________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિમાની પૂજા કરું છું, એ ગુણ તે કેણુ જાણે કેટલાયે ભવા ર્યાં પછી આવશે-પણ એ ગુણુ મારે પ્રાપ્ત કરવા છે એ ચેાક્કસ છે.”
મૃત્યુ વિષે તેમણે ખહુ નોંધ કરી છે અને પોતે કોઇને જરા પણ ભાર રૂપ ન બને એ રીતેના મૃત્યુ માટે ઈશ્વર પાસે સતત પ્રાથના કરતાં-આ વાત તે તેમની ડાયરીઓમાં ઠેર ઠેર જોવા મળે છે.
17 March 1973
“બાપુજીના જન્મદિવસ-તે દિવસે ડાયરીમાં લખે છે કે જન્મદિવસનુ પણ મેટું તૂત છે. અનતા જન્મે લીધાં, અને અનંતા બાકી હશે, તેમાં વર્ષોંના સઘળા દિવસે કેઇને કેઈ જન્મની ગણતરીએ જન્મ દિવસ તરીકે આવી જ જતા હશે. કયા જન્મને દિવસ-કયા જન્મના જન્મ દિવસ ઉજવવા ? જીવને જે જન્મે મેાક્ષ થાય-જે ભવ પછી ફરી જન્મવાનુ ન આવે—તે જ વખતના જન્મના જન્મદિવસ સાચા માનવા જોઇએ.”
11 Jan 12
અમારા 'બંધીની સાદડીમાં જઈ આવ્યા પછી પેતે લખે છે કે
“મારૂં તેા Heart-failથી જ મૃત્યુ થવાનુ છે, એટલે કેાઇને ભલામણ કરવાના સમય જ નથી રહેવાનો. કોકિલા-અરૂણા સિવાય હવે કઈ અન્ય પર મેહ નથી રહેવા પામ્યા. (આ રાગ-મેહુ હું એછે. કરવા પ્રયત્ન કરૂ છું) હું' મર્યા પછી મારા આત્મા તે જીવંત રહેવા જ સાચા છે, અને આત્મા તા કદી કોઇના મરતા જ નથી. એટલે મારા આત્માની શાંતિ જો એ મને બહુના સાચા અથ'માં સમજતી હોય તે આંખમાં એક આંસુ પણ આવવા ન દે, કાળેા સાડલા કે કાળી કિનારવાળે સાડલા ન પહેરે–જો એમને ખાતરી હાય કે જીવનમાં શરમાવા જેવું કોઈ કાળું કામ કે અપકૃત્ય મેં નથી કર્યું. બાકી તે મે ડાયરીમાં લખેલુ છે કે મારા મૃત્યુ બાદ તેમનુ... એક એક આંસુ મારા આત્મા પર એક એક ટનના એજારૂપ ખની રહેશે. બાકી હાલ મરૂ તા પણ ૬૫ની ઉંમરે મર્યાં ગણાઉં અને વળી પાછા વિધુર અવસ્થામાં, એટલે મારા માત માટે તે મહેાત્સવ હાય, હાય-વાય નહિ જ. કે કલા- અરૂણા પ્રત્યેની આસક્તિ-મારા મૃત્યુ પછી-તેઓના અથાગ દુઃખનું નિમિત્ત ન બને તે માટે પણુ તેમના પ્રત્યે આસક્તિ ઘટાડવી જોઇએ.”
1 0ct, 20
કૈઈ ગુજરી ગયું તેની પાછળ પૂજા ભણાવવા માટે Problem થતા હતા, તેથી પેાતાના વિચારા બાપુજી આ દિવસની ડાયરીમાં જણાવે છે—
For Private And Personal Use Only
“મારા જીવનમાં ‘શીલ' મને સૌથી વધુ પસંદ છે, અત્યંત આનંદ અને કાળજીપૂર્વક શીલનુ હું જતન કરતા આવ્યા છુ. આ બામતમાં ૬૩ વર્ષોંની ઉંમરમાં મારી જાતને મે
આત્માનંદ પ્રકાશ
૧૦૦ :