________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક
[ ૧૩૫ सेवाके - कार्य सदा उनकी स्मृति कायम रखेंगे। शासनदेवसे प्रार्थना है कि उनकी पुण्य आत्माको शान्ति प्राप्त हो । (वालकेश्वरकी गुणानुवाद सभा में भेजा गया संदेश, बम्बई, माटुंगा ता. १९-६-७१ )
પૂ. પ, શ્રી પ્રભાવવિજયજી મહારાજ : આગમપ્રભાકર પૂ. મુનિરાજ શ્રી પુર્વિવેજયજી મહારાજ જૈન સમાજ, જૈન શાસનમાં એક અજોડ જ્ઞાની હતા અને તેઓશ્રી મિલનસાર, સરળસ્વભાવી, આત્માથી હતા. તેમની ખાટ ખરેખર સમાજને તેમ જ લાલભાઈ દલપતભાઈ જ્ઞાનેન્દ્વાર સસ્થાને ખૂબ જ સાલશે. કાળમૂળ આગળ કાઈનું ચાલતું નથી. શાસનદેવ તેમના આત્માને શાન્તિ આપે. (વાલકેશ્વરની ગુણનુવાદ સભા પ્રસંગે માકલેલ સંદેશ. મુંબઈ, ઘાટંકાપર; તા. ૧૯-૯--૭૧)
पू. मु. श्री पद्मशेखरविजयजी तथा वर्धमान विजयजी महाराज : हमने कलरोज 'जन्मभूमि' पेपर बम्बईका पढा, उसमें परमपूज्य आगमप्रभाकर श्री पुण्यविजयजी महाराज साहेबका स्वर्गवास हो गया, ऐसा समाचार जानते ही हमने देववन्दन किये । और तो उन महान आत्मा के लिये क्या लिखना, अपनमें से ज्योतिपुंज सूर्य अस्त हो गया । महाप्राज्ञचत्रशिरोमणि, महान ग्रन्थों के प्रणेता, अनन्त ज्ञान, अनन्त दर्शन और अनन्त बलसे संपन्न, कर्मठ कर्णधार, महान मर्मज्ञ मनीपी, धर्म, दर्शन છ્યું સંસ્કૃતિને મૂર્ધન્ય વિજ્ઞાન, પ્રા૩, દિત, સૌમ્ય, શુળ-શ્રાવ, ચિતા, સત્યતા, શિવત્વમમ્મત પુનિત व्यक्तित्व; आपने समस्त शास्त्रोंका समन्वय की दृष्टिसे सांगोपांग अध्ययन किया और सच्चे जिज्ञासुओं, समीक्षकों और थोथे तर्कवादियोंको सटीक समझा देनेकी शक्ति पूर्वाप्त- ऐसे महान आत्मा तो विरला હી હોતા હૈં। ( વાટાપુર: તા. ૨૭-૬-૭૨)
પૂજ્ય સાધ્વી-સમુદૃાયના પત્રોમાંથી
પૂ. સા. શ્રી કુસુમશ્રી, એકાદ, પ્રબોધશ્રી, કનકપ્રભાશ્રીજી, દિવ્યપ્રભાશ્રીજી આદિ : આપે સર્વે સમાચાર બળ્યા હશે પણુ પૂજ્ય આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજકીના એકદમ સ્વર્ગવાસ થઈ ગયા તથા સર્વ સંઘમાં હાહાકાર વતી ગયા છે. આપણા સાધુસમુદાય અને સાધ્વીસમુદાયમાં તે ખોટ પડી, પણ આખા સંધમાં ધણી જ ખેટ પી. અને આપને પણ ઘણા જ આઘાત લાગ્યો હશે. એ તે જ્ઞાની પુરુષ અને ઉચ્ચ કોટિના આત્મા હતા અને કાંઈ લાંબું આયુષ્ય હેત તે! ઘણું જ જ્ઞાનનુ કામ કરત, પરંતુ વિચારીએ કાંઈ અને થાય કાંઈ. કુદરતમાં લખ્યું ય તેમ થાય; ત્યાં કાઈનું ચાલતુ નથી. એ આત્મા જ્યાં જશે ત્યાં જ્ઞાનનુ કામ કરશે, પણ અહીં આપણને સધમાં ખરી ખેાટ પડી. અહીં પણ સાધુ– સમુદાયને અને સાધ્વીસમુદાયને ઘણેા જ આઘાત લાગ્યો છે, પણ કાઈનું ત્યાં ચાલતું નથી. બધા જ રડીરાઈને બેસવાના છે. એ આત્મા પરલેાક સિધાવી ગયા. અમે છડ સેમવારન! દિવસે હૉસ્પીટાલમાં ગયાં હતાં, અર્ધા કલાક સુધી અમારી સાથે સારી રીતે વાત કરી અને મે ઊઠવા માંડયુ. એટલે પેાતે કહે છે કે બેસ, આજ તે મેલું ધું એટલે બેસે. અમને કાઈને આવી કલ્પના પણ ન હતી કે એકદમ આવું થશે. તે દિવસે આમ સારું દેખાડીને એકદમ જ્ઞાનદીપક બુઝાઈ ગયા અને એ આત્માએ અહીંથી વિદાય લઈ લીધી. ( પૂ. આ. મ. શ્રી. વિજયસમુદ્ર રિજી ઉપરના પત્રમાંથી, મુંબઈ; તા. ૧૬-૬-૭૧ )
પૂ. સા. શ્રી નિલકશ્રીજી, વિદ્યાશ્રીજી, વિનયશ્રીજી, સુધાંશ્રીજી, પ્રવીણશ્રીજી, પ્રકાશશ્રીજી આદિ : મુંબઈમાં આગપ્રમાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબને સ્વર્ગવાસ સાંભળી અમાને ઘણા જ આઘાત થયા છે. અમારે તા સમુદાયમાંથી રત્નાની ખાણુ ચાલી ગઈ. અમારું ભાગ્ય કેવું હીન કે દર્શનના લાભ, પશુ ન મળ્યું!! કાળરાળ આગળ કોઈનું ચાલતું નથી, સમજીએ છીએ પણ હૃદય કામ નથી કરતું. અમારા ઉપરનું દુ:ખ સહન કરવાની શક્તિ શાસનદેવ આપે, શાશનરત્ન પેદા કરે કે એમનાં અધૂરાં કાર્યા
For Private And Personal Use Only