણ નાણમેળ વિગેરેથી આવક જાવકની તપાસ રાખે છે તે મહેતા ઝવેરીની ગણત્રીમાં ગણાતા મુનિઓ પિતાના ગુણ દોષની તપસીલ (બારીક (પાસ) કેમ ન રાખે ? વર્તમાનકાળે આ વાતની અત્યંત ઉપેટા કરાતી જોવામાં આવે છે તેથી અમારૂં તેજ શાસનસિક જનોનું હદય બળી જાય છે. પરાયાં છિદ્ર જેવા જેવી ક્ષુદ્રતા તજી ગંભીરતા (મોટું મન ) રાખી શા માટે સદ્દગુણના સંચય કરી તેનો ઉત્તમ વાર સ્વ શિષ્યવને ન આપો? જરૂર આપવા જોઈ એ. તેમ કરવા નમ્ર વિનંતિ છે. ઈતિશમ
चंदराजाना रास उपरथी नीकळतो सार.
(અનુસંધાન પુર થી)
પ્રકરણ ર છું, વૃદ્ધિ પામતા ચંદ્રકુમારને જોઈને વચ્ચે રાત પિતાના જન્મને છે કે માનો હતો અને મનમાં બહુ રાજી ઘરે હતો. ગંદકુમાર નવા નવા પ્રકારના મેલ ખેલતે હતો. એ વખતે રાજા રાણીને તેની બહુ સંભાળ રાખવી પરની તી, કારનું કે વીરમતિ કાળી નાગ જેવી છે. એમ તેમના ધ્યાનમાં હતું. ચંદ્રાવતીને આવવાથીજ તે ઈષ્ય ધરાવતી હતી તે પછી તે પારંભમાંજ પાટવીપુ થાય ને પોતે પુત્ર વિનાની સ્થિતિ ભોગવે છે તેનાથી ખમાય જ કેમ. ચંદ્રકુમાર શુદ્ધ રાજબીજ હેવાથી અને સુંદર રૂપવંત હોવાથી તેમજ બાલ્યાવસ્થાને અનુસરતું તેતડું
For Private And Personal Use Only