________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬૮ ]
શ્રી આત્માનઢ પ્રકાશ
પ્રસંગામાં સ્વભાન આવે જ. આમાંય પ્રશસ્ત કષાયના અને અપ્રશસ્ત કાયના સત્યા સમજ્યા વિના જે પ્રશસ્ત કષાયને આશ્રય લેવામાં આવે છે તે તે પ્રાયઃ પ્રત્યેક વ્યક્તિના ભિન્ન સિન્ન હેાય છે અને તે માટે ભાગે અશાસ્ત્રીય પણ છે. અમૃત ! આપણા ત્યાં કષાયત્યાગ માટે ઘણા ઘણા ઉપદેશ છે એ તેા ખરું', પશુ અન્ય ધર્મમાં પણુ કષાયજયથી આત્મકલ્યાણ માટે સારી રીતે લખાયું છે–ઉપદેશાયું છે, ''
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આટલું. કહીને મહારાજજીએ એક બાદશાહનું દૃષ્ટાન્ત કહ્યું, તે આ પ્રમાણે છે—
એક બાદશાહે માટી ઉંમર સુધી રાજવૈભવ ખૂબ ભોગવ્યે એક દિવસ તેને વિચાર આવ્યો કે રાજસુખ ખૂબ ભોગયું; હવે ખુદાની બંદગી માટે શેષ ઉમર ગાળવી જોઇએ-ફકીરી લેવી જોઈએ. પણ જો લા જાણે કે મેં ફકીરી લીધી છે, તા મારા વૈભવત્યાગથી લૉા મને સાચા ફકીર થવા દેશે નહિ, અને માનપૂજા–આદર કર્યા જ કરશે, માટે કાઈને પણ જણાવ્યા વિના મારે ફકીર થવું જોઈએ. ” આ વિચાર નિશ્ચિત કર્યા પછી એક રાત્રે બાદશાહ, કાઈને પણ કહ્યા વિના, પેાતાની રાજધાની છેાડીને બહાર નીકળી ગયા. જ્યાં પાતાને કાઈ પણ ન ઓળખે તેવા પ્રદેશમાં જવાના નિર્ધાર કરી કેટલેક દિવસે પોતાના રાજ્યની હદથી પણ ઘણે દૂર બાદશાહ ફકીર નીકળી ગયા જ્યાં જાય ત્યાં ગામ બહારનાં ખડેરામાં પડયા રહેવું, સ્ કુ લૂખું, ઓછું વધતુ જે મળે તે ખાવું અને પ્રસન્ન ચિત્તે ખુદાની બંદગી કરવી ’– આ ક્રમમાં બાદશાહ-ફકીરનાં બાર વર્ષ વીત્યાં. શરીરને વર્ણ વગેરે એક્સુ તા બદલાઈ ગયુ` કે પૂર્વના સતત પરિચયમાં આવનાર માણસે પણ બાદશાહને ઓળખી ન શકે.
,,
આત્મશાંતિ માટે સહેલાં કષ્ટથી બાદશાહને આંતિરક આનંદ જ રહેતા. બાર વર્ષાં વીત્યા પછી બાદશાહફકીરને વિચાર આવ્યો કે “ મને કાઈ પણ રીતે મારાં પૂર્વનાં સુખચેન અને વૈભવ-વિલાસનુ સ્મરણુ સરખુંય સ્પતું નથી, છતાં મારા આત્માની સાચી કસેાટી કરવા માટે મારે મારી રાજધાનીમાં જવુ જોઈએ. આમ વિચારીને બાદશાહ-ફકીર લાંબા ગાળે પોતાની રાજધાનીમાં આવે છે; નગર બહાર ખ’ડેરામાં પડયા રહે છે. રાજ નગરમાં જાય છે, પણ કાઇ તેમને એળખી શકતું નથી; સાથે સાથે બાદશાહ-કીરને પણ કાઈ દિવસ ક્ષણમાત્ર પણ પેાતાના અધિકારનુ` મમત્વ સ્પતુ નથી. આમ થાડા દિવસ ગયા પછી એક દિવસ નગરના ખારમાં એક ચકાર માણસે બાદશાહ-ફકીરને જોઈને નિશ્ચય કર્યો કે આ ફકીર ચોક્કસ અમારે બાદશાહ છે. આ નિશ્ચય કર્યા પછી એ માણસને વિચાર આવ્યા કે ` આ બાદશાહની ફકીરી સાચી છે કે કાચી, તેની પરીક્ષા તા મારે કરવી જ જોઈએ. ’
આમ વિચારી એક દિવસે બાદશાહ–કીર નગરમાંથી ભિક્ષા લઈને ખંડેરા તરફ જતા હતા ત્યારે આ માણસ તેમની પાછળ પાછળ ખરું। સુધી ગયા. અને તેણે વિનયથી હાથ જોડીને કહ્યું કે- મુદ્દે ! આપ મારા ઘેર ભેાજન લેવા માટે આવતી કાલે પધારા તા મારું કલ્યાણ થાય.’ બાદશાહ-ફકીરે કહ્યું કે ‘ અચ્છા બેટા, આયેંગે.' ખીજે દિવસે પરીક્ષક યજમાન બાદશાહ ફકીરને લેવા માટે ખંડેરમાં ગયા, અને તેમને સાથે લઈને પેાતાના ઘર તરફ ચાલવા માંડયો. જ્યારે પોતાનું ઘર ત્રણ સા હાથ દૂર રહ્યું ત્યારે પરીક્ષક યજમાને બાદશાહ-ફકીરને આંખ ફેરવીને કહ્યું કે કયા તૂને હમારે લિયે ફકીરી લી હૈ? હરામકા ખાના હૈ? ચલા જા યહાંસે !' આ સાંભળી બાદશાહ–કારે જે કરુણામયી દૃષ્ટિથી નેાંત સ્વીકારીને ‘ અચ્છા બેટા, આયે'ગે' કહ્યું હતું. તેવી જ દૃષ્ટિથી વળતું જણાવ્યું કે · અચ્છા બેટા, જાતા દૂ.' ફરી બીજે દિવસે પરીક્ષક યજમાન બાદશાહ–ફકીરની પાસે ગયો, અને પસ્તાવા કરીને કહેવા લાગ્યા કે–મે આપની સાથે નાલાયકીભયુ` વંન કર્યાં છે તેથી હું ખૂબ જ બેચેન છું. આપ જો મારા ઘેર ભાજન લેવા નહિ પધારા તે મને ચેન નહીં પડે. આ સાંભળી ખાદશાહ-ક્કીરે પૂર્વવત્ પ્રસન્ન દષ્ટિથી કહ્યું કે અચ્છા બેટા, આયેંગે. આ ખીજે દિવસે પહેલા દિવસ કરતાં પેાતાના ઘર તરફ જરા વધારે આગળ સુધી આવીને પરીક્ષક યજમાને ખાદશાહ-કોરને
'
For Private And Personal Use Only