________________
www.kobatirth.org
૩૬૨
જૈન ધર્મ પ્રકાશ.
આકાશગત દેખાય છે અને તે જળનુ સ’ચન કરતાંજ ચંદ્રદરના વ્યાધિ સમૂળગા નાશ પામે છે. આવે અદ્દભુત ચમત્કાર નેઇ ચંદ્રંદરને રૂકમિણી બ ંને મ્હાત થઇ જાય છે અને કળાવતીની ક્ષમા માગવા તેની પાસે આવે છે.
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
66
,,
અહીં કળાવતીની અદ્ભુત ક્ષા દેખાઇ આવે છે. રૂકમણી તેની પાસે પેતાના સર્વ પ્રપંચ ખુલ્લા કરીતે કહી બતાવે છે, અને ક્ષમા આપવા પ્રાથના કરે છે. કળાવતી કંહું છે કે “ હું ખડ઼ેન ! તેં મારૂ અર્જુસ શુ' કર્યુ છે ? સવ જીવા પોતેજ પૂર્વે કરેલાં કર્યાંનુ ફળ પામે છે. '' આવા દુઃખના પ્રસ`ગમાં આવી સમતા અને શાંતે કચિત્ન ષ્ટિએ પડે છે. કર્માં જીવતાજ એ લક્ષણ છે. ચંદ્રેદર રાજા કહે છે કે “ તારૂં અશુભ કમમૂર્તિમાન હુંજ છું. ” વળી તે કહે છે કે “ રૂકુ મિણી તેા તારી સપત્ની હેાવાથી તને દુઃખ આપે પણ મેં તારા પ્રિય છતાં તને દુઃખ આપ્યું તેજ વધારે ખેદકારક છે. ” રાજા આ પ્રમાણે કહે છે તે વખતે કળાવતી માનજ ધારણ કરે છે એટલે રાજા શુભ ભાવનાએ ચડે છે. આત્મનિંદા કરે છે, પેાતાના આત્મા જેમાં પ્રસન્ન નથી, તેમાં અન્ય શી રીતે પ્રસન્ન થાય ? તેથી ખરી જરૂર સમજ પૂર્વક આત્મપ્રસન્નતાનીજ છે એમ નિશ્ચય કરે છે. ત્યાર પછી એકત્વ ભાવના ભાવે છે અને પ્રાંતે આત્મસ્વરૂપાઢિકનું ચિંતવન કરે છે. એમ શુભ ભાવના ભાવતાં ધર્મધ્યાનને અતિકસીને શુકલધ્યાનમાં પ્રવેશ કરે છે, જેને પરિ ણામે ઘનઘાતિ ચાર કમેĪનું સમૃળ ઉન્મૂલન કરી નાખે છે અને કેવળજ્ઞાન
પ્રાપ્ત કરે છે.
આ ભાવના અત્યુત્ક્રુષ્ટ છે. આવી ભાવનાની વાનકી સકિતષ્ટિ જીવેાને કવચિત્ કવિચતા પ્રાપ્ત થાય છે; પરંતુ આ ભાવના ! કમસર સમયે સમયે વધ તીજ જાય છે. જા કે હારને દેખાવતાં, આમાં દાન, શીલ, તપ એ ત્રણે પ્રકારના ધર્મ દ્રષ્ટિગોચર થતા નધી; પરંતુ આંતરિક વિચારણા કરતાં તે ત્રણે ધુમ પણ સવાશે પ્રાપ્ત થયેલાજ છે. અયદાન તા આ ભાવનામાં મુખ્ય છે. કેમકે સ્વદયાની પ્રાધાન્યતા વડેજ ભાવની વૃદ્ધિ થઇ છે. શીલ ધર્મ તેા વિષય માત્રથી વિરક્ત ભાવ અને પેલિક આરસા માત્રનું હાયપણું હોવાથી સ ્ પણે પ્રાપ્ત થયેલ છે અને તપ ધમ તા. અભ્યંતર તપમાં કહેલા ધ્યાનતપ તરીકે સ્વય વિદ્યમાન છે. જો કે આમાં મુખ્યતા ભાવધર્મની છે, પરતુ એટલું સમરણમાં રાખવું કે દાન, શીળ, તપ ને ભાવ-એ ચારે પ્રકારના ધર્મો પૈકી ત્રણ પ્રકારના ધર્મોની ઉપેક્ષા કરીને એક પ્રકારના ધર્મનું આરાધન કરવા ધારે તે તેસ્વમમાં પણ બની શકે તેવું નથી, માટે કે.ઇ પશુ એક પ્રકારના ધર્મનું આરાધન કરવા ચિત્તવૃત્તિ તપર થાય તે વખતે ખાકીના ત્રણે પ્રકાશને ટે વો અંશે આરાધવાનું અવશ્ય ધ્યાનમાં રાખવું,
For Private And Personal Use Only