________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮]
શ્રી આમાનંદ પ્રકાશ છે. એટલે શુદ્ધ પાઠે નકકી કરવા મુશ્કેલ છે. કોઈ પ્રતિમાં જે પાઠો દાખલ કર્યા છે કે કેમ એ, જેસલમેર, પાટણ, ડેકકન કૅલેજ, સુરત, વડોદરાના ભંડારો જોઈને, તથા ભાતના ભંડારી પણ પ્રાચીન પ્રતિઓની તપાસ કરીને, નક્કી કરીએ છીએ પ્રાચીન કાળથી ત્યાં પાઠો પડી ગયા છે. આજ સુધી અમે એક જ કામ કર્યું છે : દરેક પ્રાચીન ગ્રંથને અનેકાનેક પ્રતિઓ સાથે સરખાવ્યા છે. એને આધારે એક એક આગમનું સંપાદન થાય છે. ભવિષ્ય પણ એ જ પદ્ધતિ રહેશે.
આ આગમે તૈયાર કરીએ છીએ, એ વિદ્રાને તપાસ, તપાસીને અલના હોય તેમ જ સંપાદનપદ્ધતિમાં દેવ હૈય, તે તેનું ભાન કરાવશે તે અમે રાજી થઈશું. સ્તુતિ કરનાર તે ઘણુ મળે છે, પરંતુ ત્રુટિઓ દેખાડે એવા વિદ્વાને ઘણા ઓછા મળે છે. હું ઈચ્છું છું કે તેઓ ત્રુટિઓ બતાવે. અમે એ વસ્તુ લક્ષમાં લઈ તેને ભવિષ્ય અમારાં સંપાદનોમાં ઉપયોગ કરશું.
અત્યારે દલસુખભાઈ વગેરે અહીં' છે નહિ. તે બધા સહકાર્યકરોને આ કાર્યમાં સહકાર છે. આત્મીયભાવે પિતાનું જીવન એ ઓતપ્રેત કરીને રહેલ છે. એવા કાર્યકર ન હોય તે આ કામ ન થાય.
“પ્રાચીન કાળમાં અભયદેવાચાર્યું પણ લખ્યું છે કે ટીકાએ રાતાં પહેલાં દરેક આગમોની શુદ્ધ પ્રતે. તૈયાર થતી; અનેક જાતના પાઠાંતરે જવાતા. એવા પાઠાંતરો કે જેના પાઠભેદે મૂંઝવી નાંખે કે સેંકડો કતિઓના પાભિમાંથી કયો પાઠ સ્વીકારો અને કો જ કરી શ્રી અલાયદેવાચાર્યને તેથી જ લખવું
वाचनानामनेकत्वात् , पुस्तकानामशुद्धितः ।
सूत्राणामतिगाम्भीर्यात् , मतभेदाच्च कुत्रचित् ।। દરેક ગ્રંથમાં કયાંક થડા ને ક્યાંક વધતા, ક્યાંક નાના ને કયાંક મેટા, ક્યાંક શુદ્ધ અને કયાંક અશુદ્ધ પાઠભેદે મળી આવે છે.
સેંકડો વર્ષ થી લિપિના વિકારોથી, લહિયાએ લિપિ સમજતા નહિ તેથી તેમ જ વિઠાને ભાષા ન જાણે તેથી પાઠદે વધતા રહ્યા છે. બધાને વિચાર કર દુષ્કર છે. તેમ છતાં અમે વીતરાગદેવના પ્રતાપે જે કંઈ બુદ્ધિનું બિંદુ મળ્યું છે તેને આરાધનામાં ઉપયોગ કર્યો છે. વિદ્વાને કુટિઓ માટે ક્ષમા કરે.”
( જ્ઞાનાંજલિ, પૃ. ૨૯૫-૨૯૬; શ્રી મહાવીર જૈન વિદ્યાલયને પ૩ મે વાર્ષિક રિર્ટ ) મહારાજશ્રીના આ ટૂંકી છતાં મુદ્દાસરના પ્રવચનમાં આગમ-સંશોધનની મુશ્કેલ પ્રક્રિયા કે પદ્ધતિનું નિરૂપણ તે જોવા મળે જ છે; ઉપરાંત, એમાં પોતાની ખામી બતાવનાર કઈ નીકળે એવી સામે ચાલીને માગણી કરવી, કાઈ ખામી બતાવે છે તેથી દુઃખ લગાડવાને બદલે ઊલટું રાજી થવું, અને જાણેલી ખામીને ધ્યાનમાં લઈ ભવિષ્યમાં એને ઉપયોગ કરવાની તત્પરતા બતાવવી–આવી ઉન્નત ભૂમિકા તે કોઈ ઉચાશયી, સત્ય-ધર્મ-નિષ્ઠ અને ગસિદ્ધ આત્માને જ સંભવી શકે એમ લાગે છે કે મહારાજશ્રીને એવી ભૂમિકા સાવ સહજપણે સિદ્ધ થઈ હતી.
વિદ્યાવાન કે કળાવાન વ્યક્તિ ગૃહસ્થ હોય તે પણ એનું સમુચિત સન્માન થવું જ જોઈએ એવી ઉદાર અને ગુણગ્રાહી મહારાજશ્રીની દષ્ટિ હતી. આ વાત જાણતા ચિત્રકાર શ્રી ગોકુલદાસ કાપડિયાએ દોરેલ ભગવાન મહાવીરનાં સુંદર ચિત્રોના સંપુટના આમુખમાંના મહારાજશ્રીના નીચેના ઉદ્દગારોથી પણ જાણી શકાય છે, તેઓશ્રીએ લાગણપૂર્વક, મુક્ત મને, લખ્યું છે કે –
For Private And Personal Use Only