________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક
[૧૦ કે “ભાઈ થી કાપડિયાએ અનેક વર્ષો સુધી આત્મીયભાવે અથાગ શ્રમ સેવી આપણને શ્રમણ ભગવાન મહાવીરની ચિત્રકથા ઉપહુત કરી છે તે બદલ તેમને આપણા સૌનાં અંતરનાં અભિનંદન અને વંદન છે.”
(જ્ઞાનાંજલિ, પૃ. ૨૨૭) સાચે જ, આવી ઉદારતા અને ગુણગ્રાહક દૃષ્ટિનાં દર્શન અતિ દુર્લભ છે. જ્ઞાનપ્રસારની ઝંખના-વિકાસ માટે વિવાના આદર્શની જરૂર સમજાવતાં તેઓ કહે છે કે
જગત તરફ નજર કરીશું તો જણાશે કે, જે ધર્મ, જે સમાજ, જે પ્રજા કે જે રાષ્ટ્રમાં જેટલું વિજ્ઞાને વિશાળ આદરી હશે, તેટલું જ તેનું બુક્તિત્વ જગત સમક્ષ વધારે પ્રમાણમાં ઝળકી ઊઠશે. અને જેટલી એના વિદ્યાના આદર્શમાં સંકુચિતતા કે ઓછીશ હશે એટલી એના વ્યક્તિત્વમાં શિપ જ આવવાની. એક કાળે ન મણસંસ્થાનું દરેકેદરેક બાબતમાં કેટલું વ્યક્તિત્વ હતું ! આજે એ વ્યક્તિત્વ કયા. પાતાળમાં જઈ રહ્યું છે?” (જ્ઞાનાંજલિ, પૃષ્ઠ ૨૧૩)
જેન બમણુસમુદાયની અત્યારની નબળી જ્ઞાનભૂમિકા અંગે ખેદ દર્શાવતાં તેઓ કહે છે કે
પ્રાચીન ગ્રંચે તરફ નજર કરીએ ત્યારે ખુલ્લું જોઈ શકાય છે કે તે ગ્રંથના પ્રણેતા આચાર્યાદિએ પિતાના જમાનાની વિદ્યાના કેઈ પણ અંગના અભ્યાસને છેડશે. નથી, જ્યારે અત્યારના આપણા જમણવર્ગની . દશા એવી છે કે પોતે જે સંપ્રદાયના ધુરંધર તરીકે હેવાને દાવો કરે છે, તે સંપ્રદાયનાં મૌલિક શાસ્ત્રોને તેમને અભ્યાસ પણ અતિ છીછરે અથવા નહિ જેવો જ હોય છે. આ સ્થિતિમાં આપણે એમની પાસેથી દરેક વિષયને લગેના ઊંડા અભ્યાસની આશા શી રીતે રાખી શકીએ છે. એક સમય એવો હતો, જ્યારે જૈનાચાર્યો અને જનધર્મના અસ્તિત્વને સમર્થ વિદ્વાનેથી ગાજતી રાજસભાઓમાં સ્થાન હતું. આજે એમનો જ વારસો અને ગૌરવ ધરાવવાને દા કરનાર જૈન શ્રમણનું વિદ્યાના કોઈ પણ ક્ષેત્રમાં નવું સરખુંય સ્થાન અગર વ્યક્તિત્વ છે ખરું ? જેનેતર વિદ્વાનોનું વિદ્યાના વિવિધ વિભાગમાં જે ગૌરવભર્યું સ્થાન આપણે જોઈ રહ્યા છીએ, તેમાંનું એક શતાંશ જેટલુંય આજે આપણા જૈન શ્રમણનું સ્થાન હેય એમ મારી દૃષ્ટિએ નથી લાગતું.” (જ્ઞાનાંજલિ, પૃ. ૨૧૩–૨૧૫)
પ્રાચીન ના જતન પ્રત્યેની આપણી ઉપેક્ષાવૃત્તિ અંગે ટર કરતાં મહારાજશ્રી કહે છે કે
જેમ જનતા દરેક બાબતમાં “સાપ ગયા અને લીસેટ રા' એ નિયમાનુસાર દરેક રીત-રિવાજોમાંથી મૂળ ઉદેશને કિનારે મૂકી બાહ્ય આડંબરમાં ખૂબચી જાય છે, તેમ આ તહેવારને અડગ (જ્ઞાનપંચમી અંગે) પણ થયા સિવાય રહ્યું નથી. અર્થાત્ આ તહેવારને દિવસે પુસ્તક ભંડાર તપાસવા, તેમાં કચરો સાફ કર, હવાઈ ગયેલ પુસ્તકને તડકે દેખાડ, ચોટી ગયેલ પુસ્તક.ને ઉખાડી સુધારી લેવાં, પુસ્તકસંગ્રહમાં જીવાત ન પડે તે માટે મુકેલ ઘોડાવજ આદિની પેટલીએને બદલવી આદિ કશું જ કરવામાં આવતું નથી. એટલે અત્યારે તે. આ તહેવાર નામશેષ થયા જે જે ગણાય.” (જ્ઞાનાંજલિપૃષ્ઠ ) - મહારાજશ્રીના આ બધા ઉગારે જ્ઞાન પ્રસારની અને જ્ઞાનોદ્ધારની એમની ભાવના કેટલી તીવ્ર હતી, એનું સૂચન કરે છે. અને માત્ર આવી ભાવના વ્યક્ત કરીને કે વર્તમાન પરિસ્થિતિની સામે રેપ કે અફસેસ જાહેર કરીને જ નિષ્ક્રિય બેસી ન રહેતાં એ દિશામાં તેઓ જીવનભર તને તેડીને, મન દઈને, પૂર્ણ નિષ્ઠાપૂર્વક કામ પણ કરતા રહ્યા, એ હકીકત જ એમને સાચા જ્ઞાનોદ્ધારક પુરવાર કરે છે.
' આગમ-સંશોધનનું વિરાટ કોઈ આગમસૂત્ર એ જૈન ધર્મ અને સંસ્કૃતિની જીવાદોરી છે, અને વિવિધ વિષયને સ્પર્શતા વિપુલ જન સાહિત્યની સર્જનના મૂળમાં મુખ્યત્વે આ આગમસૂત્રો જ રહેલાં છે. મૂળ સૂત્રો અને એની સમજૂતી
For Private And Personal Use Only