________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદ્રિાર રાજા કેવળપણે વિચરી અનેક ભવ્યજીવોને ઉદ્ધાર કરી અજરામર રથાનને પ્રાપ્ત કરે છે. અહીં આ કથા સંપૂર્ણ થાય છે, તેનું રહસ્ય ઉપર બતાવ્યું છે તે કરતાં પણ વિશેષ બુદ્ધિમાને ઘણું વધારે આકર્ષી શકે છે. અમે તે માત્ર તેને રહસ્યનું દિગ્દર્શન જ કરાવ્યું છે, પરંતુ આટલા ઉપરથી પણ જે ભવ્યજીવ તેનું અનુકરણ કરશે તે કલ્યાણ સંપદાને પ્રાપ્ત કરશે.
તથાસ્તુ.
सर्वज्ञ धर्मनी योग्यता.
[ અનુસંધાને પુષ્ટ ૩૪૭ થી ત્યાર પછી સતરમું વાક્ય ધર્મની યોગ્યતાને અને એ કહ્યું છે કે – ૨ જાળવઃ પાવાવ – પારક અવર્ણવાદ ન લવા. જૈન સિદ્ધાંતકારોએ પારકા અવર્ણવાદ બોલવા-પારકી નિંદા કરવી તેને મહા પાપ ગણેલું છે. આમાં કેના છતાં દુર્ગુણ બોલનારને પણ બાતલ કરવામાં આવેલા નથી, તે પણ અવર્ણવાદ બેલનાર ગણાય છે. ઉત્તમ પુરૂ તે પારકી પ્રશંસા કરવા માટેજ પિતાની વાણીને ઉપયે ગ કરે છે. વર્ણવાદ બલવા માટે તે તેઓ મુંગાજ હોય છે. શાસ્ત્રકારોએ જાતિચંડાળ, કર્મચંડાળ, પીચંડાળ ઉપરાંત નિંદકને પણ ચોથે ચંડાળ કહેલો છે. નિદક પુરૂષ પોતાની જીભ વડે પારકા દુર્ગ તું આસ્વાદન કરે છે–પારકે મેલ ધૂએ છે. અર્થાત કોઈની નિંદાથી તેને દુર્ગા જ નથી, પણ નિંદા કરનારને તે તેને સ્વાદ મળે છે. તેની અસર થાય છે. આ જગતમાં દુર્ગણે અનેક પ્રકારના છે. તેમાંથી કોઈમાં કઈ તે કઈમાં કઈ દુર્ગુણ હોયજ છે. દુગુણની શુન્યતા તે સંસારથી વિમુક્ત થનારમાંજ હોઈ શકે છે. આ પણે અન્યના દુર્ગુણ જોઈએ છીએ, પણ આપણા પોતાના દુર્ગણ જોઈ શકતા નથી. પારકે દુર્ગણ અલ્પ હોય છતાં આપણને મેટ લાગે છે અને આપણે દુર્ગુણ માટે હોય તોપણ ના લાગે છે. કેટલીક વખત તે પારકા જે ગુણોની આપછે નિંદા કરીએ છીએ તેજ દુર્ગણ આપણામાં નિવાસ કરી રહેલું હોય છે. વખત પર પ્રમાણમાં એના કરતાં વધારે પણ હોય છે. ઘણી વખત કંજુસેને અન્ય કંજુ. સની નિંદા કરતાં દીઠાં છે. માટે ધર્મની ગ્યતા મેળવવાના ઈચ્છકે પારકા અવર્ણવાદ કદિ પણ બેલવા નહીં.
ત્યાર પછી અઢારમું વાકય ગુરૂ મહારાજે એ કહ્યું છે કે
તિજ્ઞા પાળાપારકા ગુણે ગ્રહણ કરવા. આવું વાકય તે ઘણું બોલે છે પરંતુ તેવું વર્તન કરવું ઘણું મુશ્કેલ છે. આવા વર્તનના પ્રારંભમાં ગુણોને એ.
For Private And Personal Use Only