________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮]
શ્રી આત્માનંદ પ્રકાશ
પરિસ્થિતિને અને લાભાલાભના તેમ જ સાધ્વીસમુદાયના વિકાસને વિચાર કરીને, તેઓએ પેાતે જ એની પેાતાના આજ્ઞાવર્તી સાધ્વીસમુદાયને અનુમતિ આપી હતી. આ વાતનુ મહત્વ સૌકાઈએ આ ષ્ટિએ વધારવું ઘટે. આચાર્ય મહારાજની સમયજ્ઞતા એવી વિવેકભરી અને જાગૃત હતી !, જે એમને એમ લાગ્યું હોત કે સાધ્વીવને આવી છૂટ આપવાથી શાસનને નુકસાન થવાના સ ́ભવ છે, તે! આ છૂટને પાછી ખે ́ચી લેતાં તેઓ ખમચાત નહી. પણ તેઓએ આવું કાઈ પગલુ ભર્યુ ન હતુ.. એટલે આપણા સાધ્વી. સંઘને શ્રાવકસ*ઘની સમક્ષ પણ વ્યાખ્યાન આપવાની તેમ જ અને કલ્પસૂત્રનું વાચન કરવાની જે અનુમતિ તેઓએ આપી હતી તેથી એકંદરે જૈન સંધને લાભ જ થયા છે.
*
9
અત્યારે આચાર્યં શ્રી વિજયસમુદ્રસુરિજી મહારાજે આપ સૌની સમક્ષ જે વાત મૂકી છે, તેનું હાઈ આ જ છે; અને શ્રીસંધ એને આ દિષ્ટએ જ સમજશે અને અપનાવશે તા તેથી ઘણા લાભ થશે. આની સાથે શ્રાવકસ ધ સમક્ષ વ્યાખ્યાન વાંચનાર સાધ્વીને નટીની ઉપમા આપવામાં આવી છે, ' એના ભાવ પણ સમજવાની જરૂર છે, જેથી ખેાટી વાતને પણું આપ્યાના દોષથી ખેંચી શકાય. આ વાતને ખુલાસે એ કે જે સાધ્વી પેાતાના ગુરુની આજ્ઞા મેળવ્યા વગર જ, પેાતાની મેળે જ, શ્રાવકસધ સમક્ષ વ્યાખ્યાન આપે છે, તેને આવી ઉપમા આપવામાં આવી છે. અમારા સમુદાયનાં સાધ્વીજીએ શ્રાવકસંધ સમક્ષ વ્યાખ્યાતા આપવાની તેમ જ કલ્પસૂત્ર આદિનું વાચન કરવાની જે પ્રવૃત્તિ કરે છે, તે પેાતાના આચાર્ય દેવની અનુમતિથી જ કરે છે, તેથી એમને આ દોષ લાગતા નથી, એટલુ જ નહી, એથી એમની બુદ્ધિશક્તિ અને વિદ્વત્તામાં એક દર વધારા જ થયા છે. એટલે આયા ભગવાનના એકાદ જૂના કથનને આગળ કરીને આવેશ વિધ કરવા ઊંચત નથી.
સ્વપ્નાંની એલીની આવકનો પ્રશ્ન
સ્વપ્નાંની ખેાલીની આવક કેવળ દેવદ્રવ્યમાં જ ડૅ સાધારણ આદિમાં જ લઈ જવી જોઈએ એવા એકાંત આગ્રહ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી ધરાવતા ન હતા, એની પાછળ પેાતાના ગુરુઆ અને વડીલાના મતવ્ય અને આદેશનુ બળ રહેલુ હતું. તેએએ વિ. સ’. ૧૯૪૩માં, રાધનપુરમાં, આચાર્ય ભગવાન શ્રી વિજયાન દરૢ રિજી (આત્મારામજી) મહારાજ પાસે દીક્ષા લીધી તે વમાં, આચાર્ય શ્રી આત્મારામજી મહારાજના માર્ગદર્શન મુજબ, રાધનપુરના શ્રીસ ઘે સ્વપ્નાંની બલીની આવક સાધારણ ખાતે લઈ જવા ઠરાવ કર્યા હતા, જે શ્રીસધના ચેકપડામાં નાંધી લેવામાં આવ્યા હતા. જેમા સ્વપ્નાંની ખેાલીની આવક દેવદ્રવ્યમાં જ લઈ જવાના આગ્રહ ધરાવે છે, તેઓએ આ ચાપડી ગુમ કરાવી દીધેા છે ! ચાપડા ભલે ગુમ કર્યો, પણ તેથી એ ચેપડામાં લખેલી વાત જ ગુમ થાય, એ બનવા જોગ નથી. વળી, ચોપડાના આ ઠરાવના ઉતારા આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે “ નવયુગનિર્માતા” નામે હિંદીમાં લખેલ આચાર્ય દેવ શ્રી આત્મારામજી મહારાજના ચિરત્રમાં (પૃ. ૩૩૨-૩૩૩) સચવાઈ રહેલા છે. પાતાના મમતથી દારવાઈને મૂળ દસ્તાવેજને જ આ રીતે ગુમ કરી દેવા છતાં ખીજા મહાવ્રત(સત્યવ્રત)નુ પાલન ડેવી રીતે થઈ શકતું હશે ભલા ?
શ્રી આત્મારામજી મહારાજના માર્ગદર્શન મુજબ પજાળમાં સ્વપ્નાંની બાલીની આવકના ઉપયેગ જૈન પાઠશાળાઓ ચલાવવાના ખર્ચમાં કરવામાં આવતા હતા. એ જ રીતે વળાના શ્રીસંધે પણ, શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજની સલાહ મુજબ, સ્વપ્નાંની ખેાલીની આવક સાધારણ ખાતે લઈ જવાનું નક્કી કર્યુ હતું.
અહી એ વાત ધ્યાનમાં રાખવાની છે કે સ્વપ્નાંની ખેલી બાલવાની પ્રથા ચારસાસાડાચારસો વર્ષ
જેટલી જ જૂની છે.
For Private And Personal Use Only