________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૮૯
મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક આગમપ્રભાકરજીને શ્રદ્ધાંજલિ
રચયિતા પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજ્યકીતિચંદ્રસૂરિશિષ્ય
પૂજ્ય મુનિ શ્રી નયકીર્તિવિજ્યજી
દે
છે
જે
શ્રદ્ધાંજલિ અર્પતાં આજે, કરું ગુણગાન મુનિવરના પુણ્યાત્મા પુણ્યની આજે, પડી છે બેટ શાસનમાં. કપડવંજમાં થયે જન્મ, માણેકબેન માતના બળે; લીધી દીક્ષા લઘુ વયમાં, છાણી ગામમાં હશે. મણિલાલ નામ બદલાવી, બન્યા શ્રી પુણ્યવિજ્ય મુનિ; ચતુર” ગુરુના ચતુર ચેલા, બની ચિત્ત જ્ઞાનમાં જેડી. કરી અભ્યાસ આગમન, અને બીજા ગ્રં કે, વહાવી જ્ઞાનની ગંગા, ઉમંગે પુણ્ય મુનિવયે. (૪) પ્રાચીન ગ્રંથશોધનમાં, સમપી નિજ દીધું જીવન થઈ આગમપ્રભાકરજી, દીપાવ્યું શી જિનશાસન. કપડવંજની સુભુમિમાં, રત્ના બે મહામૂલાં પાક્યાં; થયા એક જ્ઞાની “સાગરજી', બીજા શ્રી ‘પુણ્ય પંકાયા. જન્મેલાનું મરણ નકકી, ચાલે છે કાળની ચકી; રહે છે નામ અમર તેનું, જીવન પંકજ સમું જેનું. (૭) સંવત્ વીશ સત્તાવીશ, જેઠ વદ છઠ્ઠના દિવસે સિધાવ્યા સ્વર્ગમાં સહસા, પુણ્યાત્મા પુણ્ય’ મુનિરાયા. (૮) છવાયું શેકનું વાદળ, સકળ શ્રીસંઘમાં આજે, ખરેખર જ્ઞાની મુનિવરની, પડી ગઈ ખોટ શાસનને, (૯) સમર્પ ભાવથી આજે, હું શ્રદ્ધા કેરી અંજલિએ; પ્રભાકર પુષ્ય મુનિજને, કરું વળી વંદના કેડે. (૧૦)
For Private And Personal Use Only