SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૭૬ ] આપે જગતને અમર વારસેા આપ્યા —જ્ઞાનનેા, જ્ઞાનના સંશાધનના; દેશ-વિદેશના વિદ્વાનોને મિત્ર બનાવ્યા અનેક અભ્યાસીઓનુ ઘડતર કર્યુ. અને સૌને માગી સલાહ ને સહાય આપી. આપની વિદ્વત્તા, વિનમ્રતા અને ઉદારતાએ પશ્ચિમના વિદ્વાનને મુગ્ધ કર્યાં; ભારતના વિદ્વાનાને ભક્ત બનાવ્યા અને શ્રીમ`તાને પણ ડાલાવ્યા. ગુરુદેવ! આપને અમે સમરીએ છીએ, આપનાં કામાનાં ગુણગાન કરીએ છીએ; અને છતાં અમે કેવા નગુણા કુ આપ જેવા જ્ઞાનન્ત્યાતિ રનું, વિદ્યાતીર્થં સમુ, સ’સ્કારધામ જેવું www.kobatirth.org શ્રી આત્માનઢ પ્રકાશ એકાદ સ્મારક પણ અમે, અમારા અને સૌ વિદ્યાપ્રેમીઓના લાભાથે પણ, હજી સુધી નથી સ્થાપી શકયા? " આ દુઃખ કાને કહીએ ? કયાં જઈ ફરિયાદ કરીએ ? ધનની તા આજે સરિતા રેલાઈ રહી છે, અનન્ય વિદ્યાપ્રેમ લેખક—પ્રે, શ્રી શિવલાલ જેસલપુરા Acharya Shri Kailassagarsuri Gyanmandir દાતાએ જાણે દાનની હાડ લગાવી બેઠા છે ! અને છતાં— આ જ્ઞાનતી સમા સ્મારકના વિચાર, ઝાંઝવાનાં નીરની જેમ, અત્યારે પણ દૂર દૂર જ ભાસે છે! ગુરુવ ! અમને આશીર્વાદ આપે, અમે નગુણા મટી કૃતજ્ઞ બનીએ; જ્ઞાનની જયેાતને જળહળતી રાખી અમારાં તન-મન-ધન કૃતાર્થ કરીએ. વંત! જ્ઞાનના અવતાર ! આપને વંદન ! ઈ. સ. ૧૯૬૪માં કિવ લાવણ્યસમયના મિરગરત્નાકર છંદ”ની હસ્તપ્રતાની મારે જરૂરી હતી. મારા મિત્ર શ્રી રતિલાલ સઘવીએ આ માટે મુનિશ્રી પુણ્યવિજયજીને મળવાનું સૂચન કર્યું. અમદાવાદમાં લુસાવાડે મેાટીપેાળ સામે આવેલા ઉપાશ્રયમાં જઈને મુનિશ્રીને મળ્યો અને સદરહુ હસ્તપ્રતો મેળવી આપવાની વિજ્ઞપ્તિ કરી. થાડા જ દિવસમાં પાટણના શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમદિરમાંથી તેઓશ્રીએ સદરહુ હસ્તપ્રતા મગાવી આપી. હસ્તપ્રતા લેતી વખતે મેં પૂછ્યું : “ આની પહેાંચ શામાં લખી આપું? ખીજી સંસ્થાઓમાં સાડાત્રણ રૂપિયાના સ્ટેમ્પ ઉપર હસ્તપ્રત પાછી આપવાની બાંહેધરી લખાવી લેવામાં આવે છે, અને તે માટે જામીન પણ આપવા પડે છે.” . મહારાજશ્રીએ જવાબ આપ્યા : પહેાંચની કશી જ જરૂર નથી. હસ્તપ્રતોના ઉપયોગ કરનારા જ કાં મળે છે ? '' મિરંગરત્નાકર છંદ'ની વાચના તૈયાર કરી છે. k બે-એક મહિના પછી મહારાજશ્રીને મળ્યા; પૂછ્યું' : આપ એ જોઈ ન આપે ?” મહારાજશ્રીએ કહ્યું: “તમે દરરાજ બપોરે ૨ થી ૪ દરમ્યાન આવે.” For Private And Personal Use Only
SR No.531809
Book TitleAtmanand Prakash Pustak 071 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1973
Total Pages249
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size94 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy