SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાય. હયાળી ખાડમાં ભેજ રાજાની સભામાં પંડિતે ઉપર સહેતુક દષ્ટિ ફેરવી રહ્યા હતા. પણ કેઈનું મુખ ઊંચું થતું ન હતું. મહા પંડિત કાલિદાસ પણ વિચાર મન હતા. વાત એમ હતી કે વિદર્ભ દેશના પડિત વસુબધુએ છ શબ્દોના સમુહની એક પંક્તિ આપી હતી. ૫ ડિતને સમસ્યા પૂર્તિ કરવા પડકાર કર્યો હતો. શાંતિની ઘેરી અસર નૃપતિને મુંજવતી હતી. વસુબધુ ગૌરવ અનુભવ હતો, રાજાની નજર કાલિદાસ પર ઠરી. તેથી તેણે ઉભા થઈ સમસ્યા પૂર્ણ કરી. અખા કુતિ તાત મુદિન વિધૂતા ગંગેય મુત્યુતામા (પિતાજી, આપે આ ગંગાને જટામાં રાખ્યા છે તેથી માતાજી દુભાયા છે તેને છૂટી કરો) વિદ્વાનું મુખ સત્તત મયિ રતા તસ્યાઃ કા ગતિ? બેટા કાર્તિકેય, તૂ તે સમજુ છે. સદાકાળ મારા ઉપર તે સ્નેહ વર્ષાવતી આવી છે, કહે હવે છે ક્યાં જાય ? શંકરે કઇ કે પાયે પવશા વિવૃદ્ધ વદનઃ પ્રત્યુત્તર: દત્તવાન્ ા પણ છ મુખવાળા કાર્તિકેય છેડાઈ પડયા અને રોષમાં આવીને એ મુખથી એકી સાથે બોલ્યા જાય દરિયાની ખાડમાં, અધેિ જે લધિ પાધિ દધિ વારાંનિધિ વારધિ. આવી અર્થ સૂચક સમસ્યા પ્રતિ સાંભળી વસુબધુને ગર્વ ગળી ગયે કેમકે તેના છ શબ્દોની પંકિત આજ ળતી, અધિ: જલધિઃ પધિઃ ઉદધિઃ વારાંનિધિઃ વારિધિઃ | ભેજ-કાલિદાસ’માંથી ઉદ્ભૂત ( અનુસંદા 1 પેજ ૧૦પનું ચાલુ) વગર હું કયે ગામ જઉં? કોને જોવા જાઉં? પણ ઈશ્વરની સાક્ષીએ જણાવું છું કે હું તમારા સાથીને પકડાવીશ નહિ. નાત, જાત, ગામ કશું જાણવાની તજવીજ નહિ કરું, મને રોકે નહિ ” છેવટે તેમને જવા દીધા. વળતા એ જગાએ કઈ હતું નહિ. પણ બે-એક ગાઉ પછી એક જણ સાથે થઈ ગયે. ઓળખાણ આપી વૈદ્યરાજ પિતાની સાથે લઈ ગયા દિવસ ઉગ્યે વૈદ્યરાજ બાવાભાઈ અચળજી પાસેથી સવાસે કેરી ઉછીની મંગાવી. બહારવટિયાને આપી, જમાડી રવાના કર્યો. વળતે દિવસે જ્યારે વૈદ્યરાજ પૂજામાંથી ઉઠયા ત્યારે અજાણ્યા ત્રણ માણસે તેમને એકાંતમાં મળ્યા. વૃધે સવાસા કરી તેમના પગમાં મુકી ને કહ્યું, “બાપા ! મારો છોકરો તમને ઓળખતું ન હતું. હજી બાળક બુદ્ધિ છે અમારે દી બેઠે છે, તમને લૂંટી પાપ કર્યું છે. અલ્યા લોગ પગે.” જુવાને ભટ્ટજીના પગમાં માથું મુકાયું. માફી માગી. વૈદ્યરાજે કહ્યું, એણે મને જવા દીધે એ વાતજ મને બહુ ગમી. મને લાગ્યું કે હજુ તેના હૈયામાં ભગવાન બેઠે છે. બીજાને દુ:ખ નથી તે જોતા રહેજે. [આત્માનંદ પ્રકાશ ૧૦૬] For Private And Personal Use Only
SR No.531932
Book TitleAtmanand Prakash Pustak 082 Ank 07
Original Sutra AuthorN/A
AuthorPopatlal Ravjibhai Salot
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1984
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy