SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જસ બલમાં ન વિક છે એ માનવે કિમ માનવી? બાંધે ઘણા કટુ કમજે એ માનવે કિમ માનવી? ૫ કટુ બેલ ઉચરે જે મુખે એ માનવે કિમ માનવી? અવિચારથી જે સહુ બકે એ માનવે કિમ માનવી ? સજ્જનતણે પીડે ઘણે એ માનવે કિમ માનવી? કુવિચાર એ દાનવતણે એ માનવે કિમ માનવી નિદા કરે મુનિ સંતની એ માનવે કિમ માનવી? દે ગણે મતિ જેહની એ માનવે કિમ માનવી? ચિંતા ન જસ પરલકની એ માનવે કિમ માનવી? જસ ફિકર નહીં હૈ નકની એ માનવે કિમ માનવી? 9 જસ દેવ વા નહીં ધમ છે એ માનવે કિમ માનવી? પશુસમ અહે! જેસ વૃત્તિ છે એ માનવે કિમ માનવી? કથની કહું હું કેટલી છે વાત નહીં એમાં નવી બાલેદની એ બેધવાણી સુજન સહુએ માનવી. (કવિ-સાહિત્યચંદ્ર બાલચંદ હીરાચંદ, માલેગામ) For Private And Personal Use Only
SR No.531671
Book TitleAtmanand Prakash Pustak 058 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1960
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy