________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક
[ ૧૮૭
નદીસૂત્ર અને એની વિવિધ વૃત્તિએ, ન દિસુત્ત અને અણુએગદ્દાર તથા પત્રવણા એમ વિવિધ આગમિક ગ્રંથા પ્રશંસનીય પ્રયાસપૂર્વક સંપાદિત કર્યા છે. બૃહત્કલ્પના સંપાદન પાછળ એમણે પુષ્કળ પ્રયાસ કરી એને અનેક રીતે ઉપયોગી બનાવ્યુ છે.
એમણે સંપાદનનું કાર્ય આગમતર સાહિત્યનાં અનેક અંગો પૈકી મનેરજનની સામત્રી પૂરી પાડનારા નાટકથી શરૂ કર્યું છે; અને જીવનના અંત સુધી એમણે આગમિક સ'પાદના માટે મહત્ત્વનું કાર્યાં કર્યુ છે.
એમણે વદેવિડેડ્ડી, કહારયણુંકાસ, હૈમ ત્રિપુષ્ટિશલાકાપુરુષચરિત્ર (પર્વ ૨-૪) અને અક્ખાણયકિાસનાં સંપાદનો દ્વારા કથારસિકાને માટે સમૃદ્ધ વાનગીએ પીરસી છે. દાર્શનિક સાહિત્ય તરીકે છ ક પ્રથા અને સસ્કૃતિક હારિભદ્રીય જોગસયગ તથા બ્રહ્મસિદ્દા તસમુચ્ચયના હું નિર્દેશ કરુ છું. હસ્તલિખિત પ્રતિનાં વર્ણનાત્મક સૂચીપત્રા પણ એમની પ્રસાદીના એક મહત્ત્વપૂર્ણ અંશ છે. હૈમ નિષ્ઠુરોષ વનસ્પતિ અને વૈદ્યકના અભ્યાસ માટેનું અનુપમ સાધન છે. ન્યાયાચાકૃત અને સ્વાપત્તવૃત્તિથી વિભૂષિત ગુરુતત્તવિણિય એ બતને અનન્ય ગ્રન્થ ગણાય તો નવાઈ નહિ, સ્તુતિ-સ્તોત્રો અંગે સકલા તેંત્રને હુ ઉલ્લેખ કરૂ છુ, જેસલમેરની ચિત્રસમૃદ્ધિ એ એમના ચિત્રકળા પ્રત્યેના અનુરાગનુ` પરિણામ છે.
પુણ્યવિજયજીએ જૈન સાહિત્યને ગૌરવાકિત બનાવવા પૂરતું જ લક્ષ્ય ન રાખતાં એમણે સામેશ્વરકૃત કીર્તિ'કૌમુદી અને ઉલ્લાઘરાઘવ નાટક જેવી અજૈન કૃતિઓનું પણ સ ંપાદન કર્યું છે.
cc
સપાદનોની જેમ એમના લેખા પણ વિવિધલક્ષી છે. જ્ઞાનાંજલિ (પૃ. ૧૭–૨૦) માં એમના લેખાની તેાંધ છે. એમના ૪૧ લેખા ગુજરાતીમાં, ૧૩ લેખો હિન્દીમાં અને ૩ (એ સંપાદનાને અંગેના ) સસ્કૃતમાં છે. ગુજરાતી લેખા પૈકી “ આપણી અદશ્ય થતી લેખનકળા અને તેનાં સાધનો’એ વિષયના અભ્યાસીઓને માટે આકર્ષક છે. આ કાલક, ‘કલિ’હેમચ’દ્રસૂરિ અને લયગિરિસૂરિને અંગેના લેખા નોંધપાત્ર છે. સ્તુતિ-સ્તોત્રોના અતિહાસિક મૂલ્યાંકન અંગે એમના “ સ્તુતિ-સ્તત્રાદિ સાહિત્યમાં ક્રમિક પરિવર્તન '' નામક લેબ ઉપયોગી થઈ પડે તેમ છે.
હિન્દી લેખામાં “ જૈન આગમધર ઔર પ્રાકૃત વાડ્મય ” તેમ જ “ નત્રિકે પ્રણેતા તથા ચૂર્ણિકાર જૈન આગમધરા અને પ્રાકૃત સાહિત્ય ઉપર વિશિષ્ટ પ્રકાશ પાડે છે. આમાંના પ્રથમ લેખમાં એમણે આ રક્ષિત રિતે અનુયોગદ્રારના પ્રણેતા કલા છે તે વિચારણીય છે.
39
kr
સ્થાને અસ્થાને પ’ચાગી ’”ના પોકાર કરનારને જૈન સાધુ સમેલન અને પચાંગી આધારે પ્રશ્નના નિર્ગુય (!)” નામનો લેખ “ પ્રસાદી ”ના ત્રીજા લાક્ષણિક અર્થરૂપ પ્રસાદી પૂરી પાડે છે.
For Private And Personal Use Only
૧. મહારાજશ્રીએ પેાતે જ સૂચવ્યા પ્રમાણે આ નામ એમણે યેાન્યું છે, મુનિરાજ શ્રી જ ભૂવિજયજી મહારાજે કરેલ શોધ પ્રમાણે, આચાય. શ્રી મુનિસુદરસૂરિએ, ઉપદેશપદની ટીકામાં આ ગ્રંથનો 'બ્રહ્મપ્રકરણ ' તરીકે નિર્દેશ કર્યાં છે.
ર, પ્રતિગત અક્ષા, એના વળાંકે, પત્રની પરીક્ષા ઇત્યાદિ બાબતને ધ્યાનમા લઈ એ પ્રતિ કયા સમયની છે તે સત્વર
કહી શકતા હતા. એમને જેટલી પ્રતિ જોવાનું તપાસવાનું સદ્ભાગ્ય મળ્યું તે ધ્યાના વિષયની ગરજ સારે તેમ છે. ૩. આ ખાખત મેં પુણ્યવિજયજી સાથે સુરતમાં ચર્ચા કરી હતી. એમની તરફથી કાઈ પ્રબળ પ્રમાણ અપાયું હતું નહિ, પછી શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી પ્રગટ થતી જૈન પ્રાપ્ત ગ્રન્થમાના પ્રથમ ગ્રન્થ મૃતિપુરું શુોળારૂં શની પ્રસ્તાવનામાં આ વિષયની ચર્ચા કરતાં તેઓએ પેાતે જ જણાવ્યુ છે કે ‘‘પ્રસ્તુત પ્રકાશનમાં અમે પ્રારંભમાં ‘સિરિઝન્ગવિલયથાવયા ..એવા ઉલ્લેખ કર્યાં છે, તે માત્ર પ્રવાદને આધારે છે.” (આની વિશેષ ચર્ચા માટે જુઆ ઉપર્યુક્ત પ્રસ્તાવના, પૃ. ૪૯-૫૦).