________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪ ]
શ્રી આત્માનંદ પ્રકાશ
પૂ. ઉ. શ્રી સુરેન્દ્રવિજયજી મહારાજ : ગઈ કાલે તા. ૪-૭-૭૧ના, વાલકેશ્વર શ્રી આદિનાથ ભગવાનના દેરાસરમાં લઘુ શાન્તિસ્નાત્ર હુ જ સારી રીતે ભણાવ ઈ ગયું. સાધુ-સાધ્વીએમાં આપણે સમુદાય તથા પૂ. શ્રી મિસ્રીશ્વરજી મ. સા.ના સમુદાયના ૫, ગણી, યુનિરાત તેમ જ શ્રી યશોવિજયજી મ. તરફથી મુનિરાજ શ્રી વાચસ્પતિવિજયજી આવ્યા હતા. લોકોની રાખ્યા સારી હતી. શાન્તિસ્નાત્ર પૂજ ભણાવતી વખતે પણ પૂ. મહારાજશ્રીના અતિનિકટ પિરિચતાનાં હૃદયા ભર ઈ આવ્યાં હતાં. જેમને એમને અપ પણ પરિચય કરવાના પ્રસંગ સાંપડયો છે, તેમના દિલમાંથી તેમની યાદ વીસરાતી નથી. તેમની એરડામાં બેસવાની પાટ હજી સુધી એમ ને એમ સૂની પડેલી જોતાં જ ત્યાં પૂજ્યશ્રીજીની મનેાહર મૂર્તિ આંખ સામે ખડી થાય છે. નણે જીવનમાં વૈધવ્ય આવી ગયુ હાય તેમ ભાસે છે. આજે અહીં દાદરમાં પણ ગુણાનુવાદ થઈ ગયા. લોકો ફ્રીક ફ્રીક હતા. ( મુ·બઈ, દાદર; તા. ૫-૭-૭૧ )
પૂ. મુ. શ્રી અભયસાગરજી મહારાજ : કાલે સવારે ૯ વાગે મુંબઈથી કાલથી વજ્રાઘાત જેવા સમાચાર મળ્યા કે પૂ. પુવિ. મ. સ્વત થયા. ઘડીભર સમાચાર સાચા ન માન્યા, કેમ કે મેં પૂજ્યશ્રીના આપરેશનની સુખ્તતાના પત્ર લખેલ, જેના જવાબ તા, ૧૨-૬-૭૧ ના લખેલ ચાલ, જેમાં તબિયત સારી છે, સુધારા પર છે. કલ્પના પણ નહી, પણ ખરેખર સમાચાર સાચા નીકળ્યા, કુકે છ વાગે પપર હાથમાં આવ્યુ’, ‘જનસત્તા’માં, ‘ગુજરાત સમાચાર'માં ખૂબ વિગતથી સમાચાર હતા. યુ. ધી ગયું. તુ સકલ સંધ સાથે ૮ વાગે દેવવંદન કર્યુ. શાકસભા કરી શ્રદ્ધાંજલિ અર્પી. પારે પૂન્ન રાખી.
ખરેખર, હસ્તલિખિત સાહિત્યના સશોધન ક્ષેત્રે તેજસ્વી ના અસ્ત થયા. પૂ. પુણ્યવિજયજી મ. શ્રીની મારા ઉપર ખૂબ જ કૃપાદૃષ્ટિ હતી. હું એક અદના, સરોોધનકાર્યમાં પાપા પગલી માંડતી, છતાં ખૂબ જ લાગણી, સહૃદયતા, સૌજન્યનાં દર્શન પૂજ્યશ્રીએ કરાવેલ
હુ' જ્યારે જતા ત્યારે કલાકો સુધી પોતાનાં મહત્ત્વનાં કાર્યો પડતાં મૂકા મારી જિજ્ઞાસા તૃપ્ત કરતા, શતશઃ હાર્દિક શ્રદ્ધાંજલિ. ( કપડવંજ; તા. ૧૬ ----૭૧ )
पू. मु. श्री नेमिचन्द्रजी ( स्थानकवासी ) : पूज्य आगमप्रभाकर श्री पुण्यविजयजी महाराजके निधनका समाचार ता. ५ जुलाईको “वे. जैन " में पहले पहल पढा । दु:खद समाचार पढकर हृदयको वेदना हुई । ज्ञानकी सुदीर्घ आराधना करनेवाला ऐसा महापुरुष जैन समाज में इस युग में देखने में नहि आया । वे सरलस्वभावी, मृदुल व्यवहारवाले पुरुष थे । उनके निधन से जैन समाज ही नहि, भारतीय समाजकी एक महान क्षति हुई है। प्रभु दिवंगत आत्माको शान्ति प्रदान करें । (મેટ; તા. ૮-૭-૭૬)
પૂ. પ’· શ્રી નેમવિજયજી ણિ તથા પૂ. પં. શ્રી ચ ંદનવિજયજી ગણિ : આ સમાચાર નણીને ઘણુ જ દુ:ખ થયુ. તે હજી ખી યાદ આવે છે તે હર્દીમાં ચિરાડ પડે છે. શ્રી આગમપ્રભાકર બેંકે આપણા બધાની વચમાંથી પધારી ગયા એ મોટુ દુ:ખ થયું, પણ પતિમરણ થયું. તણી હુ તો રાજી થયા. અંત વખતે કાઈ ખી વેદના જ નહીં. બાકી આપણે બધાને પૂછવાનું, કાઈ ખી નિર્ણય કરવા સલાહસુચનનું સ્થાન ચાલી ગયું ! હમને ઊંડે એમા મલવાની એમની ને હમારી ખૂબ જ માવના હતી અને મળવા માટે પત્રો ખી આવેલ છે. પણ જ્ઞાની ભગવતે આવુ બનવાનું જ દેખેલ હશે. ભાવી ભાવ આગળ આપણુ કાઈનું ચાલતું નથી. ( વડાદરા; તા. ૧૯-૬-૭૧ )
पू. मु. श्री पद्मसागरजी महाराज : श्रीमान् आदरणीय पूज्यपाद आगमप्रभाकर मुनिप्रवर श्री पुण्यविजयजी म. सा. का कालधर्म जैन संघके लिये एक महान क्षति है । उनकी श्रुतभक्ति-आगम
For Private And Personal Use Only