________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨ ]
શ્રી આત્માનંદ પ્રકાશ
અમદાવાદના શ્રી ચતુર્વિધ સંધની આ સભા આવા એક જ્ઞાનચારિત્રના આરાધક મુનિવરના સ્વર્ગવાસ અંગે ઊંડા દુઃખની લાગણી અનુભવે છે, તેઓશ્રીની શાસનસેવાની અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ અનુમેાદના કરે છે અને તેઓશ્રીના પવિત્ર આત્માને ભાવપૂર્વક વંદના કરે છે.
પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજના કાળધર્મથી જૈન સ`સ્કૃતિએ એક અમૂલ્ય રત્ન ગુમાવી દીધુ છે. જેસલમેર, પાટણ, ખંભાત, અમદાવાદ વગેરે સ્થાનના જૈન પુસ્તક ભંડારાને સુવ્યવસ્થિત કરવાની તાકાત તેમના સિવાય બીજા કાઈની ન હતી. નામનાથી સદા દૂર રહીને તેઓ સતત કા^માં જ ગૂંથાયેલા રહેતા હતા. આચાર્ય પદવી લેવા માટે તેને અનેક વાર વિનંતી કરવામાં આવી હતી, પણ તેઓએ એના સ્વીકાર કર્યો ન હતા. તેઓના કામને લીધે પરદેશમાં પણ તેઓની નામના થઈ હતી. પૂજ્ય પુણ્યવિજયજી મહારાજે આગમે.નું સંશોધન કરવાનું રવીકાર્યું અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયે એ યેાજનાને પૂરી કરવાની તૈયારી બતાવી એ બહુ સારું થયું. પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ અત્ય.ર સુધીમાં સાડા ત્રણુ આગમાના સશે!ધન (પ્રકાશન) જેટલુ' કામ કરી શકયા હતા. આગમ-સશે!ધનનું કામ આગળ ધપાવવું ઘણું જરૂરી છે. અને એ માટે પૂજ્ય મુનિશ્રી જમૂવિજયજી સિવાય બીજા કાઈ એ કામ કરી શકે એમ મને લાગતું નથી. (અમદાવાદ શ્રીસ'ધની સભામાં કરેલ વક્તવ્યમાંથી)
શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ
जैन संघ, जैसलमेर
प्रातः स्मरणीय आगमप्रभाकर मुनिवर्य श्री पुण्यविजयजी महाराजके निधन से जैसलमेरीय जैन समाज अत्यधिक शोकाभिभूत है । इसके कारण हुई रिक्तताकी पूर्ति नितान्त असंभव है । यद्यपि का पार्थिव शरीर हमारे बीच नहीं है, पर वे अपने यशः शरीरसे हमारे बीच सदैव रहेंगे । जैसलमेरका भण्डार उनका अमर स्मारक है । जिस लान, कर्मठतासे उन्होंने भण्डारी व्यवस्था कर उसे आधुनिकतम रूप प्रदान किया, वह ज्ञान व शोधके क्षेत्रमें अविस्मरणीय रहेगा।
जैसलमेरीय जैन समाज उनका चिरकाल तक ऋणी रहेगा । यह महाराजश्रीकी प्रकाण्ड विद्वत्ता अथक प्रयासका ही सुपरिणाम है कि ज्ञानभडारकी प्राशस्ति चतुर्दिक ऐसी है और वह ज्ञान - पिपासुओं व अनुसंधित्सुओंके आकर्षणका केन्द्र बना हुआ है । ज्ञानकी इस अमूल्य धरोहरको अक्षुण्ण कर महाराजश्री वस्तुतः अमरत्वको प्राप्त कर गये हैं ।
उस अन्यतम दुर्लभ विभूतिके प्रति श्रद्धायुक्त यही विनम्र भाव है कि उनकी दिवंगत आत्माએ શાન્તિ માત્ર હો। (તા. ૧૪-૬-૭૬)
શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર
મહારાજશ્રી કાળધર્મ પામ્યાના તાર-સમાચાર મળતાં સભાએ શેાકની ઊંડી લાગણી અનુભવી હતી, અને તેઓશ્રીના માનમાં સભાની કાર્યવાડી બે દિવસ માટે બંધ રાખવામાં આવી હતી. સભા મહારાજશ્રીની અનેક કર્મભૂમિમાંની એક હતી, અને એના તરફ તેઓને અપાર મમતા હતી, તેઓ સભાનુ` સાચુ` બળ હતા.
For Private And Personal Use Only