________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ आगमकी शोध करने वाले एक महान् विद्वान् महात्माका इस लोकसे देवलोक चले जानेसे जो धार्मिक कार्य और शोधक्षेत्रको व समाजको आघात पहुंचा है उसकी पूर्ति होना कठिन ही नहीं बहुत असम्भव है। श्री शासनदेवजीसे प्रार्थना है, ऐसी महान् दिव्य आत्माको शान्ति प्रदान करें। और उनके कार्यको चलानेकी किसी महान व्यक्तिको शक्ति देवें, जिससे समाज और धर्मके कार्य चलते रहें।
(તા. ૨–૭-૭૨)
શ્રી જૈન સોસાયટી જૈન સંઘ, અમદાવાદ
પરમપૂજ્ય, આગમપ્રભાકર, શ્રુતશીલવારિધિ મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ શ્રુતપારગામી વિદ્વાન મુનિવર હતા, અને તેઓશ્રીની શાનદ્ધારને લગતી અનેકવિધ પ્રવૃત્તિઓ તેઓની આદર્શ વ્યુતભક્તિની કીર્તિગાથા બની રહે એવી હતી. તેઓએ પોતાનાં કર વરસ જેટલા દીર્ધ દીક્ષા પર્યાય દરમ્યાન જીવનભર જ્ઞાને પાસના, શાસ્ત્રસંશોધન, જ્ઞાનપ્રચાર અને જ્ઞાનની બહુમૂલ્ય સામગ્રીના રક્ષણનું સંતોષકારક કાર્ય પૂરી નિષ્ઠા અને એકાગ્રતાથી કરતાં રહીને, પોતાના દાદાગુરુશ્રી તથા ગુરુશ્રીના જ્ઞાનેદારના સંસકારવારસાને વિશેષ ગૌરવશાળી બનાવ્યો હતો. તેઓની વિદ્વત્તા અને જ્ઞાનોદ્ધારની પ્રવૃત્તિને લાભ દેશ-વિદેશના વિદ્વાનેને બહેળા પ્રમાણમાં મળતે રહેતો હતો. અને તેથી તેઓશ્રીની સુવાસ વિદેશ સુધી પ્રસરી હતી.
વળી, શ્રમણજીવનના સારરૂ૫ સમભાવથી તેમ જ નિખાલસતા, ઉદારતા, સરળતા, નિરભિમાનવૃત્તિ, સત્યપ્રિયતા જેવા સદ્દગુણોથી તેઓનું જીવન વિશેષ ઉપકારક અને શોભાયમાન બન્યું હતું. આવા એક જ્ઞાનચારિત્રસંપન્ન મુનિવરને મુંબઈમાં વિ. સં. ૨૦૨૭ના જેઠ વદિ ૬, તા-૧૪-૬-૭૧ સોમવારના રોજ સ્વેગવાસ થતાં જૈન સોસાયટી જૈન સંઘને તથા ભારતીય વિદ્યાને દેશ-વિદેશના વિદ્વાનને બહુ મોટી ખોટ પડી છે. | સ્વર્ગસ્થ પૂજ્ય મુનિવરશ્રીએ આપણા જૈન સોસાયટી જૈન સંઘની વિનંતીથી આપણી સોસાયટીમાં બે ચાર્તુમાસ કર્યા હતાં, તે દરમ્યાન તેઓની વિદ્વત્તા અને હૃદયસ્પર્શી ધર્મદેશનાને ઘણે લાભ મળ્યો હતો. તેઓને આ ઉપકાર આપણે વીસરી શકીએ એમ નથી. શ્રી જૈન સંસાયટી જૈન સંઘની આ સભા પરમપૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજના સ્વર્ગવાસ અંગે ઊંડી વેદનાની લાગણી દર્શાવે છે. અને તેઓશ્રીની અનેકવિધ શાસનસેવાઓની ખૂબ ખૂબ અનુમોદના કરવા સાથે તેઓશ્રીને ભાવપૂર્વક વંદન કરે છે અને પ્રાર્થના કરે છે કે તેઓના પગલે ચાલવાની બુદ્ધિ, શક્તિ અને ભાવના જન સંઘમાં પ્રગટે. (તા. ૫-૭-૭૧)
श्री. आत्मानन्द जैन सभा, होशियारपुर
सकल श्रीसंघ होशियारपुर अपने परमपूज्य महामुनि विद्याभूषण, जैनरत्न, महान साहित्यकार, आगमप्रभाकर मुनि श्री पुण्यविजयजी महाराजके देवलोक-गमनके समाचार पर महान् हार्दिक संवेदना प्रकट करता है । गुरुवरका सारा जीवन त्याग, तप और महान साधनाका जीवन रहा । आपका साहित्यप्रेम और महान साहित्यसेवा अद्वितीय है, जिसके लिए जैन समाज आपका महान् ऋणी है । जैन-जनेतर सभी विद्वान् आपका हार्दिक मान करते थे। आप ज्ञान और गुणोंके भंडार थे। आपके वियोगसे जैन समाजको ऐसा आघात पहुंचा है, जिसकी क्षतिपूर्ति होनी असम्भव है । अतः सकल संघ गुरुवरके प्रति अपनी हार्दिक श्रद्धांजलि अर्पित करता है और शासनदेवसे उनकी आत्माको शान्तिकी प्रार्थना करता है। गुरुवर अमर रहें । (ता. १७-६-७१)
For Private And Personal Use Only