SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬ j શ્રી આત્માનંદ પ્રકાશ જાગે એ સ્વાભાવિક હતુ'. મારા જેવાને તે આ બન્ને વિચારા બેચેન બનાવે એવા હતા. મારી તા એક જ ઝંખના હતી કે મહારાજશ્રો બને તેટલા વહેલા અમદાવાદ પહેાંચે. પણ આમાંની એક પણ ભાવના કાં સફળ થવાની હતી ? પછી તેા, મહારાજશ્રીની તબિયત વધુ નબળી થતી ગઈ. પ્રાસ્ટેટ ગ્લેડ મેાટી થવાને કારણે તથા હરસને કારણે હલ્લા-માત્રાની તકલીફ હવે વધારે પરેશાન કરવા લાગી. હરસને લીધે લાઠી પણ વધારે પડવા લાગ્યું અને શરીરની અશક્તિમાં વધારા થતા ગયા. આવી ચિંતાકારક સ્થિતિમાં પણ મહારાજશ્રીની પ્રસન્નતા તા એવી ને એવી જ હતી, એને હું પણ સાક્ષી છું. આ બધા સમય દરમ્યાન કંઈક ને કઈક ઉપચાર તે ચાલુ જ હતા, પણ એની ધારી કે કાયમી અસર ભાગ્યે જ થતી. આ અરસામાં જાણવા મળ્યું કે મદ્રાસના કાઈક હકીમ હરસમસાને એવી કુશળતા અને સિફતથી કાઢી આપે છે કે જેથી દર્દીને ન તા કંઈ વેદના થાય છે કે ન તે! એને લીધે લેાહી પડે છે. (અને Painless and bloodless ઓપરેશન જ કહી શકાય.) જેમણે આવા ઉપચાર કરાવ્યેા હતેા એવા ઘેાડાક દર્દી આના અનુભવ પૂછીને આ વાતની ખાતરી કરી લીધી અને મહારાજશ્રીના દૂઝતા હરસના ઉપચાર આ હકીમ પાસે કરાવવાનું નક્કી કર્યું. તા. ૨૩-૩-૧૯૭૧ ના રાજ, વાલકેશ્વરમાં, આ હકીમે મહારાજશ્રીના હરસમસા કઢી લીધા તે વખતે શ્રી દલસુખભાઈ તથા હું અમે બન્ને હાજર હતા. ન કાઈ જાતની વેદના, ન કશી ખેચેની. આ પ્રયોગ પછી મહારાજશ્રી બિલકુલ સ્વસ્થ લાગ્યા. આ જોઇને અમે એક જાતની નિરાંત અનુભવી. છતાં શરીર ઠીક ઠીક અશક્ત થયુ` હતુ` અને વિહાર કરી શકાય એવી સ્થિતિ હવે રહી ન હતી, તેથી મહારાજશ્રીને ત્રીજું ચેામાસુ` પણ મુંબઈમાં જ રહેવાનુ નક્કી કરવું પડયું. પણ આ ઉપચાર સફળ ન થયે, આ રાહત ખૂહુ અલ્પજીવી નીવડી અને લેહી પડવુ ચાલુ રહ્યુ એટલે ખીજા બીજા સૂઝા અને યોગ્ય લાગ્યા તે ઉપચારા ચાલુ રાખવાનુ અનિવાય બની ગયું. પણ કાઈ ઉપચાર કારગત ન થયા—દ પણ જાણે હઠીલું રૂપ લઈને આવ્યું હતું ! મારે એપ્રિલ માસમાં વિદ્યાલયના કામે મુંબઈ જવાનું થયુ. એટલે અમારા મિત્ર શ્રી કાંતિભાઈ કારા તથા હું અવારનવાર મહારાજશ્રી પાસે જતા; એમની તબિયત જાતે જોવાની ચિત્તમાં, એ દિવસેામાં, એક જાતની સચિંત ઉત્સુકતા રહેતી; કારણ કે ઉપચારાની કશી ધારી અસર નાતી થતી, અને અસ્વસ્થતા તથા અશક્તિ વધતી જતી હતી. છેલ્લે છેલ્લે મેં મહારાજશ્રીનાં દર્શીન વિ. સ. ૨૦૨૭ના ચૈત્રવિદ ૦)), તા. ૨૫-૪-૭૧ ને રિવવારના રાજ ખપેારના બારેક વાગતા કર્યાં; તે પછી હું અમદાવાદ આવ્યા. એ વખતે કાણું જાણતું હતું કે જેમની સ્ફટિક સમી નિર્મળ અને હેતાળ સાધુતાના સપર્ક સાધવાને લાભ આટલાં વર્ષોથી મળ્યું. હતા, એમનું મારા માટે આ છેલ્લું દર્શીન હતુ ? રે વિધાતા ! છેલ્લા દિવસે જેમ વખત જતા ગયા તેમ મહારાજશ્રીને હરસમસાની અને મેાટી થઈ ગયેલ પ્રોસ્ટેટ- ગ્લૅન્ડની તકલી ઓછી થવાને બદલે વધતી ગઈ. અને એને કારણે ઝાડા અને પેશાબ-એ બન્ને કુદરતી હાજતામાં અવારનવાર અપરે.ધ આવવા લાગ્યા. પરિણામે હરસમસામાંથી લેહી પડતુ રહેવાને કારણે અશક્તિ અને બેચેની બન્નેમાં વધારા થતા ગયે.. છેવટે લાગ્યુ` કે હેમિયોપેથી, આયુર્વેદિક કે બીજા આડા-અવળા ઉપચારામાં કાળક્ષેપ કરવા એ જાણીજોઈને જોખમને નાતરવા જેવી ભૂલ છે. એટલે ધ્યેવટે એલેાપેથીના વ્યવસ્થિત ઉપચાર કરાવવાનું નક્કી કરવામાં આવ્યું. ડૉ. પનાલાલ પતરાવાળા મહારાજશ્રીની સંભાળ ખૂબ ભક્તિપૂર્વક રાખતા હતા, એટલે જે કંઈ ઉપચારા કરાવવામાં આવતા તે એમને જણાવીને જ કરાવવામાં આવતા. પણ એનુ For Private And Personal Use Only
SR No.531809
Book TitleAtmanand Prakash Pustak 071 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1973
Total Pages249
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size94 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy