________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૬
જૈન ધર્મ પ્રકાશ. પૈકી સાતમે પ્રકાર શુભ કરણની અનુમોદનાને બતાવેલ છે. અહીં સંભારવું તે માનસિક કાર્ય છે. તેને વચન દ્વારા પ્રશંસારૂપે કહેવું તે વાચિક કાર્ય છે. તે ન કર વાનું ઉપરના વાક્યમાં આવી ગયું છે. અને તેથી જ આ વાક્ય કહેવાની જરૂર પડી છે. કેમકે જ્યારે આત્મપ્રશંસારૂપે પિતાના ગુણ બીજ પાસે કહેવા નહીં ત્યારે શું તેને સંભારવા પણ ખરા કે નહીં? એવી કેઈને શંકા થાય તેના નિવારણ માટે
આ વાકય કહેલું છે. ધર્મની યોગ્યતાના ઈચ્છકે આ વાકય પણ ધ્યાનમાં રાખવા ચિગ્ય છે કે જેથી સુકૃતની વૃદ્ધિ થવાનો સંભવ છે.
એકવીસમું વાક્ય આ સંબંધમાં એ કહેવામાં આવ્યું છે કે
તિતવં ઘ –પારકા અર્થમાં–કાર્યમાં પ્રયત્ન કરો અથત પરના કાર્યની સિદ્ધિ માટે બનતે પ્રયાસ કરે. પરોપકાર કરવાને પણ આ વાક્યમાં જ સમાવેશ થાય છે. કેટલાક એવા પરગજુ પુરૂ જેવામાં આવે છે કે જે પિતાનું કામ છેડીને—-વખતપર પિતાના કાર્યને વિનાશ થતો હોય તે થવાદઈને અથવા વિનાશ કરીને પણ પારકું કાર્ય અવશ્ય કરી આપે છે. પારકા કાર્યમાં પિતાના વખતને, દ્રવ્યને, લાગવગને, સંબંધનો, ઓળખાણને ઉપયોગ કરે છે. આત્મભોગ આપે છે. આ સંબંધમાં ઉત્કૃષ્ટ દાખલે સજા વીર વિક્રમને છે. તેણે પારકા કાર્ય ની સિદ્ધિને માટે પિતાના શરીરને પણ કેટલીક વખત ગ આપે છે તેથી જ તે પરદુઃખભંજન કહેવાઈ ગયેલ છે. દરેક માણસ પરદુઃખભંજન થઈ શકતો નથી. કારણ કે સર્વની એવી શકિત હોતી નથી, સર્વને એવી જોગવાઈ હતી નથી, સર્વને એવાં સાધનો હતા નથી, પરંતુ જેને એવાં સાધને પ્રાપ્ત થયેલા હોય તેણે તે અવશ્ય પારકા દુઃખે નું નિવારણ કરવા તત્પર રહેવું જોઈએ. જે માણસ પોતે પોતાના દુઃખનું પણ નિવારણ કરી શકે તેમ ન હેય તે બીજાને દુઃખનું નિવારણ શું કરે ? પણ જેને એવા અનુકુળ સંગે પુણ્યગે પ્રાપ્ત થયા હોય તેણે પોતાની બુદ્ધિથી, પિતાના દ્રવ્યથી, પિતાની જાતથી અને પિતાની લાગવગથી, અમુક વ્યક્તિના, અમુક સમુદાયના, અમુક ગામને, કે અમુક દેશના દુઃખ નું, ઉપાધિઓનું, અગવડોનું નિવારણ કરવું જોઈએ ઘર્મની ચોગ્યતા પણ તેવા મનુષ્યજ મેળવી શકે છે. છતી શકિત જે મનુષ્ય તેમાંનું કાંઈ કરતો નથી તેને મળેલી શક્તિ નકામી છે, નિપગી છે. નિષ્ફળ છે અને લાભ કારક ન થવા સાથે ઉલટે વિયંતરાયનો બંધ કરાવનારી છે. માટે ધર્મના ઈચ્છકે પિતે ઉપકાર કરવા માટે અહર્નિશ પર રહેવું એગ્ય છે.
ત્યાર પછી બાવીશમું વાકય ધર્મની પિગ્યતાને અને કહેવામાં આવ્યું છે કેઉપવા કરા વિgિ ---પ્રથમ વિશિષ્ટ પુરૂને--કે જેને
For Private And Personal Use Only