SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક (૧૩ તપાસ કરતાં. પેમેનના સદ્ભાવ સપાક્તિ કરીને તે તે સાધ્વીજી મહારાજની ટપાલ પણ લેતાં, એટલું જ નહી, તે ટપાલ કવરમાં હાય તા તેને સિફતથી ખેાલીને વાંચી લઈ પુનઃ યથાવત્ કરીને મૂળ માલિકને સોંપતાં, તા કાઈક પત્ર પેાતાની પાસે પણ રાખી લેતાં! દીક્ષાથા એટલે પાપભીરુ તા હેાય જ, પણ દીક્ષા લીધા પછી પેાતાની સંયમ-સાધનામાં અજપા ન રહે તે માટે આ બહેન આવી આવી ચિકિત્સા કરતાં. આવું જ કંઈક પાટણમાં પણ થયું. સાંવત્સરિક પ્રતિક્રમણમાં પેાતાના અપરાધાની સવિનય ક્ષમા માગતાં ગુરુણીજી તરફથી આ બહેનની ખૂબ જ અસહ્ય નિ``ના થઈ. સવારે આ બહેન મહારાજજી પાસે આવ્યાં, પેાતાને થયેલા દુ:ખની વાત કરીને જણાવ્યું કે “ સાહેબ ! મે... એક પત્ર છુપાવી રાખ્યા છે તે જો હું જાહેર કરું તા તેમની સાધ્વીજી મહારાજની ) કેટલી અવહેલના થાય, તે આપ આ પત્ર જોઈને જાણી શકશેા, ” સામે મહારાજજીએ જણાવ્યુ` કે, “ બહેન ! તારે સયમની આરાધના કરવી છે, તે પછી આ કીચડને (પત્રને) લઈને કાં કરે? તેના નાશ કર અને તને જ્યાં સપૂર્ણ અનુકૂળતા લાગે તે સમુદાયમાં રહીને આત્મકલ્યાણ કર; એ જ સાચો માર્ગ છે.” આ મતલબના મહારાજજીના વક્તવ્યની અસર આ બહેન ઉપર ખૂબ જ થઈ અને તે બહેને પેાતાને સાચી પ્રેરણા મળ્યા બદલ ધન્યતા અનુભવી. * ૧૮ પૃ. પા. પ્રવ`કજી મહારાજ સાહેબ, પૂ. પા. ગુરુજી અને પૂ. પા. મહારાજજીની પાસે રહેનાર માણસને ખીજા સ્થાનમાં થેાડી વધારે આર્થિક પ્રાપ્તિ મળતી હેય તાપણુ, તેમનું વાત્સલ્ય એટલુ’ રહેતું કે તેમને છેડીને કાઈ માણસ ખીજા સ્થાનમાં જતા નહિ. એવા પણુ પ્રસંગે। અન્યા છે કે જ્યારે કાઈ લહિયાની માંદગી વખતે તેઓએ એની પૂરી સ`ભાળ લીધી હાય અને કાઈ મુસીબત વખતે પગારની રકમની ગણતરી કર્યા વગર, લાગણી ભીના બનીને, એને જરૂરી સહાય વખતસર પહેાંચાડી હાય. તે લહિયા તરફ પુત્ર જેવી કૂણી લાગણી હમેશાં ધરાવતા. તે પછી એમની પાસેથી જવાનુ` કાને ગમે ? સદાય માણસાઈભયુ “ વર્તન, એ આ ત્રણે પૂજ્યેાની અતિવિરલ વિશેષતા હતી. ૧૯. ડાઈના પણ નિંદક કે ટીકાખાર મહારાજજી સમક્ષ કંઈ કહેવા આવ્યેા હૈાય ત્યારે પ્રથમ તા તેને પરિન દાથી પર રહેવા અને શુભ પ્રવૃત્તિઓ કરવા તેઓશ્રી સૂચન કરતા. પણ જ્યારે કાઈ તેની પરિને દાની વાત ચાલુ જ રાખે તે બહુ ગ′ભીર અને સહજ ગરમ સ્વરથી તેને દાદર ઊતરી જવાનુ` કહ્યાના પણ પ્રસંગ બનતા. ટૂંકમાં, મહારાજજીનુ` પરગુણગ્રાહી અ’તર પરદેષકથન જરાય સહી શકતુ' ન હતું. આ સ``ધમાં મને એક વખત જણાવેલું કે જ્યારે કાઈ માણસ આપણી પાસે પારકાની ટીકા-નિંદા કરે ત્યારે આપણે પ્રથમ તા એમ વિચારવુ` કે આ માણસ આવી વાત કહેવા કેમ આવ્યા ? અહી એ ચેાક્કસ છે કે જે માણુસની તેણે નિંદા કરી હેાય તે ખરાબ હશે કે સારેસ?–એમાં વિકલ્પ છે જ, પણ આવનાર નિકની તા કાટી ઊ*ચી નથી જ. સમજદાર માણસે વ્યવહારમાં આ વાત વિચારવા જેવી છે. ૨૦. મહારાજજી વડાદરામાં બિરાજમાન હતા (પ્રાયઃ વિ. સં. ૧૯૯૭ પછી). તે વખતે હુ” શ્રી જિનાગમ પ્રકાશિની સૌંસના કાર્યં અન્વયે વડાદરા ગયેલે. આખા દિવસ મહારાજજી પાસે બેઠા હતા. વિસ દરમ્યાન અંતરે અંતરે મુબઈ વગેરે સ્થળાનાં કેટલાંક કુટુ બે મહારાજજીને વંદન કરવા આવ્યાં હતાં. આમાંના મુખ્ય ભાઈએ પૈકી એક ભાઈએ દસ હજાર રૂપિયા સુધીના અને એક ભાઈએ ચાર હજાર રૂપિયા સુધીના કામ માટે અને અન્ય ભાઈઓએ પણુ કાઈ પણ કાર્ય માટે ખર્ચ કરવાની ભાવના બતાવી હતી. મહારાજજીએ જણાવેલું કે કામ હશે ત્યારે જણાવીશ; તેઓએ તાત્કાલિક ખર્ચ માટે કશું જ જણાવ્યુ` નહીં ! રાત્રે હું મહારાજજી પાસે બેઠા ત્યારે મે સહજભાવે જણાવેલું કે “ કાઈ પણ પ્રેરણા વિના આજે પોતાની ભાવનાથી ખર્ચ કરવાનુ` કેટલાક ભાઈઓએ જણાવ્યું તેા આપશ્રીએ કાઈને કશું જ કેમ ન કહ્યું ? '' મહારાજજીએ કહ્યું : “અત્યારે કશું જ કામ નથી.’” મેં... કરી જણાવ્યું કે “ કોઈ યાગ્ય ગૃહસ્થના ત્યાં રકમ મુકાવીએ તેા ભવિષ્યમાં For Private And Personal Use Only
SR No.531809
Book TitleAtmanand Prakash Pustak 071 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1973
Total Pages249
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size94 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy