________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી આત્માનં પ્રકાશ
૧૧૨
અટકવું એ ખરેખરી સ્વધ્યા છે. જીવન સુખી બનાવવામાં આ ગુણુ ધણા જ મલ્ગાર થાય છે. ખરાબ પાપમય વિચાર અટકાવવાને સમ્યગજ્ઞાનાભ્યાસની જરૂર છે, જેમણે સ્વધ્યા પાળવી હોય તેમણે હ ંમેશાં તત્વજ્ઞાનના ગ્રંથાનું વાંચન–મનન કરવું જોઈએ. તેમજ સત્યમાગમ કરવો જોઇએ, એ વિના સારા વિચાર આયારની પ્રાપ્તિ મુશ્કેલ છે. સારા વિચાર અને આચારની પ્રાપ્તિ થાય તે પછી સારા નઠારા નિમિત્તો ના પ્રસંગે કેમ વવું તે કળા જાણવામાં આવશે. અને તે જણાવાથી જીવન સુખમય બની શકશે.
પરધ્યાનું સ્વરૂપ પણ સમજવા જેવુ છે. દુ:ખી ભાણુસાની થા ખાવી એટલે તે માટે કરુણાબુદ્ધિ ઉત્પન્ન કરી બેસી રહેવુ એમ નહિ, પરંતુ દુ:ખ, અનાથ, ગરીબ માણસાને પોતાની શક્તિ મુજબ સહાય
કરવી. જે વખતે જેવા પ્રકારની અપેક્ષા આપણુને જણાય તે વખતે તે પ્રરારની તેઓને સહાય કરવી અને વચનથી તેને દિલાસો આપવો એ ખરેખરી યા છે. જેતે ધમ તથા નીતિના નિયમેનુ જ્ઞાન ખરાખર ન હોય તેને ધમ તથા નીતિનું જ્ઞાન આવુ અને તેએને ધર્મી અને નીતિમાન બનાવવા એ ભાવ ક્યા છે. દ્રવ્ય, અનાજ, કપડાં વગેરે ચીજોન સહાય કરી દયા બતાવવી એ ા ઉત્તમ છે જ, તા પણ તત્વજ્ઞાનના ખેાધના દાનને શાસ્ત્રકારોએ અવ્યુ. ત્તમ માનેલા છે. જીવનને આંનંદમય બનાવવાનું આ પણ એક કોષ્ટ સાધન છે, કેમકે આ ગુણુ ખીલવવાથી સ્વપરતું શ્રેય થાય છે. સમાજસેવા અર્થાત્ સ્વધી વાસ્થ્યના ગુણુ આ ગુણુની ખીલવણી ઉપર અવલ ખેલા છે. મનુષ્ય જીવનના કર્તવ્યમમાં આને પણ એક બ્ય સમજી તેને અમલમાં મૂકી પોતાનાં જીવનને આનંદમય બનાવવું.
(૫) સત્ય
જીવનને સુખી બનાવવાની ઈચ્છાવાળાઓએ સત્યાવલંબી થવાની પશુ જરૂર છે, જેમ શાસ્ત્રકારોએ સત્ય ખેલવા તથા આગરવા કરમાન કરેલું છે. સત્ય,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રિય, હિતકર અને મિતભાષી ખેલનાર જગતપ્રિય બની શકે છે. સત્ય ખાલનાર ઉપર બધા વિશ્વાસ રાખે છે. સત્ય ખાલનારને ખીજાની સાથેના પ્રસ ંગમાં કેમ વાત કરવી, કેવી રીતે વર્તવુ વગેરે માટે કાઈ પણ પ્રકારની ગોઠવણુ કરવી પડતી નથી. સત્ય ખેલવું એ આત્માના સ્વાભાવિગુણુ છે. સત્ય છુપાવનારને હજારો કુવિકા કરવા પડે છે અને કોઈવાર પોતાને ભારે આપત્તિ વહોરી લેવી પડે છે. સત્ય ખેાલનાર આવી સ્થિતિમાંથી મુક્ત છે, સત્ય ખેલવાના નિયમ એ એક દુષ્કર વ્રત છે. સય વયન ખાલનાર સર્વત્ર પૂજાય છે, તેવુ વચન સમાન્ય થાય છે, સત્ય વચન ખાલનારને દેવ, દાનવ કે રાક્ષસ
ભય ઉપજાવી શકતા નથી, પણુ-સત્યના પ્રભાવથી તે તેને વઝુ થઈ જાય છે અને સત્ય વચન એલ
નારની આજ્ઞા માથે ચડાવે છે, તો પછી મનુષ્યાનુ શું કહેવું ! ગમે તેવા કઠિન સંયોગમાં પણ સત્ય, હિતકર વચન બોલવું અથવા પ્રસંગવશાત્ મૌન રહેવુ
તેનાથી જીવન સુખમય બનશે. ગમે તેવા કટના પ્રસંગે પશુ જે અસત્ય ખેલતા નથી તે જ ધર્મના અધિકારી બને છે, ધર્માભિલાષી જતાએ *ંમેશાં સત્ય,
હિતકર વચન ખોલવાની ટેવ પાડવાને ઉઘમ કરવા ખોલવાની ટેવ પાડવી એટલે પછી જીવનને સુખમય જોઈ એ. સત્યને ખરા જીગરથી ચહાવું અને સત્ય
બનાવવામાં કાઈ પણ પ્રકારની હરકત આવશે નહિ.
( ૬ ) શૌચ-પવિત્રતા
જીવનને સુખી બનાવવાને પવિત્રતા પણ જરૂરી સદ્ગુણુ છે. પવિત્રતાના એ પ્રકાર છે. (૧) ખાવ પવિત્રતા (૨) આભ્યંતર પવિત્રતા, સુખી જીવન બનાવવાને ખાદ્ય પવિત્રતા પણ એક કારણ છે. પાતાને રહેવાની જગ્યા સ્વચ્છ અને સુરી રાખવી એ ગ્ વહારમાં અત્યંત જરૂરનું છે. શ્વરને સ્વચ્છ રાખવા માટે ખાસ ખર્ચ કરવાની જરૂર હોતી નથી પણુ વધારે ચાવટની જરૂર હોય છે. ઘરમાં અને ઘરની આસપાસ ગંદકી થવા દેવી નહિ. કોઇ પણુ જાતના
For Private And Personal Use Only