________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ન ધમ પ્રકાનાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૪
ળખવાની જરૂર છે. ગુણૢાને આળખ્યા પછીજ તે ગ્રહણ કરી શકાય છે. ગુણુના અનેક પ્રકાર છે. માર્ગાનુસારીના ૩૫ ગુણુ, શ્રાવકના ૨૧ ગુણુ, ભાવ શ્રાવકના ૧૭ ગુણ ઇત્યાદિ. આ ગુણેમાં તમામ પ્રકારના ગુના સમાવેશ થઈ જાય છે. અહીં ધર્મની ચેગ્યતા સંપાદન કરવા ઇચ્છનારને માટે તે વ્યવહારમાં ગુણ તરીકે પ્રકટ ઓળખાતા મા, નિરણિમાનતા, સરલતા, સતષ, દાક્ષિણ્યતા, દયાળુતા, લજ્વલુ તા, ઉદારતા, ગંભીરતા, સદાચારીપણ, પ્રમાણિકપણું, સત્યવક્તાપણ' વિગેરે ગુણા હુણુ કરવાને ચાગ્ય સમજવા. આમાંના જે ગુણ અથવા ગુણે અન્યમાં દષ્ટિએ પડે તે શ્રૃણ કરવા. ઉપલક્ષણથી દેષને ગ્રહુણું ન કરવા એમ સમજી લેવુ', મહેળે ભાગે મનુષ્યે ારકા ગુણ ગ્રહુણ કરવાને બદલે દેષ સહેલાઇથી અને ઉતાવળેથી ગદ્ગુણ કરે છે. જેના જેના સંસગ માં આવે છે તેના ગુણની અસર થતાં વિલંબ લાગે છે અને દોષની અસરસત્વર થઇ જય છે. સુસલમાન રાજાએંના વખતમાં તેના રીત રીવાજ પૈકી કેટલાક આ પ્રાએ ગ્રડુણુ સાથે તેના દોષાની પણ હિંદુ પ્રજા ઉપર અસર થઇ. યુરૈપીઅન રાજકર્તાના સબંધમાં આવ્યા એટલે તેના ઉદ્યમીપણા વિગેરે ગુણા ગ્રહણ કરવાને બદલે અઘટતી સ્વતંત્રતા (સ્વચ્છંદીપણુ), અભક્ષ્ય પદા
નુ ભક્ષણ અને અપેય પદાર્થનું પાન, લેશુદારનુ' લેણું ત્રણ વર્ષ પછી રદ કરવારૂપ અપ્રમાણિકપણું–ઇત્યાદિ દોષે! તરતજ ગ્રહેંણ કરી લીધા અને તેના અડાળા ખર્ચ વાળા હોવા સાથે હિંદુ પ્રજાને અનુકુળ ન પડે તેવા વેશના પણ સ્વીકાર કર્યાં,તેના ગુણા ચહુણ ન કર્યો. આ પ્રમાણે થતું હોવાથી ધમની ચેગ્યતા મેળવવાના ઇચ્છક માટે શાસ્ત્રકાર કહે છે કે તેણે પારકા ગુણા ગ્રહણ્ કરવા, તેની પ્રશંસા કરવી, તેને એળખવા અને ખની શકે તેટલું તેનું અનુકરણ કરવુ તે સાથે તેના દોષ સામો તે દૃષ્ટિ પણ ન કરવી અને ભુલેચુકે પણ ગ્રહણ ન થઇ જાય તેને માટે સાવચેતી રાખવી. ખરા સદ્દગુણી થવાના આ મુખ્ય ઉપાય છે.
ત્યાર પછી એગણીશમું વાકય એ કહેવામાં આવ્યુ છે કે
આમ
લગ્નનીય નિયુનિને પાતાના ગુણુ કહેતાં લજવાયું. કેટલા એક અલ્પમતિ માણસે એમ કહે છે કે-ગુણુની વાત કહેવામાં લાજ શી ? ન કહીએ તેા ખીને ખબર થી પડે? લાજ તે અઘટતી વાત ખેલવામાં છે, ’ કહેનાર સમજતા નથી કે ગુણુ કથન એ એવી વસ્તુ છે કે તે બીજાના મુખમાં શેલે છે. પાતાને મુખે પેાતાના ગુણુની વાત કહેનાર લેાકની નજરમાં હલકા જણાય છે. લેકે જો કે તેને મેઢ પ્રાર્ય કેાઈ કહેતા નથી પરતુ પાછળ વાતા કરે છે કે—‘ભાઇ ખડાઇ કેવી મારે છે ? ’ વળી પેાતામાં અમુક ગુણ કેટલે અંશે છે તેની ખરી ખબર પશુ પેાતાને પડતી નથી. પોતે અલ્પ ગુણને પણ મેટ માની લે છે. વળી કેટ
For Private And Personal Use Only