________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક શ્રી સિદ્ધક્ષેત્ર જૈન મોટી ટોળી, પાલીતાણા
પૂજ્યશાસનદીપક, આગમપ્રભાકર પૂ પુણ્યવિજયજી મ. સા. ના કાળધર્મના સમાચાર જાણી અત્યંત આધાત થયા છે. શાસનના એક ભવ્ય તેજસ્વી દીવડા બુઝાઈ જતાં શાસન વિશેષ રંક બન્યુ છે. સાહિત્યક્ષેત્રે પૂજ્યશ્રીએ કરેલ કાર્ય માટે જૈન સમાજ હમેશાં તેમના ઋણી રહેશે. સદ્ગતના સ્વર્ગગમનથી આપણને ન પૂરી શકાય તેવી ખેાટ પડી છે.
[૧૨૭
( રતિલાલ વૈલચંદ ઝવેરી; વ્રજલાલ પાનાચંદ વારા; શાંતિલાલ ચત્રભુજ ગાંધી; ગારધનદાસ દેવચંદ ધામી; તા. ૧૫-૬-૭૧ )
શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંધ, ધંધુકા
તેઓશ્રીના કાળધર્મના દુ:ખદ સમાચારથી અમારા શ્રીસંઘ ખૂબ ઊંડા દુઃખની લાગણી અનુભવે છે. તેઓશ્રીની અમારા શ્રીસંધ પ્રત્યે ખૂબ લાગણી હતી. અત્રેના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમદિર અને પૌષધશાળાના મકાનનુ' ઉદ્ઘાટન શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈના શુબ હસ્તે થયેલ તે પ્રસગે તેઓશ્રી અત્રે પધારેલા, તેથી વિશેષ પરિચય થયેલા. જેમણે આખી જિંદગી શ્રુતજ્ઞાનની ભક્તિ અને ઉપાસના કરી જૈન શાસન ઉપર મહાન ઉપકાર કર્યા છે. તેઓશ્રી જતાં જૈન શાસનમાં ન પુરાય એવી ખેાટ પડી છે.
( ગાંધી પેાપટલાલ પાનાચંદ; શા. લહેરચંદ નાગરદાસ; ચીમનલાલ ચત્રભુજ ખેલાણી; તા. ૧૬-૬-૭૧) श्री जैन श्वेताम्बर मूर्तिपूजक संघ, अंबाला शहर
आगमप्रभाकर शान्तमूर्ति श्रुतशीलवारिधि मुनि श्री पुण्यविजयजीके देवलोकगमन पर श्रीसंघ अम्बाला शहर हार्दिक शोक प्रकट करता है । इनके चले जानेसे बडी भारी कमी हो गई है । इनके चले जानेसे जैन समाजको ही नहीं बल्कि विश्वभर के विद्वानोंमें बडी भारी कमी हो गई है । और आगम-संशोधन और प्रकाशनमें बडी भारी रुकावट पड जानेका अन्देशा है। ये जगह पूरन होनी असम्भव है । (ત્રિયવાન લન, મન્ત્રી; તા. ૨૬-૬-૭૬ ) શેઠ શાન્તિલાલ વમાનની પેઢી, પાલેજ
પૂજ્ય આગમપ્રભાકરના સ્વર્ગવાસના સમાચાર સાંભળી આખા ગામમાં ખૂબ શોક છવાઈ ગયા છે. મમના માનમાં કાલે સવારે શૅકસભા રાખવામાં આવી છે. અને તેમના નિમિત્તે ધર્મક્રિયા અને ખીજા યોગ્ય કાર્યક્રમ રાખવામાં આવશે. (ચીમનલાલ છેોટાલાલ પાટણવાળા, સેક્રેટરી; તા. ૧૫-૬-૭૧ ) श्री आत्मानन्द जैन सभा, रोपड
For Private And Personal Use Only
संस्कृतियों के इन मार्गों पर प्रकाण्ड विद्वान् और लोकरक्षक महापुरुष और लोकरंजक देवता और कलाके उपासक आये और ऐसी दिव्य विभूतिओंके भी इन मार्गों पर दर्शन हुवे, जिनके तपोमय जीवनने, जिनकी संयम साधनाने, जिनकी प्रखर प्रतिभाने जगजीवोंके उद्धार में योगदान दिया । ऐसे ही संयमोपासक, तपस्वी, प्रतिभाशाली, आगमप्रभाकर, आचार्य श्री पुण्यविजयजी महाराज हुये हैं, जिनका कि आषाढ वद पण्ठीको बम्बई में देवलोकगमन हुआ । इस समाचारको सुनकर रोपडमें शोक छा गया है । उनके जाने से जैन समाजमें हीं नहीं बल्कि विश्वभर के विद्वानों में बडी भारी कमी हो गई है । आगमोंका संशोधन करना व प्रकाशित करना, महान् कार्य इन्हीं समृद्ध महापुरुषका था ।
( વહવન્દ્ર જૈન; તા. ૧૮-૭-૭૬ )