SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૪] શ્રી આત્માનંદ પ્રકાશ સ્વનામધન્ય, સજનમૂર્ધન્ય, આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી (શ્રદ્ધાંજલિ-ગીત, રચયિતા–પૂજ્ય મુનિ શ્રી પ્રદ્યુમનવિજયજી (અમૃત ભરેલું અંતર જેનું–આંધળી માનો કાગળ ) પુણ્યવિજયજી નામ સોભાગી, મરણે આવે આજ; આયખું આખું વિતાવ્યું લેખે, મૃત સેવાને કાજ; રખેવાળ જ્ઞાનકેન ટાળનાર ભ્રમદોને........(૧) કપડવંજની પુણ્યભૂમિ પર, જનમ્યાં એ નરરતન; કિશોર વયમાં દીક્ષા ગ્રહીને, કીધું આત્મ-જતન; સાધી જેણે સાધના સારી, બન્યા અવધૂત અલગારી........(૨) ગુણિયણ ગુરુની સેવા કરીને, ફેરવ્યું વીર્ય અમાપ; જ્ઞાન-ધ્યાનની ધૂન મચાવી, અવગહ્યાં શાસ્ત્ર તમામ; દીપાવ્ય વારસો રૂડે, પ્રટા જ્ઞાનને દી........(૨) મુખ પ્રસન્ન ને નમણાં નયણાં, વયણ મધુરા જાસ; ખળ ખળ સરિતા જળ-શું વહેતું, જીવન પૂર્ણ પ્રકાશ પરાણે પ્રીત કરાવે, પળે પળે પ્રેમ જગાવે.... (૪) જાઓ ભલે ને ગમે તે વેળા, જ્ઞાન-ગંગાની પાસ; આસપાસ ચોપાસ દીસે ત્યાં, હસ્તપ્રતોને રાશ; દર્શનથી દિલડું રીએ, મનના સવા સંશયે છીએ.......(૨) લાખ મૂલ્યની હોય ભલે ને, પ્રાચીન પ્રતિ કેય, નિજ-પરના ભેદભાવ વિસારી, ગ્યને આપે ય; સરવાણી સ્નેહની મીઠી, આંખે આવી ક્યાંય ન દીઠી.....(૬) જેની અંધારી છઠ્ઠની રાતે, સાધી આત્મકલ્યાણ; જીવનલીલા સંકેલી જેણે, કીધું સ્વર્ગ-પ્રયાણ જીવતર જેણે જીવી જાણ્યું, હસતે મુખે તને માણ્યું........(૭) For Private And Personal Use Only
SR No.531809
Book TitleAtmanand Prakash Pustak 071 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1973
Total Pages249
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size94 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy