________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક - ઉપસંહાર કરતાં આચાર્ય શ્રી વિજપ્રેમસુરીશ્વરજી મહારાજે કહ્યું કે, જેમણે સાહિત્યની સતત સેવા કરી છે તેવા ઉરચ કોટીના મુનિવર્યની ખોટ જેનોને અને ભારતને પણ સાલશે. તેમના સ્મારકને માટે જે પ્રયાસો થયા છે તે આવકારદાયી છે. તેમની સમતા, શાંતિ અને તન્મયતા નજરે નિહાળતાં જે ભાવોલ્લાસ પ્રગટતે તે હવે જોવા નથી મળવાને, તેથી દુઃખ થાય છે. આ મહાપુરુષની સેવા-સુશ્રુષા કરનાર ઘણા સુખી આગેવાને હતા; પણ તેમાંયે લક્ષ્મણભાઈ, માધાભાઈ, ભૂપેન્દ્રભાઈએ જે સેવા કરી છે તે પ્રશંસનીય છે. સાધ્વીજી શ્રી ઓંકારશ્રીજીને ઉલ્લેખ કરતાં આચાર્યશ્રીએ જણાવેલ કે, આગમના કામમાં આ સાધ્વીજીએ પણ ઘણે સાથ આપ્યો છે.
श्री भारतवर्षीय दिगम्बर जैन विद्वत्परिषद् अखिल भारतवर्षांय दि० जैन विद्वत्परिषद्की कार्यकारिणी समिति सर्वसम्मतिसे आगमोद्धारक तथा संस्कृत, प्राकृत, प्राच्य भारतीय इतिहास, पुरातत्त्व एवं संस्कृति के मूर्धन्य विद्वान पद्मश्री मुनि श्री पुण्यविजयजी महाराज के असामयिक निधन पर हार्दिक शोक व्यक्त करती है तथा अनुभव करती है कि साहित्य-परम्परा एवं शिक्षा जगत् का अद्वितीय सूर्य अस्त हो गया है। ___ मुनिश्री सर्वप्रथम विद्वान थे जिन्होंने प्राचीन हस्तलिखित ग्रन्थों के सम्पादन एवं पाठालोचनकी परम्परा स्थापित की । इस अवसर पर यह परिषद् उनके अभाव में शोकाभिभूत है तथा अपनी િશોwાંજ્ઞત્તિયાં રિત જતી હૈ (સT; તા. ૨૮-–૦૨).
રાજનગર શ્રીસંઘ, અમદાવાદ રાજનગર-અમદાવાદ સકળ સંધના નગરશેઠ, અગ્રણીઓ તથા કાર્ય કરની સહીથી, સ્વ. મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજના ગુણાનુવાદ માટે, શ્રી ચતુર્વિધ શ્રીસંઘની સભા, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદસૂરિજી મહારાજની નિશ્રામાં, તા. ૨૦-૬-૭૧, રવિવારના સવારના, શ્રી પ્રકાશ હાઈસ્કૂલના સભાગૃહમાં મળી હતી. સભામાં આચાર્ય મહારાજે, મુનિરાજો તથા સંધના અગ્રણીઓ તથા કાર્યકરોએ મહારાજશ્રીને હાર્દિક શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સભાએ નીચે મુજબ ઠરાવ પસાર કર્યો હતોઃ
ઠરાવ 'પરમપૂજ્ય શાંતિમૂર્તિ પ્રવર્તક શ્રી કાંતિવિજ્યજી મહારાજના શિષ્ય પરમપૂજ્ય મુનિરાજ શ્રી ચતુરવિજયજી મહારાજના શિષ્ય પરમપૂજ્ય આગમપ્રભાકર શ્રુતશીલવારિધિ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજને મુંબાઈમાં, વિ. સં. ૨૦૨૭ના જેઠ વદી ૬, તા. ૧૪-૬-૭૧ના રોજ, સ્વર્ગવાસ થતાં જૈન સંઘને એક શ્રુતપારગામી, સમભાવી મુનિવરની અને જૈન વિદ્યા તેમ જ ભારતીય વિદ્યાના દેશ-વિદેશના વિદ્વાન અને જિજ્ઞાસુઓને એક ઉદાર સહાયકની ન પુરાય તેવી બેટ પડી છે. સ્વર્ગસ્થ મુનિરાજશ્રી જૈન આગમસૂત્રોના વિશિષ્ટ મર્મજ્ઞ જ્ઞાતા હોવા ઉપરાંત સમગ્ર જન સાહિત્યના પણ ઊંડા અભ્યાસી હતા અને ભારતીય વિદ્યાના અધ્યયન-સંશોધનના ક્ષેત્રમાં પણ તેઓને ફળો નોંધપાત્ર હતો.
દેશમાં જુદાં જુદાં સ્થાનમાં રહેલા શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ હસ્તકના અનેક પ્રાચીન હસ્તલિખિત જ્ઞાનભંડારોને સુરક્ષિત બનાવવા માટે, જૈન-જૈનેતર પ્રાચીન સાહિત્યની હજારે હસ્તપ્રતોની સાચવણી માટે તેમ જ જૈન આગમ તથા અન્ય પ્રાચીન ગ્રંથેના સંશોધન-સંપાદન-પ્રકાશન માટે, પોતાના દાદાગુરુશ્રી તથા ગુરુવર્યાને પગલે પગલે, પૂજય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે ખંત અને ધીરજથી જે અવિરત પુરુષાર્થ કર્યો હતો તે માટે જૈન સંઘ તેમ જ ભારતીય વિદ્યાના અભ્યાસીઓ સદાને માટે તેઓને શ્રીને ઋણી રહેશે.
For Private And Personal Use Only