________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
MAAAAAA
MALAAAAAAAAA
Ammmmmmmma
મુનિ શ્રી પુણવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક
[१०८ જ્ઞાનીએ જ્ઞાનની ઉપાસના માટે અપૂર્વ કામ કર્યું છે. તે અંગે કેટલો પરિશ્રમ સેવતા હશે તેને ખ્યાલ આવો કડીન છે. તેમની સંશોધનશૈલી પણ ગંભીર અને સમદેશ હતી. તેઓશ્રી સાહિત્ય-સંશોધનની વિપુલ સામગ્રી આપણી સમક્ષ મૂકી ગયા છે. તેમનું સત્વગુણી અને સમદશી જીવને સૌને પ્રેરણા આપે તેવું છે. આ વિભૂ તિ ૪૬-૪૭ વરસે મુંબઈમાં પધારી, બે વર્ષ જેટલી સ્થિરતા કરી; પણ તેઓશ્રીની દ્વિત્તાને અને જ્ઞાન, સમતા અને બીજા અદ્વિતીય સગુણોથી ભરપૂર એવા સાચી સાધુતાના પ્રતિકરૂપ મહાપુરુષને પૂરો લાભ ન લઈ શકો એટલું જ નહીં પણ, તેઓશ્રીને સમજવાને કે ઓળખવાને પણ શ્રીસ ધે પ્રયાસ કર્યો નહીં.
श्री आत्मवल्लभ जैन पंजाबी संघ, आगरा जैन समाजको इस विभूतिके निधनसे जो क्षति पहुंची है, अखिल जैन समाज इस क्षतिकी पूर्ति नहीं कर सकता। मुनि श्री पुण्यविजयजी महाराजने प्राचीन ताडपत्रों पर हस्तलिखित शास्त्रोंका शोध करके शास्त्रभंडारोंको जो नवीनता दी है और उससे जैन एवं जैनेतर विद्वानोंने जो ज्ञान प्राप्त किया है, विद्वान जन एवं समाज उनके इस कार्यसे उऋण नहीं हो सकती। हम सकल जैन समाज शासनदेवसे प्रार्थना करते हैं कि मुनि श्री पुण्यविजयजी महाराजकी स्वर्गस्थ आत्माको शान्ति प्रदान करें। ॐ शान्ति शान्ति शान्ति । (ता. १६-६-७१)
Seminar in Prakrit Studies
(Undre the auspices of University of Bombay) This Seminar in Prakrit Studies expresses deep sorrow over the loss of a great scholar and savant of Prakrit studies, Munishri punyavijayaji in the month of June, 1971. This Seminar recalls his great services to the cause of Parkrit studies in particular and Indological studies in general. He had obliged many scholars by opening the Jain Bhandaras and supplying them the necessary manuscripts for their study. He himself was the editor of many important Sanskrit and Parkrit texts. Even at the last hour, he was engaged in editing critically the Jain canonical works. The death of this saint and scholar is a great loss to the scholarly world. May his soul rest in peace. ( Bombay, 27-10-1971 )
श्री आत्मानन्द जैन सभा, दिल्ली श्री आत्मानन्द जैन सभा दिल्ली के सदस्य आगमप्रभाकर, श्रुतशीलवारिधि मुनि श्री पुण्यविजयजी महाराज साहेबके कालधर्म पाने पर गहरा दुःख प्रगट करते हैं । आपश्रीने अपने जीवनकालमें जैनशासनसेवा, जैनागमोद्धार, प्राचीन हस्तलिखित जैन शास्त्रभंडारोंको व्यवस्थित, सुरक्षित करने तथा शिक्षण सम्बन्धी विविध क्षेत्रोंमें जो कार्य किये हैं, उनका उदाहरण पिछले तीन-चार सौ वर्षोंसे नहीं मिलता । जैन शासनमें आपकी क्षति निकट भविष्यमें पूरी होना कठिन है। शासनदेवसे प्रार्थना है कि दिवंगत आत्माको शान्ति प्रदान करे। (ता. १५-६-७१)
For Private And Personal Use Only