SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [ nšà મહારાજશ્રીએ કહ્યું : “ એ દિવસે કાટના ઉપાશ્રયમાં નિમણુ-પૂજનમાં હાજરી આપવાનું બન્યું. આજ સુધી તે આ પૂજનનુ નામ સાંભળવામાં આવ્યુ ન હતું, પૂજાના અંતે મત્રના ક્લાક આવે છે તેને અ એવા થતા હતા કે– સર્વ દુશ્મનાના નાશ થઈ જાઓ અને સઘળી સ્ત્રીએ વશ થઈ જાઓ!' એ વખતે કાટમાં ચેામાસુ` રહેલાં મુનિ શ્રી ચિત્રભાનુનું ધ્યાન એ શ્લાક પર દોરીને પૂજન સમયે મહારાજશ્રીએ કહ્યું “ મદિરમાં બેસી આવા મંત્રો ખાલી શકાય ?” મેં શ્રાવકાને બચાવ કરતાં કહ્યુ. કે આવી બાબતામાં શ્રાવકા તા શુ સમજે? તે તા જેમ મુનિરાજે કહે તેમ કરે. મુનિરાજો નવા નવા પ્રકારનાં પૂજના શેાધી કાઢે તા શ્રાવકસમાજ એ પૂજા કરાવવા હંમેશાં તૈયાર જ થઈ જાય છે. આમાં દોષ હોય તાપણુ ધર્મીગુરુના જ કહેવાય ને ! મહારાજશ્રીએ કાંઈક ભારે હૈયે કહ્યું: “ આ તા તમે એકતરફી વાત કરી; શ્રાવકાને માજ-વૈભવ જોઈએ છે અને પ્રતિષ્ઠા તેમ જ નામના મેળવવા માટે જ તેએ સાધુઓની પાછળ લાગી આવી બધી ક્રિયા કરાવતા હેાય છે. ” પછી માર્મિક રીતે હસીને કહ્યું : “ શ્રાવકા પણ ગારુડી જેવા હેાય છે, જેમ તેમને ગમે તેમ અન્યને નચાવી શકે ! '” પછી ધર્મ શાસ્ત્ર સંબધમાં મહારાજશ્રીએ કહ્યુ` : “ આજે તા શાસ્ત્રોને હથિયાર બનાવી સાધુઓ પણ અંદર અંદર લડી રહ્યાં છે. ધર્મ શાસ્ત્રોમાં નથી કે મદિરામાં પશુ નથી, ધર્મ તા માણસના આત્મામાં રહેલા છે. સમતા અને સમભાવ જ્યાં સુધી જીવનમાં ન આવે ત્યાં સુધી સાચા ધમ પ્રાપ્ત થયા ન માની શકાય. .. (( 23 Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩) તા. ૧૮-૧૨-૬૯, ગુરુવાર. શ્રી ખીમચંદ ચાંપશી શાહ અને હુ' આજે બપોરે પૂ. પુણ્યવિજયજી મહારાજ સાહેબ પાસે ગયા હતા. આપણા શ્રમણુસંધના સાધુઓની વર્તમાન પરિસ્થિતિ વિષે ચર્ચા થતાં મહારાજશ્રીએ વિષ્ણુ હૈયે કહ્યુ : << આજે તા સાધુએ પણ એટલા નીચે ઊતરી ગયા છે કે ભંડારામાંથી સારાં પુસ્તકેા તેઓને જોઈતાં હાય તા આપવામાં આવતાં નથી, કારણ કે એવા સાધુઓ પણ જોવામાં આવે છે કે જેઓ પ્રથા વેચીને પૈસા ઉપજાવી લે છે. આવા કિસ્સા બનેલા હેાવાના કારણે ગ્રંથભડારા હવે સાધુઆને ગ્રંથ આપતાં પહેલાં ડિપોઝીટ પૈસા લે છે. સાધુએ પણ આ રીતે ડિપોઝીટ પૈસા આપી ગ્રંથૈ! લે છે. હવે આમાં અપરિગ્રહ. પણું કાં રહ્યું ? '' . શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ સાહિત્ય સરક્ષક પ્રકાશન સમિતિ તરફથી તાજેતરમાં બહાર પડેલ કાલ્પનિક અધ્યાત્મ મહાવીર'ના ત્રણ ભાગા સંબધમાં વાત નીકળતાં મહારાજશ્રીએ કહ્યુ` કે તે 'થા તેમણે વાંચ્યાં નથી. તેમ છતાં એ સંબધમાં કહ્યુ કે “ ઘણાં વરસે પહેલાં સદ્ગત આચાયૅ શ્રી બુદ્ધિસાગરજીના અનન્ય ભક્ત સદ્ગત શ્રી મણિલાલ મોહનલાલ પાદરાકર આચાઈશ્રીના હાથે લખેલા એ ગ્રંથાની મેટર લઈ મને અમદાવાદ મળવા આવ્યા હતા. શ્રી પાદરાકર પોતે જ એ ગ્રંથાના પ્રકાશનની વિરુદ્ધમાં હતા એવુ કાંઈક મને યાદ છે. આ દિષ્ટએ આ ગ્રંથેાનું પ્રકાશન કેટલે દરજજે વાજબી ગણાય તે વિચારવા જેવી વાત છે. ’’ (૪) શ્રી ખીમચંદ ચાંપશી શાહ અને હું આજે ખારે પૂ. પુણ્યવિજયજી ઉપાશ્રય ગયા હતા. મુબઈમાં સાધન અને લેખનકાર્યાં ખાસ નથી થઈ નારાજી અને ઇતરાજી એમની સાથેની વાતચીત પરથી સ્પષ્ટ રીતે જણાઈ ૫-૧-૭૦, સેામવાર મહારાજની પાસે વાલકેશ્વર શકતુ. એ સંબંધમાં એમની આવતી હતી. For Private And Personal Use Only મદિરામાંથી ભગવાનની પ્રતિમાએ ચારાઈ જાય છે એ બાબતમાં થયેલા એક કેસના અંગે ચર્ચા થતાં મહારાજશ્રીએ કહ્યુ. કે એ કેસમાં શિલ્પ અને સ્થાપત્યના વિષયમાં નિષ્ણાત એવા શ્રી ભગીલાલ સાંડેસરાએ
SR No.531809
Book TitleAtmanand Prakash Pustak 071 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1973
Total Pages249
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size94 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy