________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક
[११
सन् १९५३ ई. में श्री जैन संघ बडौदाने उन्हें "आगमप्रभाकर" की सार्थक पदवी से विभूषित किया । उन्हें अपने नाम व कीर्तिकी बिल्कुल इच्छा न थी । इसी कारण उन्होंने "आचार्यपद” को स्वीकार नहीं किया था ।
ऐसे उच्च कोटिके व प्रकाण्ड विद्वानके निधनसे न केवल श्रीसंघ मालेरकोटलाको, अपितु अखिल भारतवीर्य जैन समाजको, अत्यधिक गहरा आघात पहुंचा है। गत वर्षों में न कोई ऐसे चोटी के विद्वान हुए तथा न ही निकट भविष्य में होने की कोई आशा है । अतः उन द्वारा रिक्त हुए स्थानकी पूर्ति होने में भी पूर्ण सन्देह है ।
प्रातःस्मरणीय, श्री अरिहन्त भगवान्जी से करयुगल जोड, नत मस्तक हो, हम प्रार्थना करते हैं कि वे उनकी आत्माको सद्गति प्रदान करें तथा सकल भारतके चतुर्विध संघको इस महान कष्टको सहन करने की शक्ति देनेकी कृपा करें ॥ ॐ शान्ति ॥ (ता. १७-६-७१ )
શ્રી જૈન સ ંઘ, સૂરત
સૂરત જૈન સવ તરફથી ડૉ. નગરશેઠના પ્રમુખપદે એક ગુણાનુવાદ સભા, સુરત દેસાઈ પાળ જૈન पेढीमां, ता. २६-१-७२ना रान, रामवामी यावी ती सभामा श्री नगरशेठ, सुरयहलाई अवेरी, सुभाषભાઈ ઝવેરી અને છત્રરાજ ટાપીવાલાએ પુણ્યાત્માને તેમના આગમન્ત્રના સ`ોધન માટે, જ્ઞાનભંડારાને ચ્યવસ્થિત કરવા માટે, સાહિત્ય, ઇતિહાસ અને સમાજસેવાના સુકા માટે ભવ્ય અંજલિ આપી હતી. તેમના સશોધનકાર્યાંથી પ્રભાવિત થઈ શેઠ કસ્તુરભાઈએ રાજનગરના આંગણે જૈનદર્શન, સંશાધન-કા - કેન્દ્ર શરૂ કરી, તેમના કાર્યને પ્રાત્સાહન આપ્યું હતું.
તેમના જન્મ કપડવ‘જમાં જ્ઞાનપ`ચમીના શુભ દિને થયા હતા. બાળપણમાં દીક્ષા અંગીકાર કરી (દર परस) वनभर तेभाणे ज्ञाननी -" आगम "सूत्रनी - आराधना पूरी, सागमद्दिवारनी उपाधि भेजवी, જીવનને મેાક્ષગામી બનાવ્યું. તેઓ પૂ. આચાર્ય દેવ શ્રી સાગરાન‘દસૂરિના સાચા અનુગામી હતા. આપણે સૌએ તેમના પુનિત માર્ગે દાન-ધ્યાન-ક્રિયાના સુમેળ સાધી, જીવન ધન્ય બનાવવુ ોઈએ.
श्री हस्तिनापुर जैन श्वेताम्बर तीर्थ समिति, दिल्ली
श्री हस्तिनापुर जैन श्वेताम्बर तीर्थ समिति, आगमप्रभाकर श्रुतशीलवारिधि मुनि श्री पुण्यविजयजी महाराजके बम्बई में दिनांक १४-६-७१ आषाढ वदि ६ वीं के दिन आकस्मिक समाधि-निधान पर गहरा शोक प्रकट करती है और शासनदेव से प्रार्थना करती हैं कि उनकी दिबंगत आत्माको पूर्ण शान्ति दें ।
आगमप्रभाकरजीने जीवन पर्यन्त अपने दादागुरु पूज्य प्रवर्तक कान्तिविजयजी महाराज तथा गुरु पूज्य मुनि श्री चतुरविजयजी महाराजकी परम्पराका अनुकरण करते हुए अपना समस्त जीवन शास्त्रोंके उद्धार में ही अर्पण कर दिया । यह एसी खोट है, जिसकी पूर्ति असम्भव -सी प्रतीत होती है । ((ता. ३०-६-७१)
શ્રી જૈન સંધ, ભાવનગર
શ્રી ભાવનગર જૈન શ્વેતાંમ્બર મૂર્તિપૂજક તપાસ ધની બેકક તા. ૨૨-૬-૭૧ના રાજ રાત્રીના નવ શકે શ્રી મેાટા દેરાસરના ઉપાશ્રયે પરમપૂજ્ય આગમપ્રભાકર શ્રુતશીલવારિધિ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી વધારાજશ્રી કાળધર્મ પામતાં, તેઓશ્રીના ગુણાનુવાદ કરવા, શેઠ શ્રી ભોગીલાલભાઈ મગનલાલ શાહના પ્રમુખપદે
For Private And Personal Use Only