________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રપ૦
પ્રશમરતિ પ્રકરણ “ રાજાના પુત્ર વર્ધમાન છે એવા ચરમ શરીરી પાંચ નવ અને દશ એટલે ચોવીશ જિને સમાદિક દશવિધ ધર્મવિધિને જાણનારા જ્યવંતા છે. ૧.
વિવેચન-નાભિ નામના કુલકરના પુત્ર શ્રી ત્રાભ–આદિદેવ જેનામાં પ્રથમ થયા છે અને સિદ્ધાર્થ રાજાના પુત્ર શ્રી વર્ધમાન પ્રભુ જેમનામાં છેલ્લા થયા છે એવા ચરમ શરીરી અને દશ પ્રકારના ધર્મમાર્ગના સંપૂર્ણ રીતે જાણનાર - વિશે જિનવરે જ્યવંતા વર્તે છે. ચરમ શરીરી એટલે જે શરીરને ધારણ કર્યા પછી ભવબ્રિમને અંત કરવાથી પછી પાછે બીજો દેહ ધારણ કરવાનું જેમને કાંઈ પશુ પ્રજનજ નથી તેવા, અને દશ વિધ ધર્મવિધિના વેઢી એટલે જે ફામાદિ દશ પ્રકારને ધર્મનું સ્વરૂપ આગળ જણાવવામાં આવશે તેનું સંપૂર્ણ સ્વરૂપ કેવળજ્ઞાન પ્રાપ્ત 2.યાથી જેમને જણાવ્યું છે અને ત્યાર બાદ મુમુક્ષુ જેને પ્રત્યે તેને જેમણે ઉપદેશ આપે છે એવા સમસ્ત તિર્થક રાગદ્વેષાદિક અંતરંગ શત્રુવર્ગને સંપૂર્ણ રીતે ઉછેદ કરનારા હેવાથી સર્વદા જયવંતા વર્તે છે. ૧.
નિનક્કિાવાવાઘાપાન પgિuત્ય સાધૂંધ !
प्रशमरतिस्थैर्याध वक्ष्ये जिन शासनात्किंचित् ॥२॥ ભાવાર્થ—અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ મુનિજનેને પ્રણામ કરીને વિરાગ્ય રસની દઢતાને માટે શ્રી જિનશાસનના આધારે કઈક કહીશ. ૨.
વિવેચન–જિન એટલે તીર્થકરે અથવા જેમને કેવળજ્ઞાનાદિક સંપદા પ્રાપ્ત થઈ છે એવા બીજા સામાન્ય કેવલીઓ, સિદ્ધ એટલે જેમનાં સકળ કાર્ચ સયાં છે અને સર્વ કર્મને સંપૂર્ણ ઉકેદ કરવાથી જે લેકી રહ્યા છે તેમજ જે સર્વદા સ્વાધિન સુખને અનુભવનારા છે, આચાર્ય એટલે પાંચે પ્રકારના આચરમાં સ્થિત તેમજ તેનો ઉપદેશ દેવાવાળા હોવાથી પરમ આગમાર્થને પ્રદશિત કરવામાં કુશળ, ઉપાધ્યાય એટલે જેમની સમીપે શિ વિનય–વિવેક પૂર્વક સકળ દોષ રહિત સૂત્ર સંપદાને પામી શકે છે અને સાધુ એટલે સમ્યગજ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ સંયુક્ત શક્તિ–-પુરૂષાર્થવડે જેઓ મેક્ષ સુખને સાધે છે, એવા સર્વ સાધુ સમુદાયને પ્રણામ કરવાથી જેમણે તરતજ સંસાર તજી, દીક્ષા ગ્રહણ કરી, સમસ્ત પાપવ્યાપારને પરિહાર કરવા રૂપ સમતા–સામાચકને આદરેલ છે તેવા અદ્ય દીક્ષિત સાધુજને પણ પ્રણામ કરવા યોગ્ય છે એમ ગ્રંથકાર જણાવે છે. અથવા સર્વ કહેવાથી સમસ્ત અરિહંતાદિક પાંચને પ્રણામ કરેલે જ. gવે છે. એવી રીતે ઈષ્ટદેવને ઉદ્દેશી પ્રણામ કરવા રૂપ મંગલાચરણ કર્યું. વળી
For Private And Personal Use Only