________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુઃ
જૈન ધર્મ પ્રકાશ.
આસા ઉપગારી એવા આચાર્ય પ્રમુખને નમસ્કાર કરી, આ પ્રસ્તુત ગ્રંથ કરવાનુ પ્રત્યેાજન અને તેની યથાર્થતા પાછલી અીં કારિકાવડે પ્રદર્શિત કરે છે—રાગ દ્વેષ રહિતતા એજ પ્રથમ વૈરાગ્ય છે, એવુ` આગળ ઉપર ગ્રંથકારે એક ગાથામાં સ્પષ્ટ કહ્યું છે, તેવા વૈરાગ્ય રૂપ પ્રથમમાં રતિ-શક્તિ—પ્રીતિ~~તેમાં નિશ્ચળતા કરવા સાટે એટલે મેક્ષાથી ભવ્યજીવથી કેવી રીતે પ્રશમરતિમાં સ્થિર થવાય ? તે જણા વવાના આશયથી આ પ્રકરણ રચવામાં આવ્યુ છે. અને તે પણ જિનશાસન થકીજ પસાય છે. કેમકે અન્યત્ર એવા પ્રશમના અભાવ છે. જેવુ સર્વ આશ્રવને નિરોધ કરવામાં દક્ષ જૈન શાસન પ્રવર્તે છે, તેવુ. અન્ય કેાઈ શાસન નથી. આચારાં ગથી લડ઼ો દષ્ટિવાદ પર્યંત દ્વાદશાંગ પ્રવચન પ્રશમકારી છે અને તે રત્નાકરની પેરે અનેક આશ્ચર્યનુ નિધાન છે. તેમાંથી આ ગ્રંથકાર કહે છે કે હું કિંચિત્માત્ર કહીશ. જો કે સમસ્ત કહેવાની મારી શકિત નથી તેપણુ ગ્રહણુ, ધારણ અને અર્થ નિશ્ચય કરવામાં વધારે દુર્બલ એવા ભવ્ય જતેાના હૃદયમાં પાડેલા પ્રશમામૃતના વલ્પ પણ બિંદુ તેમને મ્હોટા ઉપકાર કરે છે અને ઉપગારીને તે ભળ્યેાપકાર સ્વપરહિત પ્રતિ વિશિષ્ટ ફળદાયી નીવડે છે માટે ગ્રંથકાર કહે છે કે હુ' જિનશાસન માંથીજ કિંચિત્ માત્ર કહીશ. ૨.
અખહુશ્રુતતે ા તે જિનશાસનમાં પ્રવેશ કરવા પણુ કઠણ છે, એ વાત એ આર્યાવડે ગ્રંથકાર તાવે છે—
यद्यप्यनन्तगमपर्ययार्थहेतुन यशद्भरत्नाव्यम् ।
सर्व शासनपुरं प्रवेष्टुमबहुश्रुतैःखम् ॥ ३ ॥
श्रुतबुद्धिवित्तवपरिही एकस्तथाप्यहमशक्तिमविचिन्त्य । द्रमक श्वावयवोंबकमन्बेष्टुं तत्प्रवेशेप्सुः ॥ ४ ॥
ભાવા—યપિ અનંત ગમ, પર્યાપ્ત, અર્થ, હેતુ, નય અને શબ્દરૂપ રત્ના થી ભરપૂર એવા સર્વજ્ઞ શાસનરૂપ નગરમાં અખહુશ્રુતપણુાવડે પ્રવેશ પામવેા દુ કર છે.તે પણ શ્રુતજ્ઞાનનાઅભ્યાસ થકી ઉત્પન્ન થયેલી બુદ્ધિની સંપદાથી હીન છતાં મારી અલ્પશકિતને વિચાર કર્યા વિના જેમ ભીક્ષુક ધાન્યના કણીયા શોધવાને માટે નગરમાં પ્રવેશ કરવાને ઈચ્છે તેમ હુ. પણ સજ્ઞ શાસનપુરમાં પ્રવચન અવયવેને એકડ! કરી લેવા માટે પ્રવેશ કરવા ઇચ્છું છુ.. ૩-૪,
વિવેચન—અનન્ત ગમા અને પાંચેાવડે જેનેા અર્થ લભ્ય છે એવા જિત શાસનમાં મારી જેવા અબહુશ્રુત-અપશ્ચતને પ્રવેશ કરવા અતિ કાણુ હાવાથી
For Private And Personal Use Only