________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
११]
શ્રી આત્માનંદ પ્રકાશ
શ્રી હેમચંદ્રાચાર્ય જૈન સભા, પાટણ . આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજશ્રીના સ્વર્ગવાસ બદલ આજની આ સભા ડો ખેદ વ્યક્ત કરે છે અને તેઓશ્રીના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરે છે. (તા. ૧૪-૨-૭૨)
श्री जैन श्वेताम्बर तपागच्छ संघ, जयपुर श्री जैन श्वेताम्बर संघकी यह आम सभा विदुषी साध्वीजी म. श्री निर्मलाश्रीजी एम. ए. साहित्यरत्नकी निश्रामें, आगमप्रभाकर मुनिराज श्री पुण्यविजयजी महाराज सा. के आकस्मिक स्वर्गवास पर हार्दिक दुःख प्रकट करती है। आपके निधनसे जैन शासनकी ही नहीं पर प्राच्य विद्याके क्षेत्रमें सारे विश्वकी अपार क्षति हुई है।
.. आपकी सौजन्यता, सरलता व समन्वयवादी दृष्टिकोणने सब ही को प्रभावित किया था। - आगमोंकी शोध-खोज एवं जैसलमेर, पाटन आदिके प्राचीन भण्डारोंके संरक्षणमें आपश्रीका योगादान अपूर्व व महान था।
. शासनदेव आपकी आत्माको शान्ति प्रदान करे एवं आपकी शासनके प्रति अपार सेवा, श्रमण संघको आप द्वारा प्रारम्भ किये गये कार्योंको पूर्ण करनेकी क्षमता प्रदान करे। इसी भावनाके साथ जयपुरका जैन श्वे. संघ आपकी सेवामें हार्दिक श्रद्धांजलि प्रस्तुक करता है । (ता. ६-७-७१)
પ્રાકૃત વિદ્યા મંડળ, અમદાવાદ આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજીના અચાનક અવસાનથી આ સભા શેકની ઘેરી લાગણી અનુભવે છે. પૂજ્ય મુનિજી પ્રાકૃત વિદ્યા મંડળના સંમાન્ય સભ્ય હતા અને પ્રારંભથી જ તેમણે પ્રાકૃત વિદ્યા મંડળને સમૃદ્ધ બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેમના અવસાનથી પ્રાકૃત વિદ્યા મંડળને જે ખોટ પડી છે તે પુરાવા સંભવ નથી. તેઓના જવાથી જૈન સાહિત્યની સુરક્ષાનું કાર્ય જે અધૂરું પડ્યું છે તે કોણ કરશે તે સમાજને મૂંઝવતા પ્રશ્ન બની ગયું છે. તેઓએ અનેક ગ્રંથોનું સંપાદન કર્યું છે તે નમૂનેદાર હતું અને અને કેને પ્રેરણાદાયી બન્યુ છે. અનેક વર્ષોથી આગમ સંપાદનના કામમાં તેઓ રત હતા અને હવે તેમના જવાથી આ કાર્યને ભાર ઉપાડી શકે તેવા વિદ્વાને દુર્લભ છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપો.
(ता. ११-८-७१, सामान्य समान! ४२१५) श्री वर्धमान युवक मण्डल, विरलाग्राम-नागदा श्री वर्धमान युवक मण्डल विरलागांम-नागदाकी यह विशेष बैठक आगमप्रभाकर मुनिपुंगव श्री श्री १०८ श्री पुण्यविजयजीके १४-६-७१ को बम्बई में, देवलोक गमन पर हार्दिक दुःख और शोक प्रकट करती है। उनके निधनसे समाज, राष्ट्र और साहित्यक जगतमें जो स्थान रिक्त हुआ है, उसकी पूर्ति निकट भविष्यमें शक्य नहीं। . वन्दनीय मुनिराज जहां सरल स्वभाव, स्मित मुख, कठोर संयमसाधक और अध्यात्म-आराधक थे, वहां संस्कृत, प्राकृत, गुजराती, पुरातत्त्व, जैनधर्म-दर्शन एवं आगमके अधिकारी प्रकाण्ड विद्वान
For Private And Personal Use Only