SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક * તા. ૪-૧૧-૨, રવિવારના રોજ ઉજવામાં આવ્યો હતે. ચા સમારોહમાં પ્રમુખ તરીકે પડિતવર્ય શ્રી સુખલાલજી અને અતિથિવિશેષ તરીકે કઠ છ કસ્તુરભાઈ લાલભાઈ પધાર્યા હતા. આ પ્રસંગે કપડવંજ સંઘના અગ્રણીઓએ, મહારાજશ્રી ઇરછે . કાર્યમાં ઉપગ કરવા માટે, સ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. મહારાજશ્રી, રાધુજીવનને શાને છે. નિર્મમભાવ દાખવીને, એ રકમ આથમ-પ્રકાશનના કાર્ય માટે શ્રી મહાવીર જન વિદ્યાલયને અર્પણ કરવાની ભલામણ કરી હતી. (૨) વડોદરાના સમારેહુ—વિસં૨૦૨નું ચોમાસું મહારાજશ્રી ડોદરામાં રહ્યા. આ પ્રસંગની ભાદરૂપે વડોદરાના શ્રીસંઘ વિ. સં. ૨૦૨૫ના માહ મહિના માં, મહારાજશ્રીની દીક્ષા પર્યાયષષ્ટિપૂર્તિ નિમિત્તે, એક માટે રાહુ ઊજવવાનું નક્કી કર્યું, - આ માટે માહુ સુદિ ૧૩ થી માહ વદિ છ સુધીને ૧૦ દિવસને ઉત્સવ રાખવામાં આવ્યા હતા. દિ - પાંચમ સુધી અાઈ મહેત્સવ ઉજવાય, બાદ વદિ ના શ્રી આત્મારામજી જન જ્ઞાનમંદિરમાં પ્રાચીન સાહિત્ના પ્રદર્શનનું ઉદ્ધાટન વડોદરા યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર ડો. ચતુરભાઈ શંકરભાઈ પટેલે કર્યું હતું. મુખ્ય સમારોહ તદ ૭, જી. ૯-૧-૧૯૨૭ રવિવારે સવારે ના રાખવામાં આવ્યા હતા. આ સમારોહમાં અગત્યને કાર્યક્રમ શ્રી મહાવીર જૈન વિદ્યાલયની શ્રી જૈન અગમ ગ્રંથમાળાના બીજા ગ્રંથ શ્રી પન્નવણાત્રના પહેલા ભાગને તથા મહારાજનાં લખાણે નથી મહારાજશ્રીને અંજલિ આપતા દેશવિદેશના વિદ્વાનોના લેખેના સંરૂપ “રાનાંજલિ” નામે મંથના પ્રકાશનવિધિને હતા. , * આ સમારીનું પ્રમુખપદ જાણ્ીતા ઉદ્યોગપતિ અને જન અણુ શેઠ શ્રી અમૃલાલ કાલીદાસ દેશીએ સંભાળ્યું હતું. પવનના પહેલા ભાગને પ્રકાશનવિધિ પણ તેઓએ જ કર્યું હતું, જાણુતા વિદ્વાન ડે, એ. એન. ઉષાએ “જ્ઞાનાંજલિ” ગ્રંથનું પ્રકાશન કરીને એ મહારાજશ્રીને અર્પણ કર્યો હતો. અતિથિવિશેષ તરીકે શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ પધાર્યા હતા. આ પ્રસંગના સંભારણામે વડોદરાના શ્રીસંઘે શ્રી પણુસૂત્રના ખર્ચ માટે તેત્રીસ હજાર રૂપિયા વિદ્યાલયને ભેટ આપ્યા હતા. ઉપરાંત, જાણે સમય પાકી ગયે હેય એમ, પાટણની શી જિન.મ પ્રશિની સંદના કાર્ય કરે એ, સંસદ હસ્તકનું આશરે એક લાખ એકત્રીસ જાર રૂપિયા જેવું સારું ફંડ, મહારાજશ્રી દ્વારા ધના આગમ-સંશોધનના કાર્યમાં વાપરવા માટે, શ્રી મહ:વીર જૈન વિદ્યાલયને અર્પણ કરવાની જાહેરાત કરી હતી. આ (2) મુંબઈમાં ચાતુર્માસ પરિવર્તન-મહારાજશ્રી વિ. સં. ૨૦૨૫નું ચોમાસું મુંબઈમાં રહ્યા હતા. વિ. સં. ૨૦૨૨ના કારતક સુદિ ૧૫ના રોજ મહારાજશ્રીના ચાતુર્માસ પરિવર્તનને લાભ પાટણવાળા શ્રી પન્નાલાલ મફતલાલ શાહુ, શ્રી કાંતિલાલ મફતલાલ શાહ અને શ્રી ચંપકલાલ મફતલાલ શાહ–એ ત્રણ ભાઈઓએ લીધે હતા; અને એ પ્રસંગે, પોતાના કુટુંબ તરફથી, શ્રી હાગવતીસૂત્રના પહેલા ભાગના ખર્ચ માટે, પીસ હજાર ફપિયા જેવી મેટી રકમ શ્રી મહાવીર જૈન વિદ્યાલયને ભેટ આપવાની તેઓએ જાહેરાત કરી હતી. - આ ઉપરથી જોઈ શકાય છે કે મહારાજશ્રી વિળ આગમ-સંકલનના કાર્યની જ નહીં પણ એ માટે વિઘાલયને જરૂરી આર્થિક સહાયતા મળી રહે એની પણ ચિંતા રાખતા હતા અને અવસર આબે નિરિવાર્થપણે એ માટે પ્રેરણા પણ આપવાનું ભૂલતા નહીં'. કેવી આદર્શ, સક્તિ અને વિરલ મૃતભક્તિ ! આગમ-સોધનકાર્યને ઝડપી બનાવવાની ઝંખના - તેરાપંથના આચાર્ય શ્રી તુલસીજી વિ. સં. ૨૦૩નું મારું અમદાવાદમાં રહ્યા હતા. અમદાવાદમાં સ્થિરતા ફરવાને એમને એક આશય આગમ-સંશોધનને લગતી જુદી જુદી પ્રવૃત્તિઓમાં રસ લેનાર વિદ્વાન નિકટ પશ્ચિય સાધીને વિચારવિનિમય કરે, એ પણુ હતા, એટલે એમાં મુનિરાજ શ્રી પુણ્યવિજયજીને For Private And Personal Use Only
SR No.531809
Book TitleAtmanand Prakash Pustak 071 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1973
Total Pages249
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size94 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy