________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨૬]
શ્રી આત્માનંદ પ્રકાશ
શ્રી યશોવિજ્ય જૈન ગ્રંથમાળા, ભાવનગર પરમપૂજ્ય આગમપ્રભાકર, શાંતમૂર્તિ મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજી મહારાજના સ્વર્ગવાસથી દિલને ભારે આંચ લાગ્યો. તેઓશ્રીની વિદ્વત્તા, સહૃદયતા, ઉમદા વિચારશ્રેણી તથા જિંદગીભર જૈન આગમ, તેને લગતાં સાહિત્યપ્રવૃત્તિનાં કાર્યો અને ગ્રંથભંડારોને વ્યવસ્થિત કરવાની અમૂલ્ય સેવા આંખ સામે તરવરી રહેલ છે ધન્ય એ મહાપુરુષને ! તેમણે તે જિંદગીની બરાબર સાર્થકતા કરી જાણી. તેઓ શ્રીની ગેરહાજરીથી આપના સમુદાયમાં તે ખોટ પડી છે, પણ સમગ્ર જૈન સમાજને તેઓશ્રીની જે મોટી ખોટ પડી છે તે પુરાશે કે કેમ તે વિચારવા લાયક પ્રશ્ન છે.
(ગુલાબચંદ લલ્લુભાઈ શાહ, પ્રમુખ, તા. ૧-૭-૭૧)
શ્રી દેશાઈપિલ જૈન પેઢી, સૂરત પૂજ્ય આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજના કાળધર્મના સમાચાર શહેરમાં વિજળીવેગે પ્રસરી જતાં સુરત જૈન સંઘ શેકસાગરમાં ડૂબી ગયા છે. એમના આત્માને શાંતિ પ્રાપ્ત થાઓ. એમના નિધનથી જૈન સમાજ વધુ ગરીબ બને છે, જે ખટ લાંબા સમય સુધી સાલશે.
(કિશોરભાઈ વી. શાહ, મેનેજર, તા. ૧૫-૬-૭૧) श्रीसंघ (श्री आत्मानन्द जैन महासभा), चण्डीगढ महाराज श्री पुण्यविजयजीके जैन जगतसे अचानक अलैदा हो जानेकी सख्त दुःखभरी खबर पढी । पढकर बेहद दुःख पहुंचा। इसमें जराभर भी शक नहीं कि आज जैन जगत इस अनमोल रत्नसे महरूम हो गया है, जिसने जन इतिहासको चार चांद लगायें और इतिहासके जीवनको अमर बनानेके लिए अपना जीवनका जीवन दे दिया। श्री महाराज साहिबकी जुदायगी पर आज तो इतिहासका पन्ना पन्ना दुःखके सागरमें डूबा हुआ होगा, मगर कालके आगे पेश नहीं चलती । हम तो यकीन करते हैं कि उनकी आत्मा और आत्माके पवित्र नयन सदा हमारे इतिहासकी साथ-सम्भालमें रहेंगे और सदा जैन जगतको अपने प्यार और महान विद्वत्ताका अमृत पिलाते रहेंगे।
(નાગરવ, વારૂર પ્રેસીડેન, તા. ૩૦- ૭૨)
શ્રી સંધ, રાંદેર સમાચાર મંગળવારે ગામમાં વિજળીવેગે પ્રસરી જતાં જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. તેમના નિધનથી જૈન સમાજને ન પુરાય એવી ખેટ પડી છે, જે ખેટ લાંબો સમય સુધી સમાજને સાલશે.
(રતિલાલ ચુનિલાલ સંઘવી, ઉપપ્રમુખ તા. ૧૬-૬-૭૧). श्री आत्मानन्द जैन महासभा पंजाब, अम्बाला शहर यह जानकर कि हमारे पूज्य मुनि श्री पुण्यविजयजी महाराजका स्वर्गवास हो गया है, समस्त श्रीसंघ शोकमग्न हो गया। उनके कारण पंजाब श्रीसंघको सामाजिक जागृति एवं धर्मप्रभावनाकी अपूर्व प्रेरणा मिलती रहती थी। आज जो पंजाबमें जैन समाजका विकास हुआ है उसके पीछे महाराजश्रीजीकी प्रेरणा और आशिषका बल था । आज उनके स्वर्गवासका समाचार सुनकर तो श्रीसंघ अपने માપવો નાથ-સી સમક્ષને સ્ટહૈા તા. ૨૬-૭૨).
For Private And Personal Use Only