________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવન ધર્મના યોગ્યતા.
बड़ख
(ગુણી જનેાને) ખેલાવવા. આ વાક્યમાં ખાસ રહસ્ય એ રહેલું છે કે જ્યારે અનેક પ્રકારના મનુષ્યને સમુદાય મળ્યાં હાય ત્યારે તેમાંથી પ્રથમ જે ઉત્તમ પુરૂષ હાયગુણી હાય-સજ્જન હાયલાયક હૈય, પાંચમાં પુછાતા હેય, નિરભિમાની હોય તેવા માણસાની સાથે વાતચીત કરવી, તેમના સત્કાર કરવા, તેમને સુખ સમાચાર પૂછવા આમાં પેાતાની શાભા વધે છે અને ઉત્તમ મનુષ્યની પંકિતમાં ગણુ વાનુ કારણ બને છે. વળી અનેક પ્રકારના અન્ય લાભા પણ થાય છે. આજ વાકય વ્યતિરેકથી એમ વિ ચારવુ` કે જે માણસે હલકા હોય, તેછડા હાય, દુર્ગુણી હોય, અભિમાનના ભરેલા હાય, અસદાચારી હાય, લે કમાં નિંદાતા હાય, દુર્જન હેાય તેવાએની સાથે આલાપ સલાપ વિશેષ ન કરવા, તેમની પાસે ઉભા ન રહેવું, તેમના પરિચય ન કરવા. ફા રણકે એમ કરવાથી આપણે પણ તેવા ગણાઇએ છીએ. અન્ય મનુષ્ય એ તટસ્થ રહીને જોનારા હાય-જોતા હાય તેએ આપણને તેવા માણુસેની પતિમાં ગ ણી કાઢે છે. પાર્ટીએ વિગેરે મેળાવડાઓમાં આ સ્થિતિ બહુ દશ્યમાન થાય છે, ઘણે ભાગે સરખેસરખા સ્વભાવવાળા, સરખા ઉદ્યાગવાળા, સરખા વિચારવાળા અથવા બીજી કોઈપણ પ્રકારની સરખાઈવાળાં માણુસેને જ મેળ બાઝે છે, તેવાએજ પરસ્પર મળી તય છે તે આનંદ કરે છે. તે ઉપરથી તેમજ તેવા પ્રસ’ગમાં ખાવા પીવા ઉપર, કૈાતુક જોવા ઉપર, નાયકાના ગાન કે નૃત્ય ઉપર, અથવા ખાસ જનહિતકારક વાતચિતા થતી હોય તેમાં ભાગ લેવા ઉપર-જેનાપર જેનું ચિત્ત વધારે આકર્ષાય છે તેનાપરથી તેની પરીક્ષા થાય છે. માટે ધર્મોની ચેમ્યતા મેળવનારાઓએ વિશિષ્ટ પુરૂમેનેજ બેલવવા, તેમની સાથેજ વાત કરવી, જેથી લુકેમાં સારા માણુસની ગણત્રીમાં ગણાવાય છે ને ધર્મની ચેાગ્યતા પ્રાપ્ત થાય છે.
ત્યાર પછી ત્રેવીશમું વાકય એ કહ્યું છે કે~
અનુમોદનીયો ધાર્મિનનઃ-ધાર્મિક જનોની અનુમોદના કરવી. પાતાથી ધર્મ કાર્ય બને કે ન બને, પહેલુ' અને યા માડુ બને, થોડુક બને કે વધારે અને પણ જેઓ ધર્મકાર્ય કરતા હોય, ધર્મકાર્યમાં ઉદ્યુક્ત હાય, ધાર્મિક ગણાતા હાય તેવાઓના કાર્યની એટલે તેમની અનુમે દના કરવી, પ્રશસા કરવી, તેવા કાર્ય કરવાની ઇચ્છા કરવી, અનતા પ્રયત્ન કરવેા. આ પ્રમાણે કરવાથી અનુક્રમે આપણે પણ ધર્મકાર્ય કરી શકીએ છીએ, તેમાં ચિત્ત ચોંટે છે અને પરિણામે આપણે પશુ ધર્મિક વૃત્તિવાળા થવાથી ધાર્મિક ગણાઈએ છીએ, ધર્મની ચે.ગ્યતા મેળવવા ઇચ્છનારનું આ તે ખાસ કન્યજ છે કે ધાર્મીક પુરૂષૅની અનુમેદના કરવી. વ્યાપારની અનુ. રાહના કરનારાજજ વેપારી થઈ શકે છે, વિદ્યાર્થીપણાની અનુમેાદના કરનારા,
For Private And Personal Use Only