________________
www.kobatirth.org
!•!| | | | | '.
૧૯૯
}
મુખ્યતા જણાવી તે ઉભયને સમાવેશ એટલે જ્ઞાન ક્રિયા ઉભયનું સમભાવે સેવન કયારે થઇ શકે છે તે શાસ્ત્રકાર આગળના લેાકમાં જણાવે છેज्ञानक्रीयासमावेशः, सदैवोन्मीलने द्वयोः ॥
*→
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जूमिकादतस्त्वत्र, वेदे केकमुख्यता ॥ ७ ॥
ભાવાર્થ-નિશ્ચય અને વ્યવહારદૃષ્ટિનું સાથેજ પ્રગટન-વિકાસ થવાથી જ્ઞાન અને ક્રિયા એ ઉભયના સમાવેશ શુ જાય છે, પરંતુ સ્થાન વિશેષથી તે જ્ઞાનની કે ક્રિયાની મુખ્યતા હોય છે. વ્યવહાર સાધનવડે નિશ્ચય સાધ્ય થાય છે, અને નિશ્ચય સાધનથી માક્ષ સાધ્ય થાય છે. વ્યવહાર કે મેનુ પર પર કારણ છે અને નિશ્ચય અનતર કારણ છે. ઉભયનું મિલન થવાથી શીઘ્ર માક્ષસાધના સિદ્ધ થાય છે, માટે માક્ષાર્થીએ નિશ્ચય દૃષ્ટિ દયમાં ધારીને વ્યવહાર માર્ગનું અવલંબન અવશ્ય કરવુ' યુક્ત છે,એમ કર્યાથી સાધક શીધ સાધ્યસિદ્ધિ કરીશકે છે.
વિવેચન–નિશ્ચય અનેવ્યવહાર ઉભય નયનુ જ્ઞાનસાપેક્ષપણે સરખી રીતે થતાં અદ્રષ્ટિનુ` એકી સાથે જ સરખુ` ઉન્સીલન ઉદ્ઘાટન] એટલે ઉડવુ' જ્યારે થાય છે ત્યારે જ્ઞાન અને ક્રિયા ઉભયને સાથેજ સમાવેશ થાય છે. મતલમ કે સર્વજ્ઞદેશિત ઉભયનયનું સાપેક્ષપણું યથાર્થ સમજાનાં તેમના પરસ્પર સંબંધ યથાર્થ લક્ષમાં આવતાં તેમનું સમતોલપણું સારી રીતે સમાય છે ત્યારે બંને દ્રષ્ટિને એકી સાથે સરખા વિકાસ ( ઉદઘાટ ) થવાથી જ્ઞાન અને ક્રિયા ઉભયને સરખી રીતે ન્યુનાધિક રહિત સેવી શકાય છે. તે વગર ભૂમિકાભેદથી તે એક એકની-જ્ઞાનક્રિયાની અત્ર મુખ્યતા સંભવે છે. જેને જ્ઞાનના જેટલે ક્ષયે પશુમ થાય છે તેને તે પ્રમાણે તે તે દૃષ્ટિના તેટલે તેટલે વિકાસ થયેલે હાવાથી વઅધિકાર ( ચેાગ્યતા ) અનુસારે અનુકૂળ સાધનમાં રૂચિ-પ્રીતિપૂર્વક પ્રવૃત્તિ થઇ શકે છે અને તેમાં યથાયોગ્ય લાભ મળી શકે છે. દ્રષ્ટાંત તરીકે જેને ચક્ષુ દર્શનાવરણી કર્મના જેટલે થાપશમ થાય તે તેવાં ચક્ષુવકે તેટલું દેખી શકે છે. જેને ને ચક્ષુ સારાં સ્વચ્છ હોય છે તે મનથી સરખી રીતે સારૂ` દેખી શકે છે, જેને જમ” કે ડાભું એકજ ચક્ષુ સારૂ હોય તે તે વડેજ સારૂ' દેખી શકે છે, એમ વિવિધ રીતે ઉકત દ્રષ્ટાંતને જ્ઞાન અને ક્રિયાના ઉપર યેાગમાં સારી રીતે ઘટાવવુ એટલે જેને જેટલા નિશ્ચય અને વ્યવહારનયના સાપેક્ષ સારા મેધ થયા હોય તે તેના પ્રમાણુમાં તેટલીજ જ્ઞાન અને ક્રિયા પ્રત્યે રૂચિ-પ્રોનિ પૂર્વક પ્રવૃત્તિ કરી લાભ મેળવી શકે છે. જેને એકજ ચક્ષુ સારી હોય તે તેના વડેજ સારે લાભ લહી શકે છે. પણ તેથી ઇતર [ શ્રીજી ] ચક્ષુ પ્રત્યે કે તે ખીજી ચક્ષુથી લઇ શકાતા લાભ પ્રત્યે તેને નિરસ્કાર હોવા ઘટતો નથી. તેમ સ્વક્ષયાપશમ અનુ સાર નિશ્ચય દ્રષ્ટિ જન અધિક જ્ઞાન રૂચિ હોવા ઘટે છે અને વ્યવહુાર દષ્ટિ જન અધિક ક્રિયા રૂચિ હવે ઘટે છે, પરંતુ તેમાંના કેઇને એકબીજા તરફ તિરસ્કાર
For Private And Personal Use Only