________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧.૧ " કાશ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
': Ap
બુદ્ધિ લાવવી તે તા અજ્ઞાનતાનું કે જ્ઞાનના વિપરિણામનુ જ ફળ જણાય છે. સમ ભાવી સાધ્ય વિતને જ્ઞાનનુ વિપબિન સભવતુ જ નથી તેથી તેને એક બીજા તરફ તિરસ્કાર યુધ્ધિ શામાટે થાય ? નજ થાય. તેને તો સદ્ગુણ અને રાગુણી પ્રત્યે અકૃત્રિમ પમજ હવે ઘટે છે. રાષ્ટ્રભાવનામય આદર્શ, જે પાનાની સમીપે સ્થાપી રાખી સ્વસ્વરૂપ ગણતા કરવા જ પ્રયત્ન કર્યાં કરે છે, તે અ ંતે અવશ્ય વિજય પામે છે. એ નિઃસંદેહ વાત છે. સદ્ગુણ કે સદ્ગુણી પ્રત્યે દ્વેષ કે તિરસ્કાર કરવા તે પાતાની સામે અતિ રામીપમાં રહેલા સદ્દભાવનામય આદર્શને લાત મારી ભાંગી નાખવા જેવું ઘાતકી કામ છે.એવુ અતિઅનુચિત ઘાતકી કામ કરનાર કદાપિ આત્મ ઉન્નતિ સાધી શકતે નથી. પરંતુ તેને સ્વસ્થાન ભ્રષ્ટ થઇ નીચે ગાડી પડ વાના પગલે પગલે ભય છે. એવા સદ્ગુણોષી જીવને સ્વરૂપરમણતાનું શાંત સ્વાભાવિક સુખ સ્વપ્નમાં પણ કેવું ? કષાયતાપથી તેનું હૃદય તે ઉલટું સતમ રહ્યા કરે છે.
આટલી વાત અત્ર પ્રસ’ગેાપાત કહેવાની એટલા માટે પ્રવૃત્તિ થઇ છે કે અત્યારે જીવેામાં પ્રાયઃ ગુણરાગ કરતાં દ્વેષભાવ અથવા ઉપેક્ષા બુદ્ધિ અધિક જોવામાં આવે છે,તે આત્માને અત્યંત હાનિકારક છે, કેઇ રીતે તેવા અત્યંત અનિષ્ટ ફળ આપનાર દેખપાશથી પ્રાણીઓ ખર્ચ અને દોશુદ્ધિ તજી ગુણશુદ્ધિને જ ધારતાં શીખે. સહુ કોઇ ભન્ય જતાને એવી સદ્દબુદ્ધિ શીઘ્ર પ્રાપ્ત થાઓ ! અને અનુક્રમે અનુપમ સુખ શાંતિના પણ તેમન અનુભવ થાઓ ! હવે છેવટમાં શાસ્ત્રકાર પોતે પણ અકૃત્રિમ ગુણાનુરાગથી જે મુમુક્ષુ જને શ્રી વીતરાગ વચનાનુસારે શુધ્ધ નિર્દોષ વર્તન વડે સ્વાત્મહિત સાધી રહ્યા છે તેવા શાસનના અલકારરૂપ ઉદાસિન મહાત્માએ પ્રત્યે પ્રેમ પૂર્વક નાકાર કરે છે અને આડકતરી રીતે આપણને પણ તેવાજ મહાનુભાવ મુનિજનોના પવિત્ર ચરણનું શરણ શ્રવા ફરમાવે છે.
सज्ञानं यदनुष्ठानं, न लिप्तं दोषपंकतः ॥
शुद्धस्वजावा, तस्मै जगवते नमः ॥ ॥ ८ ॥
ભાવાર્થ-જ્ઞાનયુકત જેવુ અનુષ્ટાન કૅપ્પપકથી લેપાયુ નથી એવા શુદ્ધ સ્વભાવ રમણીય મહાપુરૂષને નમસ્કાર થાશે. જેની ક્રિયા સમજ પૂર્વક મેાક્ષ માટેજ હોવાથી નિર્માય છે તેમજ તીક્ષ્ણ ઉપયોગથી સહુજ આત્મવિશુદ્ધિ કરવા સમર્થ છે. તેને નમરકાર હે,
વિવંચન---જે મહાનુભાવ મહાત્માની રહેણી ઉત્તરા છે, ઉત્તમ ઉદ્દેશથી કરવામાં આવે છે, સવ થા રાગદ્વેષ રહિત રાજ્ઞ વીતરાગ પ્રભુના પવિત્ર વચનાનુસારે કરવામાં આવે છે, તેમજ સ્વશક્તિ અને અધિકાર વિચારી નિષ્કામ વૃત્તિથી કેવળ આત્મશુદ્ધિ માટેજ કરવામાં આવેછે તેથી તે કોઇપણ પ્રકારના દોષથી દુષિત થયેલી
For Private And Personal Use Only