________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪]
શ્રી આત્માનંદ પ્રકાશ which he himself edited and published, and unhesitatingly supplied a great many of them, in original or in copies, to scholars working in the field. Our Institute was also one of the beneficiaries in this respect. He laboured indefatigably with insatiable curiosity. His contributions to the field of Jaina learning will ever remain worthy of admiration and emulation.
The sudden death of the great Muni has come as a rude shock to the seholarly world which was eagerly waiting for the successful completion of the Jaina Agama Texts Series started by him in collaboration with other eminent scholars, under the auspices of Shri Mahavira Jaina Vidyalya, Bombay. He was an institution by himself and it would be in the fitness of things if a centre of advanced study in Jainology be founded in the sacred memory of the great saint and scholar. Indologists in general, and scholars of Jainism in particular, owe a deep debt of gratitude to him, which they should be able to redeem by the establishment of such centre through the munificence of his affluent devotees who are spread all over the country and abroad.
(12–7–71) પ્રાચ્ય વિદ્યા મંદિર, વડોદરા વડોદરા યુનિવર્સિટીના પ્રાગ્ય વિદ્યા મંદિર સંસ્કૃત વિભાગ, ગુજરાતી વિભાગ તથા આ જી વિભાગના અધ્યાપક, સંશોધકે, કાર્યકર્તાઓ અને વિદ્યાર્થી ઓની આ સંયુક્ત સભા તા. ૧૪-૬-૭૧ની રાત્રે મુંબઈ મુકામે આગમપ્રભાકર પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજના કાળધર્મ પામ્યાના સમાચાર જાણીને ઊંડા શેકની લાગણી અનુભવે છે. અર્ધશતાબ્દી કરતાંયે વધુ સમયથી પૂજ્ય મુનિશ્રીએ એમનું જીવન જ્ઞાનભક્તિને સમપ્યું હતું. એમના દાદાગુરુ પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજના સમયથી ચાલતી આવેલી જ્ઞાનભંડારના ઉદ્ધારની પરંપરાને તેમણે વધુ ને વધુ દીપાવી હતી. ગુજરાત અને રાજસ્થાનના અનેક પ્રાચીન પુસ્તકભંડારોને સમુદ્ધાર કરવા ઉપરાંત તેમણે પોતે ગ્રન્થલેખન અને સંપાદનનાં અનેક કાર્યો કર્યા હતાં. આપણું દેશના તેમ જ પરદેશના અનેક વિદ્વાનને ભારતીય વિદ્યાનાં વિવિધ ક્ષેત્રોમાં મૌલિક કાર્ય કરવા માટે તેમના તરફથી ઉદારભાવે સહાય અને માર્ગદર્શન મળ્યા કરતાં હતાં. છેલ્લાં કેટલાંક વર્ષો થયાં જૈન આગમની સમક્ષિત વાચનાનું ભગીરથ કાર્ય મુનિશ્રીએ હાથ ધર્યું હતું. તથા તે વાચનાના કેટલાક ગ્રન્થ અત્યાર સુધીમાં પ્રગટ થઈ ગયા છે.
પ્રાચ્ય વિદ્યા મંદિર સાથે તેમને અને તેમના ગુરુઓને અત્યન્ત નિકટને સંબંધ હતા.
સદ્ભત ચીમનલાલ દલાલે પૂજ્ય પ્રવર્તકજી મહારાજની સહાયથી પાટણના ભંડારની તપાસ કરી અને એને પરિણામે જ ગાયકવાડ એરિયલ સિરીઝને આરંભ થયે. રામાયણના સંશોધનકાર્યમાં પણ મુનિશ્રી તરફથી હસ્તપ્રતોની સહાય મળતી રહી છે. આજ દિન સુધી પ્રાચ્ય વિદ્યા મન્દિરનાં સંશોધન અને પ્રકાશનનાં વિવિધ કાર્યોમાં તેમને સહકાર સતત મળ્યાં કર્યો છે. આવા પરમ સાત્વિક વિદ્વાન અને સંતપુરુષના સ્વર્ગવાસથી ભારતીય વિદ્યાના ક્ષેત્રે કદી ન પુરાય એવી બેટ પડી છે. કાળધર્મ એ તે પ્રકૃતિને સ્વભાવ છે, પણ મુનિશ્રીનું જીવનકાર્ય આ ક્ષેત્રના સર્વ કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓને પ્રેરણારૂપ થશે એ નિશ્ચિત છે.
(તા. ૧૫-૬-૭૩)
For Private And Personal Use Only